________________
perproovyo
gaaaaaaaaaaaaagevasavdged Eastasia-sessages Eassessage 33 ૬)શ્રી સમયસાર ગાથા ૪૯ તથા શ્રી પ્રવચનસાર ગાથા ૧૭૨ ના અરસ આદિ તથા અલિંગ ગ્રહણના સંક્ષિપ્ત બોલો અર્થ સહિત
જીવ ચેતનગુણ શબ્દ રસ રૂપ ગંધ વ્યક્તિ વિહીન છે, નિર્દિષ્ટ નહિ સંસ્થાન જીવનું ગ્રહણ લિંગ થકી નહીં.
શ્રી સમયસાર ગાથા ૪૯ હે ભવ્ય ! તું જીવને રસરહિત રૂપરહિત ગંધરહિત અવ્યક્ત અર્થાત ઈદ્રિને ગોચર નથી. એ ચેતના જે ગુણ છે એવો શબ્દરહિત કઈ ચિન્ડથી જેનું ગ્રહણ નથી એવો જેનો કોઈ આકાર કહેવાતે નથી એ જાણુ.
અરસ આદિમાંથી એક અરસના છ બેલથી અનિર્દિષ્ટ સંસ્થાનના ચાર બેલથી અને અવ્યક્તના છ બેલથી આત્માનું સ્વરૂપ જાણવું. આ બેલેને પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી સંક્ષિપ્ત અર્થ સહિત સ્વાધ્યાય રાખેલ છે.
:
XXXXXXX:XXXXXXXXXXXXXXXXXXXXXXXXX
૨૦
આત્મા અરસ છે તેના છ બોલ -
(૧) વિશ્વમાં છ દ્રવ્ય છે. તેમાં જીવ દ્રવ્ય પાંચ દ્રવ્યથી ભિન્ન છે. પાંચ દ્રવ્યમાં એક પુદગલમાં છે જ એકત્ર કરીને (ઉધો) પડયો છે. શરીર વાણી, મન, ઇન્દ્રિય ઇત્યાદિ હું છું એમ વિપરીત માની બેઠે છે. તેને આત્મા જે ત્રિકાળ ચિદાનંદરસમય વસ્તુ છે તેમાં પુદગલનો રસગુણ વિદ્યમાન નથી તેથી અરસ છે. એમ કહી શરીરાદિથી ભેદજ્ઞાન કરાવ્યું. 33333333 Issages333333333333333333xXxx
9) સાચી તત્ત્વદૃષ્ટિ થયા પછી પણ દેવ-શાસ્ત્ર-ગુરુની
ભક્તિ વગેરેના શુભ ભાવમાં જ્ઞાની જોડાય, પણ તેનાથી ધર્મ થશે એમ તે માને નહિ. સમ્યગ્દર્શન થયા પછી સ્થિરતામાં આગળ વધતાં વ્રતાદિના પરિણામ આવે, પરંતુ તેનાથી ધર્મ ન માને. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો નિર્મળ શુદ્ધ પર્યાય એટલે જેટલે અંશે પ્રગટે તેને જ ધર્મ માને. દયા-પૂજા-ભક્તિ વગેરેના શુભ પરિણામ તો વિકારી ભાવ છે; તેનાથી પુણ્યબંધ થાય પણ ધર્મ ન થાય. ૧૯૩. ) તત્ત્વવિચારના અભ્યાસથી જીવ સમ્યગ્દર્શન પામે
છે. જેને તત્ત્વનો વિચાર નથી તે, દેવ-શાસ્ત્ર-ગુરુ ને ધર્મની પ્રતીતિ કરે છે, ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, વ્રત-તપ વગેરે કરે છે, તોપણ સમ્યકત્વની સન્મુખ નથી–સમ્યકત્વનો અધિકારી નથી; અને તત્ત્વવિચારવાળો એ વિના પણ સમ્યકત્વનો અધિકારી થાય છે. સમ્યગ્દર્શન માટે મૂળ તો તત્ત્વવિચારનો ઉદ્યમ જ છે; માટે તત્ત્વવિચારની મુખ્યતા છે. ૧૫૭.