________________
8િ88888888888888888888888888888888888888888-898
છે એવી સ્વધર્મ વ્યાપકત્વ શકિત આત્મામાં છે; એટલે શરીરના ધર્મરૂપે ન થતાં આત્મા પિતાના ધર્મોમાં જ રહે # છે. દેહને જાણવાનો આત્માને સ્વભાવ છે પણ પિતે દેહરૂપે થઈ જાય એવો આત્માને સ્વભાવ નથી, પોતે તે } છે પોતાના જ્ઞાનાદિ સ્વભાવરૂપ ધર્મમાં જ રહે છે.
૨૬, સાધારણ–અસાધારણ સાધારણ સાધારણ ધર્મત્વ શકિત – સ્વ–પરના સમાન, અસમાન અને સમાન–અસમાન એવા ત્રણ પ્રકારની ભાવના ધારણું સ્વરૂપ સાધારણ—અસાધણુ-સાધારણુ સાધરણું ધર્માત્ર શકિત છે. આત્મામાં અનંત ધર્મો છે; પણ તે બધા એક સરખાં નથી, તેમાં કેટલાંક સાધારણ છે, કેટલાંક અસાધારણ છે, ને કેટલાંક સાધારણ અસાધારણ છે. આ રીતે ત્રણ પ્રકારના ધર્મો છે. તે ત્રણે પ્રકારના ધર્મોને ધારણ કરવાની આત્મામાં શકિત છે. તે શકિતનું નામ સાધારણ—અસાધારણ સાધારણાસાધારણ ધર્મત્વ શકિત છે.
૨૭, અનંત ધર્મત્વ શકિત - શાન સ્વરૂપમાં આત્મામા વિલક્ષણ અનંત સ્વભાવથી ભાવિત એ એક ભાવ જેનું લક્ષણ છે એવી અનંત ધર્મ શક્તિ છે એટલે આત્મા પતે એક ભાવ પણે રહીને તુદા જુદા લક્ષણવાળા અનંતધને ધારણ કરે છે. આત્મામાં શકિતઓ કેટલી ? કે અનંતઃ તે અનંત
શકિતઓથી અભિનંદિત (અભિમંડિત) આત્મા એક સ્વરૂપ છે. એક જ સ્વરૂપ અનંત ધર્મરૂપ છે. એ રીત છે. અનંત ધર્મ નામની એક શકિત આત્મામાં છે.
૨૮, વિરૂદ્ધ ધર્મત્વ શકિત - જ્ઞાયક સ્વરૂપ આત્મામાં તદ્દરૂપમયપણું અને અતદ રૂપમયપણું જનું લક્ષણ એવી વિરુદ્ધ ધર્મન્ત શક્તિ છે. આત્મા પિતાના જ્ઞાન, આનંદ વગેરે, સાથે સદા તરૂપ છે. અને પર છે B યદાર્થો સાથે સદા અતદ્દરૂપ છે. એ રીતે તરૂપપણું અને અતરૂપપણું એવા વિરૂદ્ધ ધર્મો એક સાથે છે. જો 8888888888888888888888888888888888888888888888888થે
ജജജജജജജജജജജജജജജജജജജജജജജജജജം തജ്
બેનના બોલમાં (બહેનશ્રી ચંપાબેનનાં વચનામૃતમાં) આ પ્રમાણે આવી છે :
“નિર્વિકલ્પ સ્વાનુભૂતિની દશામાં આનંદગુણની આશ્ચર્યકારી પર્યાય પ્રગટ થતાં આત્માના બધા ગુણોનું (યથાસંભવ) આંશિક શુદ્ધ પરિણમન પ્રગટ થાય છે અને બધા ગુણોની પર્યાયોનું વેદના થાય છે.”
અંદર આત્મા પૂર્ણાનંદનો નાથ છે તેની જેને દૃષ્ટિ થઈ છે તેને “વસ્તુ અંતરમાં પરિપૂર્ણ છે' એવો અનુભવ
–વેદન થતું હોવાથી, અનંત ગુણોનું અંશે યથાસંભવ વ્યક્તપણું થયું હોવાથી, તે સમકિતી છે. ૩૫.