________________
خ شت
خ
ناك اخ خ
ક
-
-
--
- -
---
--
--
--
داد داد اما با تمام اخ
--
ઉEa833333333333333EGESSEGES RESEARSESSEGESSES 33333333:17
૧૨, નામનય - આત્મદ્રવ્ય નામનયે, નામવાળાની માફક, શબ્દબ્રહ્મને સ્પર્શનારું છે. જેમ નામવાળો પદાર્થ તેના નામરૂપ શબ્દથી કહેવાય છે તેમ નામનયે આત્મા શબ્દબ્રહ્મથી કહેવાય છે. જેમ “સાકર એવા નામ વડે સાકર પદાર્થ કહેવાય છે તેમ આત્મા' એવા નામ વડે આત્મપદાર્થ કહેવાય છે. અને આત્મામાં અભાવ છે પણ શબ્દબ્રહ્મ વડે કહી શકાય –વાચ્ય થાય એ નામનયથી આત્માનો સ્વભાવ છે.
૧૩. સ્થાપનાનય - આત્મદ્રવ્ય સ્થાપનાનયે, મૂર્તિપણાની માફક સર્વ પુદગલેને અવલંબનારું છે. મૂર્તિ ચિત્ર વગેરે પુણલમાં આત્માની સ્થાપના કરીને આત્મા જણાય તેવો આત્માનો ધર્મ છે. આત્મા પુદગલને
છે એમ અહીં કહ્યું છે તેનો અર્થ એ છે કે પુદગલ સાથે આત્માને એવા પ્રકારનો નિમિત્તમિત્તિક સંબંધ છે કે પુગલમાં તેની સ્પંપના કરી શકાય છે પુદ્ગલ મૂર્તિક હોવા છતાં, તેમાં સ્થાપના દ્વારા અમૂર્તિક આત્માનું લક્ષ થાય છે એ આત્માનો એક ધર્મ છે.
૧૪. દ્રવ્યનય - આત્મદ્રવ્ય અનંત ધર્મસ્વરૂપ છે, તેને દ્રવ્યનયથી જોતાં, બાળક શેઠની માફક અને શ્રમણ રાજની માફક અનાગત અને અતીત પયોચે તે પ્રતિ ભાસે છે. આત્મા વતમાન ૫યોર છે ને ભૂત–ભાવી પર્યાયપણે અત્યારે ન જણાય-એમ નથી; દ્રવ્ય પોતાની ભૂત-ભવિષ્યની પર્યાયપણે પણ વર્તમાનમાં જણાય છે એવો તેને ધર્મ છે અને જ્ઞાનને પણ ત્રણ કાળને જાણી લેવાનો સ્વભાવ છે.
૧૫. ભાવનય - આત્મદ્રવ્ય ભવન, પુરુષ સમાન પ્રવર્તતી સ્ત્રીની માફક, તત્કાળના (વર્તમાન) પર્યાયરૂપે ઉલ્લસે છે– પ્રકાશે છે પ્રતિભાસે છે, જેમ પુરુષ સમાન પ્રવર્તતી સ્ત્રી પુરુષત્વરૂપ પર્યાયરૂપે છે.
માત્મા ભાવન વર્તમાન પર્યાયરૂપે જણાય છે. ત્રિકાળી દ્રવ્ય ઉલસીને વર્તમાન પર્યાયપણે પ્રતિભાસે છે એવો તેનો ધર્મ છે. આત્મા સમ્યગ્દષ્ટિ છે, આત્મા મુનિ છે, આત્મા કેવળજ્ઞાન છે એમ વર્તમાન પર્યાયપણે દ્રવ્યને એવું તે ભાવનય છે. :
: safe 33333333333333333333333333333333:453 E32332333: ૧૬
અનંત જ્ઞાનીઓનો એક જ આશય હોય છે. સર્વજ્ઞ વીતરાગ ભગવંતોએ કહેલો જે આત્માને પહોંચી વળવાનો માર્ગ–મોક્ષમાર્ગ તે ત્રણે કાળે એક જ છે. જેને તે પામવાની રુચિ છે, સદ્દગુરુના સમાગમની ઝંખના છે, તેને તે મળ્યા વિના રહે નહિ. કદાપિ સદ્ગુરુનો યોગ ન બન્યો તો અંતરથી, પૂર્વના સંસ્કારથી જાતે આત્મજ્ઞાન થાય, અથવા તો પ્રત્યક્ષ ગુરુનો યોગ મળે અને અંતરમાં એ જ પૂર્ણ પરમાર્થની ખટક હોય તેને આવો માર્ગ મળે જ. ૬૮.
---
* કો
પરમપરિણામિક ભાવ છું, કારણપરમાત્મા છું, કારણજીવ છું, શુદ્ધોપયોગોહ, નિર્વિકલ્પોડહં. ૧૧૦.