________________
tee8a88888888888888888888888888888888888-8Baada
સ્વભાવને આશ્રય કરીને તેમાં લીન રહે તો તે આત્મા પરતંત્ર થતું નથી પણ પિતાના આનંદને સ્વાધીનપણે ભગવે છે પણ જ્યાં સ્વભાવની ગોદમાંથી બહાર નીકળીને પરનો આશ્રય કર્યો ત્યાં પરતંત્રપણે સગાદિને ભગવે. છે માટે ઈશ્વરનયથી આત્મા પરતંત્રતા ભોગવનાર છે. જે સ્વભાવને આશ્રય કરીને સંપૂર્ણ ઇશ્વરતા પ્રગટી | જાય તે પરતંત્રતા રહે નહિ ને ત્યાં ઈશ્વરનય લાગુ પડે નહિ,
૩૫, અનીશ્વરનય - આત્મદ્રવ્ય અનીચરનવે સ્વતંત્રતા મેળવનાર છે, હરણને સ્વદે સ્વતંત્રપણે ફાડી ખાતા સિંહની માફક. વર્તમાન પર્યાય સ્વભાવ તરફ ઢળતાં અંતરની આનંદ શકિતને ચીરીને આત્મા પિતે સ્વતંત્રપણે તે આનંબે ગવનાર છે. જેમ સિંહ સ્વતંત્રતાપૂર્વક હરણને ચીરી ખાય છે તે અનંત પરાક્રમને સ્વામી આત્મા પિતે પિતાની સ્વતંત્રતાથી આનો ભોગવનાર છે તેના ઉપર બીજો કોઈ ઈશ્વર નથી. એટલે આત્મા કાઈને આધીન નથી. આનંદના સ્વાધીન ભોગવટામાં આત્માને વિપ્ત કરનાર આ બ્રહ્માંડમાં કઈ છે જ નહિ. આત્મા એટલે ચૈતન્ય રાજા તે અંતર સ્વરૂપમાં એકાગ્રતા વડે મેહને મારીને વેચ્છાપૂર્વક પિતાના આનંદને ભોગવનાર છે. આવો તેને એક ધર્મ છે. આવા ધર્મથી જ પિતાના આત્માને ઓળખે તે
ને એશીયાળો ન થાય. ધમાં જાણે છે કે આ જગતમાં કોઈ પણ દ્રવ્યમાં, ગુણમાં કે પર્યાયમાં એવી તાકાત નથી કે મારી સ્વતંત્રતાને લુંટી શકે. હું અનીશ્વર છું એટલે કે મારા ઉપર બીજો કોઈ ઇર નથી, હું જ મારા ઘરને માટે 'ઈશ્વર છું.
૩૬ ગુણીનય - આત્મદ્રવ્ય ગુણના ગુણગાહી છે, –શિક્ષક વડે જેને કેળવણી આપવામાં આવે છે એવા કુમારની માફક. જેમ શિક્ષક જેવું શીખવે છે તેવું કુમાર શીખી લે છે, તેમ નિમિત્ત તરીકે જ્ઞાની ગુરુ પાસેથી આત્મા બોધ ગ્રહણ કરે છે --એ તેને એક ધર્મ છે. જે ઉપદેશ શ્રીગુરુ આપે તેવું ગ્રહણ કરી BBeg9898889998988888888888888888888888888888888888888888888
GPBeEJER] 31231:32GBIRPERATI==E99I??IPPIRY27/8/
&#
39) સ્વપર-પ્રકાશક જ્ઞાનપુંજ-શાયક પ્રભુ તો “શુદ્ધ'
જ છે, પણ રાગથી ભિન્ન પડીને ઉપાસવામાં આવે તેને તે “શુદ્ધ' છે. સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન પડીને સ્વમાં એકાગ્રતા કરતાં જેને શુદ્ધતા પ્રગટે છે તેને તે “શુદ્ધ' છે. રાગના વિકલ્પપણે થયો નથી માટે રાગાદિથી ભિન્ન પડીને શાયકને સેવવામાં આવતાં જેને પર્યાયમાં શુદ્ધતાનો નમૂનો આવ્યો તેને તે “શુદ્ધ છે એમ પ્રતીતિમાં આવે છે; રાગના પ્રેમીને તે “શુદ્ધ' છે એમ પ્રતીતિમાં આવતો નથી. ૧૨૯.
અહો! આ મનુષ્યપણામાં આવા પરમાત્મસ્વરૂપનો આદર કરવો એ જીવનની કોઈ ધન્ય પળ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, શાયક જ છે, તે એને ખ્યાલમાં આવે, ગમે તેવા પ્રસંગમાં પણ હું શાયક છું....શાયક છું એમ ભાસમાં આવે, જ્ઞાયકનું લક્ષ રહે તો તે તરફ ઢળ્યા જ કરે. ૧૧૫.