________________
I[GI[GI[GI[[SI[[RIT[D[SI[alI[][][][][][][SECTI[T][][][][][ISROGRUITTSIMI[TI[TDI[TI[ n ખરેખર ત્રિકાળી ચૌતન્ય ઘરમાં વિકલ્પનો પણ પ્રશ નથી. શૂન્યનયને જોતાં આત્મા એકલે દેખાય છે. એકલો એટલે બીજાના સબંધ- વગરને. પિતામાં પિતાના અનંતધર્મો તે એકપણે છે પણ પરથી તે બિલકુલ ખાલી હોવાથી એકલે છે.
૨૩, અશૂન્યનય - આત્મદ્રવ્ય અન્યન, લેકેથી ભરેલા વહાણની માફક, મિલિત ભાસે છે. આત્માના જ્ઞાનમાં બધાય ? ભાસે છે. તેથી જાણે કે જ્ઞાનરૂપી વહાણમાં આખો લોકાલોક ભરેલું હોય -એમ આત્મા ભરેલો દેખાય છે. શૂન્યનયથી આત્માને પરપદાર્થોથી ખાલી ક્યો તેથી કાંઈ તેનો મહિમા ઘટી જતો નથી તે બતાવવા માટે અન્યાયથી કહ્યું કે આત્માના જ્ઞાનમાં જાણે કે કાલેક ભરેલા હોય –એવું તેનું અચિંત્ય જ્ઞાન સામર્થ્ય છે
૨૪. જ્ઞાનય-અદ્વૈતનય - આત્મા અનંત ધર્મોવાળું એક દ્રવ્ય છે; જ્ઞાન અને શેયના અદ્રતરૂપ નયે જોતાં તે આત્મદ્રવ્ય મેટા ઈંધન સમૂહરૂપે પરિણત અગ્નિની માફક એક છે. આત્મા તન્યસ્વરૂપ વસ્તુ
, તેનામાં અનંત ધર્મો છે. ખરેખર આત્મા પોતે પિતામાં છે તે પર પરમાં છે આત્મામાં પર પદાર્થો આવી જતા નથી, પરંતુ આત્માને જ્ઞાનસ્વભાવ એવો વિશાળ છે કે તેમાં બધાય ? જણાય છે. જેમ અગ્નિના છે મોટા ભડકામાં અનેક જાતનાં લાકડા વગેરે બળતાં હોય ત્યાં અગ્નિને એક મેટે ભડકે જ દેખાય છે તેમ આત્માની જ્ઞાનતનું એવું મોટું સામર્થ્ય છે કે બધા ને જાણી લે છે, તે અપેક્ષાએ જ્ઞાન જાણે કે બધા ય સાથે અત હોય. એકલું જ્ઞાન જાણે પોતે અનંતપદાર્થોપણે થતું હોય એમ બધા ને !
જાણવાને તેને સ્વભાવ છે. ', ' , ' ': ' ' . . . . . ! " fill(D[[GItalia(GI[B][][[[][][][][Dligli](@DIGIOUDિ[SI[][][SI[BTlmIGIOUS folio/el (fol[[ll@lili](m/ સી
E-m/FGGGIFilmi[TI[RIGIGIGNIFોલિGિIFનિAિNING કિવિ
ભGિen====
- ઉ૦) સમ્યગ્દર્શન કોઈના કહેવાથી કે આપવાથી મળતું
નથી. આત્મા પોતે અનંત ગુણોનો પિંડ–સર્વજ્ઞ ભગવાને જેવો કહ્યો તેવો–છે તેને સર્વશના ન્યાય અનુસાર સત્સમાગમ વડે બરાબર ઓળખે અને અંદર અખંડ ધ્રુવ શાયકસ્વભાવનો અભેદ નિશ્ચય કરે તે જ સમ્યગ્દર્શન–આત્મસાક્ષાત્કાર છે. તેમાં કોઈ પરવસ્તુની જરૂર પડતી નથી. આટલાં પુણ્ય કરું, શુભરાગ કરું, તેનાથી ધીમે ધીમે સમ્યગ્દર્શન થશે–એ વાત ખોટી છે.
કોઈ બાહ્ય ક્રિયા કરે, જાપ કરે, હઠયોગ કરે, તો તેનાથી તેને કદી પણ સહજ ચૈતન્યમય શુદ્ધાત્મસ્વભાવ પ્રગટે નહિ, ધર્મ થાય નહિ; ધર્મ તો આત્માનો સહજ સુખદાયક સ્વભાવ છે. ૧૦૨.