________________
WBGBGBWPmmmmmBBWEEGGBWઋmmmmmmmmmm#GH-E BB
સ
સ
日
૧૫. પરિણમ્ય-પરિણામકત્વ શકિત ઃ– આત્મા પાતે જ્ઞાનપણે પરિણમીને સ્વ-પરને જાણે છે, B આત્માના જ્ઞાનાકારમાં પરજ્ઞેયેા નિમિત્ત છે, તેમજ પરના જ્ઞાનમાં આ આત્મા જણાય એવા તેને સ્વભાવ છે. પેાતાના જ્ઞાનને તેમજ પરજ્ઞેયાને એ રીતે સ્વ-પર બન્ને ને ગ્રહણ કરે એટલે કે જાણે એવી આત્માની પરિણમ્ય શકિત છે ત્યા સ્વ-પર બન્નેના જ્ઞાનમાં ગ્રહણ થાય એટલે કે જણાય એવી આત્માની પરિણામક શકિત છે, આ રીતે આત્મા પરિણમ્ય પરિણામક શકિતવાળા છે. આ શકિતમાં જ્ઞાતૃત્વ અને પ્રમેયત્વ અને ભાવા સમાઈ જાય છે.
BB:88888ÐØàBBWBBEBEGEBGE & BEBB
૧૬, ત્યાગાપાદન શૂન્યત્વ શકિત :- આત્મા, જે ધટતુ–વધતુ નથી અવા સ્વરૂપમાં નિયતપણે રહે છે. પરતુ ગ્રહણુ–ત્યાગ તે। આત્મામાં છે નહિ અને વિકારનુ ગ્રહણુ-ત્યાગ પણ આત્માના ત્રિકાળસ્વરૂપમાં નથી. ત્રિકાળી સ્વભાવમાં વિકારને છેાડુને નિળ પર્યાયને મહુ, એમ પણ નથી: તે તેા પર્યાયમાં છે.
B
છ
B2BG
૧૭. અગુરુ લઘુત્વશકિત ઃ- સ્થાનપતિત વૃદ્ધિહાનિરૂપે પરિણમેલા અને સ્વરૂપપ્રતિષ્ઠિત્વના છે કારણરૂપ એવા જે વિશિષ્ટ ગુણ તે સ્વરૂપ અગુરૂ લધુત્વ શકિત છે. આત્માની પર્યાયમાં છ પ્રકારની વૃદ્ધિહાનિ થવા છતાં તે પેાતાના સ્વરૂપમાં એવા ને એવા ટકી રહે છે. એવા તેને અનુરૂલઘુ સ્વભાવ છે આ સુક્ષ્મ સ્વભાવ કેવળી ગમ્ય છે. આ અગુરૂ લઘુત્વ `શકિતને લોધે દ્રવ્ય પેાતાના સ્વરૂપમાં જ પ્રતિષ્ઠિત રહે છે. વસ્તુ પેાતાના સ્વરૂપમાં ટકી રહે છે. અનંત ગુણ્ણાના ભંડાર આત્મા કદી પણ પેાતાના સ્વરૂપને છેડીને પરરૂપે થતા નથી; તેના અનનગ્રુષ્ણેા વીંખાઇને છિન્ન ભિન્ન થઈ જતાં નથી.
૧૬
ગુરુદેવશ્રીનાં વચનામૃત
મૂકતાં તેમાં તેના અનંત ગુણોની પર્યાયો નિર્મળપણે અવશ્ય અનુભવાય છે. હે ભાઈ! આવા અનુભવની હોંશ ને ઉત્સાહ કર. બહારની કે વિકલ્પની હોંશ છોડી દે, કેમ કે તેનાથી ચૈતન્યના ગુણો પકડાતા નથી. ઉપયોગને–રુચિને બહારથી સમેટી લઈ નિશ્ચળપણે અંતરમાં લગાવ, જેથી તને તત્ક્ષણ વિકલ્પ તૂટીને અતીન્દ્રિય આનંદ સહિત અનંતગુણસ્વરૂપ નિજ આત્માનો અનુભવ થશે. ૨૭.
વર
જેને ભવનો થાક લાગ્યો હોય, જેને આત્મા કેવો છે તે સમજવાની સાચી જિજ્ઞાસા અંતરમાં જાગી હોય, તેને સાચા ગુરુ મળે જ. ૯૨.
સ
29
23
23
૧૮, ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શકિત ઃ- ક્રમ પ્રવૃત્તિરૂપ અને અક્રમ પ્રવૃત્તિરૂપ વન જેનું લક્ષણ છે એવી ઉત્પાદ વ્યય ધ્રુવત્વ નામની શકિત છે. પર્યાયા ઉત્પાદ વ્યયરૂપ છે ને ગુણા ધ્રુવરૂપ છે. ઉત્પાદ વ્યયરૂપ પર્યાયા ક્રમવર્તી છે. તે વરૂપ ગુણા અક્રમવર્તી છે. ગુણા બધા એક સાથે અક્રમે વર્તે છે તેથી તેને . અક્રમવર્તી કક્ષા. પણ બધાય ગુણાની પદ્મયતા ક્રમબધ્ધ જ છે.
BBBBMEBWEBGGBWBGGBmmmmmmBBmmBiWBBBBiEWૌં
23
H