________________
*
تتتتتتتت
بد است
]]g][E]G][]][][][][G]S|][][]]][]][][]][[]][][][][][][][][][][] 1]][][][[C][][][][][T[
(૩) આત્મા ઈન્દ્રિય પ્રત્યક્ષપૂર્વક અનુમાને વિષય નથી એમ તું જાણ
શરીર હાલે ચાલે છે. વાણી બેલાય છે માટે આત્મા છે એમ ઈદ્રિય પ્રત્યક્ષપૂર્વક અનુમાન કરી 3 શકાય એવો આત્મા નથી. જેમ ધુમાડાથી અગ્નિનું અનુમાન થાય છે તેમ ઈદ્વિગમ્ય કોઈ પણ ચિહ્નથી આત્મા લો જણાતો નથી પણ સ્વસંવેદન જ્ઞાનથી જણાય એવો છે તેમ તું જાણ.
(૪) કેવળ અનુમાનથી જ જણાય તે આત્મા નથી એમ તું જાણ
બીજા છ કેવળ અનુમાન કરે ને આત્મા જણાય એવો આત્મા નથી. બીજાઓ કેવળ અનુમાન જ્ઞાનથી નક્કી કરે કે આ આત્મા આવો છે તો તે આત્માનું જ્ઞાન સાચું નથી. રાગ રહિત જ્ઞાનાનંદ શુદ્ધ તન્ય છું તેના ભાન દ્વારા સ્વસંવેદન જ્ઞાન દ્વારા આત્મા જણાય એવો છે.
. (૫) આત્મા કેવળ અનુમાન કરનાર જ નથી એમ તું જાણું
આત્મા માત્ર અનુમાન કરનારો હોય તે અનુમાન રહિત પ્રત્યક્ષ કેવળ જ્ઞાને પ્રગટ કરવાનો અવસર રહેતો નથી જેવી રીતે પુણ્ય પાપના ભાવને જે માત્ર કરનાર ને તેને જે સર્વસ્વ માનવાવાળે જે તે આત્મ કહેવાતું નથી તેમ એકલું અનુમાન જ્ઞાન કરનારને આત્મા જ કહેતા નથી. ' ' '
(૬) આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એમ તું જાણવા આમા કાઈ બાહ્ય ચિન્હ તથા અનુમાન વગેરે લિંગ દ્વારા જણાય તેવું નથી. પણ સ્વભાવ વડે જ જણાય એવે છે એમ કહેતાં જ તે પરોક્ષ અનુમાન માત્રથી જણાય એ નથી. તેમ જ ઈદ્રિને મનના
અવલંબનથી જણાય એવો નથી. fall[][][[][][][][][][][][][][][][]][][][][DOT][GI[GI[GI[RI(g(GJ[ BgtJlgriti IiJtltfGBI(@lore
2 હું આત્મા શુદ્ધ છું, અશુદ્ધ છું, બદ્ધ છુ. મુક્ત
છું, નિત્ય છું, અનિત્ય છું, એક છું, અનેક છું ઇત્યાદિ પ્રકારો વડે જેણે પ્રથમ શ્રુતજ્ઞાન વડે જ્ઞાનસ્વભાવી નિજ આત્માનો નિર્ણય કર્યો છે એવા જીવને, તત્ત્વવિચારના રાગની જે વૃત્તિ ઊઠે છે તે પણ દુઃખદાયક છે, આકુળતારૂપ છે. તેવા અનેક પ્રકારના શ્રુતજ્ઞાનના ભાવને મર્યાદામાં લાવતો, હું આવો છું ને તેવો છું—એવા વિચારને પુરુષાર્થ દ્વારા રોકતો, પર તરફ વળતા ઉપયોગને સ્વ તરફ ખેંચતો, નયપક્ષના આલંબનથી થતો જે રાગનો વિકલ્પ તેને આત્માના સ્વભાવરસના ભાન દ્વારા ટાળતો, શ્રુતજ્ઞાનને પણ જે આત્મસન્મુખ કરે છે તે, તે વખતે અત્યંત વિકલ્પરહિત થઈને તત્કાળ નિજરથી પ્રગટ થતા, આદિ-મધ્ય-અન્ત રહિત આત્માના પરમાનંદસ્વરૂપ અમૃતરસને વેદે છે. ૨૭૬.