________________
નજર રાખવા જેવી
શ્રી પ્રવચનસારના ૪૭ નો સંક્ષિપ્ત અર્થ સાથે
૪૭ નાનો સંક્ષેપ સ્વાધ્યાય શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં ૪૭ ન દ્વારા “આત્મા કેણુ છે અને કઈ રીતે પ્રાપ્ત કરાય છે ? એ સંબંધી પરમપૂજ્ય ગુરુદેવશ્રીના વ્યાખ્યાને “નય–પ્રજ્ઞાપન” નામના પુસ્તકમાં પ્રકાશીત થયા છે તેમાંથી ૪૭ નને સંક્ષેપ સ્વાધ્યાય અહીં આપવામાં આવે છે.
શિષ્ય પાત્ર થઈને પૂછે છે કે હે નાથ ! મારે આત્મા કોણ છે તે જાણ્યા વિના હું અનાદિથી સંસારમાં રખડો છું, તેથી આત્માનું સ્વરૂપ શું છે? અને તેની પ્રાપ્તિ કઈ રીતે થાય તે મને સમજાવે, કે જે સમજીને હું આત્માની પ્રાપ્તિ કરીને પરમાત્મ થઈ જાઉં ને મારે ફરીને અવતાર ન રહે. આ આત્મા કે છે? –કે આત્મા ખરેખર ચૈતન્ય સામાન્યથી વ્યાપ અનંતધવણું એકદ્રવ્ય છે. •
તે આત્મા કઈ રીતે જણાય છે ? – કહ્યું કે આત્માના અનંત ધમેને જણનારા અનંત ને, તેમાં વ્યાપ્ત શ્રુતજ્ઞાન પ્રમાણ વડે સાનુભવથી આત્મદ્રવ્ય જણાય છે.
આત્મમાં જ્ઞાન, દર્શન અસ્તિ, નાસ્તિ, નિત્ય, અનિત્ય, પુરુષાર્થ, નિયત વગેરે અનંત સ્વભાવ રહેલા છે તે બધાય તેના ધર્મો છે, પિતાના તે ધર્મોથી ધર્મી એ આત્મા ઓળખાય છે. અહીં ધર્મ એટલે વિનાના વાછાણા રાજ ઝાઝા ના વખાણ કરનારા અને
નિર્મળતા પ્રગટ કરે છે. યથાર્થ દૃષ્ટિ થયા પછી સાધકઅવસ્થા વચ્ચે આવ્યા વિના રહેતી નથી. આત્માનું ભાન કરીને સ્વભાવમાં એકાગ્ર થાય છે ત્યારે જ પરમાત્મારૂપ સમયસારને અનુભવે છે, આત્માના અપૂર્વ ને અનુપમ આનંદને અનુભવે છે, આનંદનાં ઝરણાં ઝરે છે. ૫૦.
અંતરના ભાવમાંથી—ઊંડાણમાંથી ભાવના ઊઠે તો માર્ગ સરળ થાય. આત્મા અંદર શુદ્ધચૈતન્ય છે. અંદરની રુચિથી એની ભાવના ઊઠે અને વસ્તુના લક્ષ સહિત વાંચન-વિચાર કરે તો માર્ગ મળે. શ્રી મોક્ષમાર્ગપ્રકાશકમાં આવે છે કે, વાંચન સાચું હોય છતાં જે માન ને પૂજા માટે વાંચે છે તેનું જ્ઞાન ખોટું છે. તેનો હેતુ જગતને રાજી રાખવાનો ને પોતાની વિશેષતા મોટપ પોષવાનો હોય તો તેનું બધું વાંચવું વિચારવું અજ્ઞાન છે. ૪૪.