________________
ત્ર
-
-
- - - - - -અજ8 હwજા
જા (૨) પુદગલ દ્રવ્યના ગુણેથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રસગુણ નથી માટે અરસ છે.
(૩) પરમાથે પદગલ દ્રવ્યનું સ્વામિપણ પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના અવલંબન વડે છેપણ રસ ચાખતું નથી આ જડ ઇન્દ્રિયને સ્વામી આત્મા નથી તેથી કન્સેન્દ્રિયોના અવલંબન વડે તે રસTH ચાખતું નથી માટે અરસ છે.
(૪) પોતાના સ્વભાવની દ્રષ્ટિથી વાર્તા આવે તે ક્ષાપક્ષમિકભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના અવલંબન વડે પણ રસ ચાખતું નથી. ભાવેન્દ્રિયને જ પરમાથે આત્મામાં અભાવ છે માટે અરસ છે.
(૫) સકળ વિષયના વિશેમાં સાધારણ એવા એકજ સંવેદન પરિણામરૂપ તેને સ્વભાવ હોવાથી તે કેવળ રસદના પરિણામને પામીને રસ ચાખતો નથી માટે અરસ છે. આત્મા અખંડ શાયક ભાવ૫ વસ્તુ છે તે પાંચેય ઇન્દ્રિયના વિષયને અખંડપણે જાણનારો છે. એકજ ઇન્દ્રિય વિષયનું વેદન અર્થાત જાણવું એ આત્મરવભાવ નથી.
(૬) સકળ જોય શાયક તાદાભ્યને નિષેધ હોવાથી રસના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે રસરૂપે પરિણમતો નથી. માટે અસ છે. શેયને જાણવા છતાં ઘાયક શેયરૂપે થતો નથી. આ જ રસ છે તે શેય છે ! છે અને આત્મા તેને જાણનાર જ્ઞાયક છે રસરૂપને જાણવા છતાં આત્માનું જ્ઞાન શેયપણે એટલે રસરૂપ થતું નથી. | એનિર્દિષ્ટ સંસ્થાનના ચાર બેલ
(૧) પુદગલ દ્રવ્ય વડે રચાએલું જ શરીર તેના આકારથી જીવને સંસ્થાનવાળો કહી શકાતો નથી માટે જીવ અનિર્દિષ્ટ સંસ્થાન છે. આ શરીરને જે આકાર છે, એ આત્માને આકાર નથી. આત્મામાં પુદગલથી
રચાયેલા જડ દેહના આકારને અભાવ છે. આત્મા જડના આકારવાળો નહિ હેવાથી જીવ પોતે અનિર્દિષ્ટ સંસ્થાન છે. આ pહ જ નહહ હ હ હ હ હ હ હ હ હ હ જ
-
SS
પહેલાં નક્કી કરો કે આ જગતમાં સર્વજ્ઞતાને પામેલા કોઈ આત્મા છે કે નહિ? જો સર્વજ્ઞ છે, તો તેમને તે સર્વજ્ઞતારૂપી કાર્ય કઈ ખાણમાંથી આવ્યું? ચૈતન્યશક્તિની ખાણમાં સર્વજ્ઞતારૂપી કાર્યનું કારણ થવાની તાકાત પડી છે. આવી ચૈતન્યશક્તિની સન્મુખ થઈને સર્વજ્ઞતાનો સ્વીકાર કરતાં તેમાં અપૂર્વ પુરુષાર્થ આવે છે. “સર્વજ્ઞતાનો સ્વીકાર કરતાં પુરુષાર્થ ઊડી જાય છે' એ માન્યતા તો ઘણી મોટી ભૂલ છે. કેવળજ્ઞાન ને તેના કારણની પ્રતીતિ કરતાં જેને સ્વસમ્મુખતાનો અપૂર્વ પુરુષાર્થ ઊપડે છે તે જીવ નિઃશંક થઈ જાય છે કે મારા આત્માના આધારે સર્વજ્ઞની પ્રતીતિ કરીને મોક્ષમાર્ગનો પુરુષાર્થ મેં શરૂ કર્યો છે, ને સર્વશને જ્ઞાનમાં પણ એ જ રીતે આવ્યું છે;–હું અલ્પ કાળમાં મોક્ષ પામવાનો છું ને ભગવાનના જ્ઞાનમાં પણ એમ જ આવ્યું છે. ૨૧૦.