________________
6)
Pe
[[D]D][][]]]]]]]DF
D][6][D]D[D[C] [D][][][
૩૩-૩૪ ભાવ શકિત અને અભાવ શકિત ઃ– જ્ઞાન સ્વરૂપ આત્મામાં વિદ્યમાન અવસ્થાવાળા પણારૂપ ભાવ શકિત છે, તેમજ શૂન્ય અર્થાત અવિધમાન અવસ્થાવાળા પણારૂપ અભાવ શકિત છે. વમાન પણે એક અવસ્થા વર્તે છે તે ભાવશિતનું કાર્યાં છે, ને તે અવસ્થામાં બીજી અવસ્થાએ અવિધનાન છે તે અભાવ શકિતનું કાર્ય છે. આમાં પર્યાય બુદ્ધિ ઉડી જાય છે. કેમકે એકેક પર્યાયમાં આખુ દ્રવ્ય સાથે ને સાથે વર્તે છે. પણ એક પર્યાયમાં બીજી પર્યાય વતી નથી. અને આવી દૃષ્ટિથી જ્યાં આત્મા પાતે નિર્મળ ભાવરૂપે પરિણમ્યા ત્યાં તે નિર્મળભાવમાં વિકારના ભાવ છે. જેને પર્યાયમાં વિકારતુ વિદ્યમાનપણું જ ભાસે, વિકારને અભાવ ન ભાસે તેણે ખરેખર આત્માની ભાવ–અભાવ શકિતને જાણી નથી.
૩૫-૩૬ ભાવ અભાવ શકત અને અભાવ ભાવ શકિત ઃ- આત્મામાં ભવતા (વતા) પર્યાયના વ્યયરૂપ ભાવ–અભાવ શકિત છે; તેમજ નહિ ભવતા પર્યાયના ઉયરૂપ અભાવ ભાવ શકિત છે. આત્મામાં પહેલા સમયે જે પર્યાય વિદ્યમાન હાય તેના બીન્ન સમયે અસાવું. થઈ જાય છે અને પહેલાં સમયે જે પર્યાય અવિધમાન હૈાય તેનેા બીજે સમયે ભાવ (ઉત્પાદ) થાય છે. આ રીતે દરેક સમયે એક પર્યાયને વ્યય ને બીજી પર્યાયના ઉત્પાદ અનાદિ અનંત થયા કરે છે, એવા જ વસ્તુના સ્વભાવ છે. કાઇ બીજાના કારણે પર્યાયના ઉત્પાદ વ્યય થતા નથી. ભાવના અભાવ અને અભાવને ભાવ એ બન્નેને એકજ સમય છે. જુદા જુદા સમય નથી. જેમ કે સાધકને કેવળજ્ઞાન પ્રગટયુ' ત્યાં પહેલા જે સાધક દશા હતી તેને અભાવ થયેા તે ભાવના અભાવ છે. એ પહેલાં જે કેવળ જ્ઞાન દશા ન હતી તે પ્રગટી તેનુ નામ અભાવના ભાવ છે.
૩૭–૩૮ ભાવ ભાવ શકિત અભાવ અભાવ શકિત – ત્રિકાળી ભાવને આધારે વમાન ભાવતુ àાવાપણું ભાવ-ભાવ શકિત, તેમાં ત્રિકાળીના આધારે વમાન કહીને દ્રવ્ય-પર્યાયની એકતા બતાવે છે, અને
][D][][]|
સત્યમાગમે આત્માની ઓળખાણ કરી આત્માનુભવ
કર. આત્માનુભવનું એવું માહાત્મ્ય છે કે પરિષહ આવ્યે પણ જીવની જ્ઞાનધારા' ડગે નહિ. ત્રણ કાળ ને ત્રણ લોકની પ્રતિકૂળતાના ગંજ એકસાથે સામે આવીને ઊભા રહે તોપણ માત્ર જ્ઞાતાપણે રહીને તે બધું સહન કરવાની શક્તિ આત્માના જ્ઞાયકસ્વભાવની એક સમયની પર્યાયમાં રહેલી છે. શરીરાદિ ને રાગાદિથી ભિન્નપણે જેણે આત્માને જાણ્યો તેને એ પરિષહોના ગંજ જરા પણ અસર કરી શકે નહિ—ચૈતન્ય પોતાની જ્ઞાતૃધારાથી જરા પણ ડગે નહિ ને સ્વરૂપસ્થિરતાપૂર્વક બે ઘડી સ્વરૂપમાં લીનતા થાય તો પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ કરે, જીવન્મુક્તદશા થાય અને મોક્ષદા થાય. ૩૮.