________________
ELE
388398-888888888888888888888888888888888888888888@es
(૫) વ્યકતપણું તથા અવ્યકતપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યકતપણાને સ્પર્શ નથી માટે અવ્યકત છે. એક સમયની પર્યાયમાં પર્યાય અને દ્રવ્ય બને સાથે પ્રતિભાસે છે છતાં જ
સ્વભાવ પર્યાયને અડતો સ્પર્શતું નથી એટલે દ્રવ્ય પર્યાયમાં વ્યાપતું નથી. અવ્યકત વ્યકતમાં છે આવતો નથી વ્યાપતો નથી એટલે કે પર્યાય પર્યાયરૂપે રહે છે અને દ્રવ્ય દ્રવ્યરૂપે રહે છે.
(૬) પિતે પિતાથીજ બાથ અત્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યકત પણ પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે માટે અવ્યકત છે પોતે પિતાથીજ બાહ્ય એટલે પર્યાય અત્યંતર એટલે દ્રવ્ય
–એમ દ્રવ્ય અને પર્યાય બન્નેને પ્રત્યક્ષપણે અનુભવે છે વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ) આમ દ્રવ્ય પર્યાયપણે શા પિતે પિતાથી જ પ્રત્યક્ષ જણાઈ રહ્યો હોવા છતાં વ્યકતપણા પ્રતિ ઉદાસીનપણે પ્રોતમાને છે અર્થાત્ પર્યાયના છે
વેદન પ્રત્યે ઉદાસીન છે. વેદનની પર્યાય દ્રવ્યભણી નજર કરે છે. દ્રવ્ય તરફ જ વળે છે પણ પર્યાયમાં અટકતી નથી.
mavagaaaaaaaaaaaaaaaaaઃ988888888
8888888888888888888888888888888
પ્રભુ તું સવને જાણનાર દેખનાર સ્વરૂપે પૂજે છો ને! પણ તારા પૂર્ણ સ્વરૂપને નહિ જાણતા એકલા સેયને જાણવા દેખાવા રોકાઈ ગયે તે તારો અપરાધ છે. પુય પાપના ભાવ કરવા અને જાણવા દેખવાના સ્વભાવને ભૂલી ગયો તે તારા અપરાધ છે. પુણ્ય પાપ એ જ અને એટલું જ મારું રેય છે એમ માનીને તેને જ જાણવામાં રોકાઈ ગયો ને પિતાના પૂરણ જાણવાના સ્વભાવને ભૂલી ગયો એ તારો અપરાધ છે. કમના કારણે તારા પૂરણ સ્વભાવને જાણતા નથી એમ નથી, પણ એ તારે પોતાનો જ અપરાધ છે..
(આત્મધર્મ અંકે ૪૯-૪૯૮. બોલ નં. ૪૧)
8 888888888888889 8888888888888888888888888888ઊઠે
૨૪
દ્રવ્યમાં ઊંડો ઊતરી જા, દ્રવ્યના પાતાળમાં જા. દ્રવ્ય તે ચૈતન્ય-વસ્તુ છે, ઊંડું ઊંડું ગંભીર ગંભીર તત્ત્વ છે, જ્ઞાન-આનંદ આદિ અનંત અનંત ગુણોના પિંડરૂપ અભેદ એક પદાર્થ છે; તેમાં દૃષ્ટિ લગાવી અંદર ઘૂસી જા. “ઘૂસી જા' નો અર્થ એમ નથી કે પર્યાય દ્રવ્ય થઈ જાય છે; પરંતુ પર્યાયની જાતિ, દ્રવ્યનો આશ્રય કરવાથી, દ્રવ્ય જેવી નિર્મળ થઈ જાય છે; તેને, પર્યાય દ્રવ્યમાં ઊંડી ઊતરી–અભેદ થઈ –એમ કહેવાય છે. ૧૮૩. વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે; ભૂતાર્થને આશ્રિત જીવ સુદૃષ્ટિ નિશ્ચય હોય છે. નિશ્ચય-વ્યવહાર સંબંધી બધા ઝઘડા ઊકલી જાય ને આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય એવા ભાવો આ ગાથામાં ભર્યા છે. ૧૭૭.