________________
ઉ૪)
33333333333353ssssssssssssssssssssssssia
XXXX%22%22%22%22%£*&&&&&&&&&&&&&&&&&££££:&E
નહિ કોઈ ઉપજે વિણસે ક્ષણ ભંગ સંભવમય જગે,
કારણ જનમ તે નાશ છે, વળી જન્મ નાશ વિભિન્ન છે. ૧૧૯ તેથી સ્વભાવે સ્થિર એવું ન કઈ છે સંસારમાં,
સંસાર તો સંસરણ કરતા દ્રવ્ય કેરી છે ક્રિયા. ૧૨૦ એ રીત તેથી આત્માને શાયક સ્વભાવી જાણીને,
નિર્મમપણે રહી સ્થિત આ પરિવજું છું મમત્વને. ૨૦૦ શ્રી પ્રવચનસાર ગાથા ર૭૧-૨૭૫ (પાંચ રત્નો) સમયસ્થ હો પણ સેવી શ્રમ અયથા રહે જે અર્થને,
અત્યંત ફળ સમૃદ્ધ ભાવી કાળમાં જીવ તે ભમે. ૨૦ અયથા ચરણહીન સૂત્ર અર્થ સુનિયિ ઉપશાંત જે,
તે પૂર્ણ સાધુ અફળ આ સંસારમાં ચિર નહિ રહે. ઋ૨, જાણી યથાર્થ પદાર્થને, તજી સંગ અંતબધિને,
આસકત નહિ વિષય વિષે જે “શુધ્ધ” ભાખ્યા તેમને. ૭3 રે! શુક્રને શ્રમણ્ય ભાખ્યું, જ્ઞાન દર્શન શુદ્ધને,
છે શુદ્ધને નિર્વાણ, શુદ્ધ જ સિદ્ધ, પ્રણમું તેહને. ૨88 સાકાર અણઆકાર ચર્ચાયુકત આ ઉપદેશને,
જે જાણત, તે અલ્પકાળે સાર પ્રવચનને લહે. ૭૫ 3333333333333333333333333333E3E3%E3%83%E3%E3esies
૧૪૧