________________
338&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&:
x અપેક્ષાએ જોતાં આત્મા પાધિસ્વભાવવાળે છે. અહીં પાધિસ્વભાવ' કહ્યો તે ત્રિકાળી સ્વભાવ છે પણ અશુદ્ધ પર્યાય પુરતે ક્ષણિક સ્વભાવ સમજો. જ્ઞાની જાણે છે કે આ અશુદ્ધતા છે તે મારી પર્યાયમાં & થાય છે, એટલે અશુદ્ધનયથી હું ઉપાધિવાળે અશુદ્ધ છું.
૪૭શુદ્ધનય - આત્મદ્રવ્ય શુદ્ધનયે કેવળ માટીમાત્રની માફક, નિરુપાધિસ્વભાવવાળું છે. જેમ એકલી માટીને પિંડ પડ હેય તે કેવળ માટી જ છે તેમાં કોઈ ઉપાધિ નથી, તેમ શુદ્ધનયથી જોતા નિરૂપાધિક
એકરૂપ સ્વાવી આત્મા છે, તેમાં કોઈ ઉપાધિ નથી. પર્યાયમાં ક્ષણિકઉપાધિ છે તે જ ક્ષણે સાધકને નિરૂપાધિ છે શુદ્ધસ્વભાવનું ભાન છે, ને પર્યાયમાં પણ અંશે નિરુપાધિપણું પ્રગટયું છે, એટલે સાધકને પર્યાયમાં પણ
ઉપાધિપણું ને નિપાધિપણું બંને ધર્મો એક સાથે પરિણમે છે. જે તેમ ન હેય ને એકલી ઉપાધિ હોય તો એકાંત થઈ જાય છે.
888888888888888888831:3s/s3Esોજી
xx:XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
G
અરે જીવો! ઠરી જાઓ, ઉપશમરસમાં ડૂબી જાઓ –એમ જાણે કે ભગવાનની પ્રતિમા ઉપદેશતી હોય! માટે સ્થાપના પણ પરમપૂજ્ય છે. ત્રણ લોકમાં વીતરાગમુદ્રાયુક્ત શાશ્વત જિનપ્રતિમા છે. જેમ લોક અનાદિ અકૃત્રિમ છે, લોકમાં સર્વજ્ઞ પણ અનાદિથી છે, તેમ લોકમાં સર્વશની વીતરાગ પ્રતિમા પણ અનાદિથી અકૃત્રિમ શાશ્વત છે. જેમણે આવી પ્રતિમાની સ્થાપનાને ઉડાડી છે તે ધર્મને સમજ્યા નથી. ધર્મી જીવને પણ ભગવાનના જિનબિંબ પ્રત્યે ભક્તિનો ભાવ આવે છે. ૧૨૩.
કારણપરમાત્મા એ જ ખરેખર નિત્ય આત્મા છે. નિત્યનો નિર્ણય કરે છે અનિત્ય પર્યાય, પણ તેનો વિષય છે કારણપરમાત્મા; તેથી તે જ ખરેખર આત્મા છે. પર્યાયને અભૂતાર્થ કહીને, વ્યવહાર કહીને, અનાત્મા કહ્યો છે. ૧૨૨.