________________
(
)
gad33333333333333333333333eaesaesaegeskgee3e3e3e3e33dead as a
છ દ્રમાં દેવગુરૂ શામ ઈત્યાદિ આવી ગયું. આ છ દ્રથી તો આત્મા ભિન્ન છે, પણ એ છ દ્રવ્યને
જાણનારી પર્યાયથી પણ ત્રિાળી આત્મા ભિ-ન છે. છ દ્રવ્યોને જાણનારી પર્યાય એમ જાણે છે કે દ્રવ્યથી છે મારી ચીજ ભિન્ન છે. છ દ્રવ્ય વ્યક્ત અને શેય છે. તેનાથી ભિન્ન ભગવાન આત્મા શાયક અને અવ્યક્ત છે.
(૨) કષાયોને સમૂહ જે ભાવકભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. ભાવકભાવ એટલે શું ? કર્મ જે વિકાર થવામાં નિમિત્ત છે તેને ભાવક કહે છે અને વિકારને ભાવ કહે છે. વિકાર એ ભગવાન આત્માનો ભાવ નથી અજ્ઞાનદ્રષ્ટિમાં જીવ ભાવક અને વિકાર એનો ભાવ બને છે અને સ્વભાવદ્રષ્ટિ થતાં કર્મ જે નિમિત્ત તે ભાવક છે અને વિકાર તેનો ભાવ છે. આ ભાવભાવ તે વ્યકત છેબાહ્ય છે, છે અને તેનાથી ભગવાન આત્મા અન્ય છે માટે અવ્યકત છે. " . " "
' ' (૩) ચિત્સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યકિતઓ નિમગ્ન છે માટે આત્મા અવ્યક્ત છે. જે પર્યાય ભવિષ્ય વ્યકત થવાની છે અને જે વ્યકત થઈ ગઈ તે બધી પર્યાયે ચૈતન્ય સામાન્યમાં અંતર્લીત છે. વર્તમાન પર્યાય ચૈતન્યમાં નિમગ્ન નથી. વર્તમાન પય પણ તેમાં નિમગ્ન હોય તે જાણવાનું કાર્ય કોણ કરે? વર્તમાન પર્યાય સિવાયની ભૂત ભવિષ્યની સઘળી પર્યાય એતન્યમાં આંસલ છે. માટે તું આત્માને અવ્યકત જાણ. જાણનારી વર્તમાન પર્યાય તે ચિત્સામાન્યની બહાર રહી. એ વ્યકત પર્યાયમાં આ જ્ઞાયક વસ્તુ અવ્યકત છે. "
(૪) ક્ષણિક વ્યકિત માત્ર નથી માટે અવ્યક્ત છે. એક સમયની પર્યાય જે વ્યક્તિ પ્રગટ છે તે ! છે ક્ષણિક છે. જ્યારે આત્મા શુદ્ધ ચૌતન્ય સામાન્ય નિકાળ છે તેથી ક્ષણિક વ્યકિત માત્ર એટલે પ્રગટ પર્યાય છે છે એટલે આત્મા નથી માટે અવ્યકત છે. આત્મા એનાથી અન્ય અવ્યકત છે. 282228XXXXXXXXXXX882X:XXXXXX8853898888888888
૧૨ ૫૩) આત્માનો સ્વભાવ ત્રિકાળી પરમપરિણામિકભાવરૂપ
છે; તે સ્વભાવને પકડવાથી જ મુક્તિ થાય છે. તે સ્વભાવ કઈ રીતે પકડાય? રાગાદિ ઔદયિક ભાવ વડે તે સ્વભાવ પકડાતો નથી; ઔદયિક ભાવો તો બહિર્મુખ છે. ને પારિવામિક સવભાવ તો અંતર્મુખ છે. બહિર્મુખ ભાવ વડે અત્તર્મુખ ભાવ પકડાય નહિ. વળી જે અંતર્મુખી ઔપથમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક ભાવ છે તેના વડે તે પારિણામિક ભાવ જો કે પકડાય છે, તોપણ તે ઔપશમિકાદિ ભાવોના લો તે પકડાતો નથી. અંતર્મુખ થઈને એ પરમ સ્વભાવને પકડતાં ઔપશમિકાદિ નિર્મળ ભાવો પ્રગટે છે. તે ભાવો પોતે કાર્યરૂપ છે, ને પરમ પરિણામિક સ્વભાવ કારણરૂપ પરમાત્મા છે. ૨૧૯.
</ssssxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxlsa