________________
mm HD mpPDx
BBB BBBB BBBBBAGE:
દ્રવ્ય-પર્યાયની જે એકતા થઇ તેમાં પરને ને વિકારના અત્યંત અભાવ છે, તે અભાવ અભાવ શકિત ત્રિકાળભાવ અને વમાનભાવ બન્ને એક થઇને વર્તે છે એવી ભાવ–ભાવ શકિત છે. આત્મા ત્રિકાળભાવ રૂપ રહીને સમય સમયના ભાત્રપણે વર્તે છે, એ રીતે ભવતા ભાવનું ભવન છે. અને પરરૂપે આત્મા કદી થતા નથી, પરના આત્મામાં અભાવ છે ને તે સદાય અભાવપણે જ રહે છે, એવી અભાવ—અભાવ શકિત છે. આ રીતે આ શકિત. આત્માનુ સ્વમાં એકત્વને પરથી ભકતપણુ બતાવે છે. ‘ભાવ–ભાવ' એટલે ગુણને ભાવ અને પર્યાયને ભાવ એવા બન્ને ભાવ સહીત આત્મા તે છે. અને અભાવ—અભાવ એટલે પેાતાથી ભિન્ન એવાપર દ્રવ્ય ગુણ પર્યાયા સદા પેાતામાં અભાવપણે વર્તે છે. આવી બન્ને શકિતએ આત્મામાં છે.
22.7+2+
૩૯ ભાવ શકિત :– કર્તા-કર્મ આદિ કારા અનુસાર જે ક્રિયા તેનાથી રહિત ભવનમાત્રમયી (હાવા માત્રમયી, થવા માત્રમસી) ભાત્ર શકિત છે, પહેલાં ૩૩ માં બેલમાં ભાવ શકિત કહી હતી ત્યાં તે અવસ્થાની વિદ્યમાનતા બતાવી હતી તે આ ભાવશકિત જુદી છે; આ ભાવ શકિતમાં ભેદરૂપ કારકાથી નિર્પેક્ષપણું બતાવે છે. પરને કારક બનાવીને તેની પાસેથી સુખ લેવા માંગશે તે કદી સુખ નહીં મળે. પાતાના પપ્પાદિ ભાવાને માટે પરને કારક બનાવે એવે આત્માના સ્વભાવ નથી. કતા–કમ્ આદિ ભિન્ન ભિન્ન કારા અનુસાર જે ક્રિયા થાય તે રૂપે પરિણમવાના આત્માના સ્વભાવ નથી, પણ તેનાથી રહિત પરિણમવાના આત્માના સ્વભાવ છે. આત્માનું દ્રવ્ય, ગુણુ કે પર્યાય પેાતાનાથી ભિન્ન બીજા કાઈ કારકાના આધારે ટકે એવા આત્માના પરાધીન સ્વભાવ નથી; પણ અન્ય કારકાથી રહિત પાતે સ્વયં પેાતાના ભાવરૂપે પરિણમે એવા તેના સ્વાધીન સ્વભાવ છે. જે આવા સ્વભાવમાં શેાધે તેા જ સુખ મળે તેમ છે, પણુ બીજા કારણેામાં સુખ શેાધે તે સુખ મળે તેમ નથી.
[BE]SAHEBBLESHWEIBBE
૧૪
સ્યાદ્વાદ એ તો સનાતન જૈનદર્શન છે; તેને જેમ છે તેમ સમજવું જોઈએ. વસ્તુ ત્રિકાળી ધ્રુવ છે; તેની અપેક્ષાએ એક સમયની શુદ્ધ પર્યાયને પણ ભલે હેય કહે છે; પણ બીજી બાજુ, શુભ રાગ આવે છે—હોય છે; એનાં નિમિત્તો દેવ-શાસ્ર-ગુરુની શ્રદ્ધાનો શુભ રાગ હોય છે. ભગવાનની પ્રતિમા હોય છે; તેને જે ન માને તે પણ મિથ્યાર્દષ્ટિ છે. ભલે તેનાથી ધર્મ થતો નથી, પણ તેને ઉથાપે તો મિથ્યાર્દષ્ટિ છે. શુભ રાગ હેય છે, દુઃખરૂપ છે, પણ એ ભાવ હોય છે; તેનાં નિમિત્તો ભગવાનની પ્રતિમા આદિ હોય છે. તેનો નિષેધ કરે તો તે જૈનદર્શનને સમજ્યો નથી, તેથી તે મિથ્યાર્દષ્ટિ છે. ૪૫.