________________
[G]\[GI[GI[GI[GI[GI[]][GI[GI[GIGIGAR RT
|[][][][][][][][]][][][][]][][][][][][]]][][][][][][][][][] [][][][][][][][][E][G][][GFિ
તેથી અસ્તિત્વધર્મના વર્ણનમાં જે તીરનું દૃષ્ટાંત હતું તે જ તીર નાસ્તિત્વધર્મના દષ્ટાંતમાં લીધું છે. એટલે અસ્તિત્વધર્મ જુદી વસ્તુને, ને નાસ્તત્વધર્મ જુદી વસ્તુને એમ નથી પણ એક જ વસ્તુના તે બંને ધર્મો છે.
* ૫ અસ્તિત્વ-નાસ્તિત્વનય - આત્મદ્રવ્ય અસ્તિત્વ–નાસ્તિત્વનય કમશઃ સ્વપ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળી ભાવથી અસ્તિત્વ–નાસ્તિત્વવાળું છે. આત્મા સ્વચતુષ્ટયથી અસ્તિરૂપ છે અને પચતુષ્ટયથી નાસ્તિરૂપ છે, રવથી અસ્તિરૂપ અને પરથી નાસ્તિરૂપ એવા “અસ્તિત્વ–નાસ્તિત્વ ધર્મને જે જાણે તેનું નામ અસ્તિત્વ–નાસ્તિત્વનય છે,
૬. અવકતવ્યનય - આત્મદ્રવ્ય અવકતવ્યનેયે યુગપદ્ સ્વ–પર દ્રવ્ય-ક્ષેત્ર–કાળ ભાવથી અવક્તવ્ય તું છે. સ્વચતુષ્ટયથી અસ્તિત્વ અને પચતુષ્ટયથી નાસ્તિત્વ, એવા બંને ધર્મો આત્મામાં એક સાથે છે, પણ વાણી
દ્વારા તે બંને ધ યુગપદ કહી શકાતા નથી. “સ્વથી અસ્તિ છે એમ કહેતાં તે જ વખતે બીજા નાસ્તિધર્મનું કથન બાકી રહી જાય છે અને “પરથી નાસ્તિ છે એમ કહેતાં તે જ વખતે બીજા અસ્તિધર્મનું કથન બાકી રહી જાય છે, એ રીતે વાણી દ્વારા બંને ધર્મો એક સાથે કહી શકાતા નથી માટે આત્મા અવકતવ્ય છે
અવકતવ્ય નથી પણ બંને ધર્મો યુગપદ કહી શકાતા નથી જે અપેક્ષાએ અવકતવ્ય છે, ક્રમે તે [ ] કહી શકાય છે, તે અપેક્ષાએ વકતવ્ય છે. . . . . .
: : . ૭, અસ્તિત્વ-અવકતવ્યનય – જે અતધવાળું આત્મદ્રવ્ય છે તે અસ્તિત્વ અવકતવ્યને [ અદ્રવ્ય-ક્ષેત્ર–કળ–ભાવથી તથા યુગપઃ સ્વપદ્રવ્ય-ક્ષેત્ર-કાળ–ભાવથી અસ્તિત્વવાળું—અવકતવ્ય છે. આ અસ્તિત્વ
નાસ્તિત્વ આદિ સાતે પ્રકારના ધર્મો વસ્તુના સ્વભાવમાં છે, અસ્તિત્વ અને નાસ્તિત્વ એ બે જ ધર્મો વસ્તુમાં
છે ને બીજા પાંચ ધર્મો નથી- એમ નથી જે વસ્તુમાં સાતે ધર્મો ન હોય તે તેનું કથન પણ ન હોય, છે કેમ કે વાચક છે તે વાચ્ચને બતાવે છે. [E [G][[][][][G[GFD]SI[En[C] T[G[T][][][][][][][][][][][][]][][][][3][][][][][][][][G][][][GLE][]
--
التتتتالت
GિGIFGિIGI==========
૧૦૪
શુદ્ધ ચૈતન્ય જ્ઞાયપ્રભુની દૃષ્ટિ, જ્ઞાન અને અનુભવ તે સાધકદશા છે. તેનાથી પૂર્ણ સાધ્યદશા પ્રગટ થશે. સાધકદશા છે તો નિર્મળ જ્ઞાનધારા, પરંતુ તે પણ આત્માનો મૂળ સ્વભાવ નથી; કેમ કે તે સાધનામય અપૂર્ણ પર્યાય છે. પ્રભુ! તું પૂર્ણાનંદનો નાથ–સચ્ચિદાનંદ પ્રભુ-આત્મા છો ને. પર્યાયમાં રાગાદિ ભલે હો, પણ વસ્તુ મૂળસ્વરૂપે એવી છે નહિ. તે નિજ પૂર્ણાનંદ પ્રભુની સાધના–પરમાનંદસ્વરૂપમાં એકાગ્રતારૂપ સાધકદશાની સાધના–એવી કર કે જેનાથી તારું સાધ્ય–મોક્ષપૂર્ણ થઈ જાય. ૩૦.