________________
લેવાની આત્મામાં તાકાત છે. સમ્યગ્નદર્શનાદિ ગુણનું ગ્રહણ કરવામાં ગુરુ તે નિમિત્ત છે, પણ તે ગુણને . ગ્રહણ કરવાને નૈમિત્તિક ધર્મ તે આ આત્માને છે પણ તે ગુણેને ગ્રહણ કરવાની તાકાત કેની છે? તે ધર્મ તે જીવને છે, માટે ગુણગ્રાહીમયમાં પણ નિર્મોિત્તાધીનપણું નથી, તે નય પણ આત્માના ધર્મને છે
૩૭. અગણીનય - આત્મદ્રવ્ય અગુણીને કેવળ સાણી જ છે, –શિક્ષક વડે જેને કેળવણી આપવામાં આવે છે. એ જ કુમાર તેને જેનાર પુરુષની માફક. અગુણીનયથી આત્માને એ સ્વભાવ છે કે બીજા પાસેથી ગુણનું ગ્રહણ ન કરે પણ સાક્ષીપણે જ રહે. ગુણીનયથી ગુણગ્રહણનો વિકલ્પ હેય, પણ તે વિકલ્પ વખતેય ! આવા સાક્ષી –સ્વભાવનું ધર્મને ભાન વર્તે છે, એટલે તેને વિકલ્પની મુખ્યતા નથી. પણ સાક્ષીભાવની જ આ મુખ્યતા છે, તેની પર્યાયમાં ક્ષણેક્ષણે સાક્ષી પણાનું પરિણમન વધતું જાય છે ને વિકલ્પ તૂટતે . જાય છે. ની સાધકને અસુણીનય” સદાય ન હાથ, પણ સાક્ષીપણાનું પરિણમન તે સદાય વતી જ રહ્યું છે એમ તો તે | તસ્કને ઉપગ મૂકે ત્યારેજ હેય. '
૩૮, કહ્યુ - આત્મદ્રવ્ય કન, રંગરેજની માફક. સગાદિ પરિણામનું કરનાર છે. જેમાં ચારે જ રંગકામ કરનાર છે તેમ કર્તાનયે આત્મા રાગાદિપરિણામને કર્તા છે. હું અનતગુણનો પિંડ શહ ચિદાનંદ સ્વભાવ છું, મારા શુદ્ધ ચૈતન્યદ્રવ્યમાં રાગને અંશ પણ નથી એટલે રાગનું કર્તાપણું મારા વરૂપમાં . નથી માં
–આવી અંતર-સ્વભાવની દ્રષ્ટિપૂર્વક, પર્યાયમાં જે અલ્પરાગ થાય છે તેને સાધક જીવ પિતાનું પરિણમન સી કે જાણે છે, તેને કનય હૈય છે, રોગરહિત ચિદાનંદ સ્વભાવની દષ્ટિ છોડીને એકલા ગજકર્તાપણમાં
શકાય તેને આ કર્વનય હોતો નથી. પર કર્તા થાય એવો તે કોઈ ધર્મ આત્મામાં ત્રણ કાળમાં નથી આ છે તેમજ પરવસ્તુ જીવને રાગાદિપણે પરિણુમાવે એવો ધર્મ પણ આત્મામાં કે પાજમાં નથી.* * * * * *
.
.
.
***
*
૧૪
જ્ઞાયકસ્વભાવ સાથે એકતા કરીને જે જ્ઞાયકભાવરૂપ પરિણમન થયું તે મોક્ષનો માર્ગ છે. માટે, જ્ઞાની કહે છે કે હે વત્સ! તું તારા શાયકસ્વભાવનો નિર્ણય કરીને, તારી પરિણતિને તેમાં જ વાળ; તારી પરિણતિને પર તરફથી પાછી વાળીને સ્વ તરફ વાળ; સ્વભાવના મહિનામાં જ તેને એકાગ્ર કર. સમયસારમાં આવે છે ને આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને આનાથી બનતું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે.
યોગસારમાં પણ કહ્યું છે કે – જેમ રમતું મન વિષયમાં, તેમ જો આત્મ લીન શીઘ લહે નિર્વાણપદ, ધરે ન દેહ નવીન.
–૧૩૫.