________________
૨૨અભકતૃત્વ શકિત - સમસ્ત કર્મથી કરવામાં આવેલાં, ને આત્માના જ્ઞાતૃત્વ માત્રથી જુદા એવા પરિણામોના અનુભવના ઉપરમસ્વરૂ૫ અભકતૃત્વશકિત છે. જ્ઞાનને અંતરમાં વાળતાં જે અતીન્દ્રિય આનંદનો ભોગવટે થયે તેમાં હર્ષ શેકના ભોગવટાને અભાવ છે.
૨૩, નિશિકયત્વશકિત – સમસ્ત કર્મના ઉપરથી પ્રવર્તેલી આત્મપ્રદેશોની નિષ્પદતા સ્વરૂપ નિષ્કિયત્વશકિન છે. જ્ઞાનમાત્ર આત્મામાં આવી પણ એક શકિત છે. આમાના પ્રદેશમાં હલન-ચલન રૂપ ક્રિયા થાય તે ચણ છે, તે ક્રિયાના નિમિત્ત કર્મો આવે છે પણ તે કર્મો કે પ્રદેશના કંપનરૂપ ક્રિયા આત્માનો સ્વભાવ નથી, જેમ રાગ દ્વેષથી અસ્થિરતા થાય તે આત્માનો સ્વભાવ નથી, વિતરાગી સ્થિરતા તે જ આત્માનો સ્વભાવ છે તેમ પદેશનું કમ્પન અસ્થિરતા થાય તે પણ આત્માનો સ્વભાવ નથી. આત્માને જ્ઞાયકવભાવ તો ઈચ્છા વગરને અને કંપન વગરનો છે. આત્મા તો વીતરાગી અકંપસ્વભાવી છે..
૨૪. નિયત પ્રદેશત્વ શકિત - આત્માનું નિજાક્ષેત્ર અસંખ્ય પ્રદેશ છે. તે અનાદિસંસારથી માંડીને સંકેચ વિસ્તારથી લક્ષિત છે અને મેક્ષ દશામાં તે ચરમ શરીરના પરિણામથી કંઈક ઉણા પરિણામે અવસ્થિત થાય છે, આવું કાકાશના માપ જેટલા અસંખ્ય આત્મ અવયવપણું તે નિયત પ્રદેશવ શક્તિનું લક્ષણ છે. મહારમાં જે આ નાક-કાન વગેરે શરીરના અવયવે છે તે તે જડ છે, તે કાંઈ આત્માના અવયવ નથી. આત્મા તો અરૂપી–અવયવવાળો છે, એ અસંખ્ય પ્રદેશો તે જ તેના અવયવો છે લેકાકાશના પ્રદેશોની જેટલી સંખ્યા છે. તેટલી જ આત્માના અવયેની સંખ્યા છે, અને તે દરેક અવયવ જ્ઞાન આનંદ વગેરે શકિતથી ભરેલે છે.
સ્વધર્મ વ્યાપકત્વ શકિત - જ્ઞાન વરૂ૫ આત્મામાં એક એવી શકિત છે કે અનાદિકાળથી દેવ–મનુષ્ય નારક તિર્યંચના અનેક શરીર ધારણ કર્યા છતાં પિતે તે એક સ્વરૂપે જ રહ્યો છે. આત્મા અનેક શરીરરૂપે થઈ ગયો નથી પણ પિતાના અનંત ધરૂપે જ રહ્યો છે. આ રીતે સર્વ શરીરમાં એક સ્વરૂપાત્મક
- જ્ઞાન ને આનંદ વગેરે અનંત પૂર્ણ શક્તિના ભંડાર એવા સસ્વરૂપ ભગવાન નિજ જ્ઞાયક આત્માના આશ્રયે જતાં નિર્વિકલ્પ સમ્યગ્દર્શન થાય ત્યારે તેના અનંત ગુણોનો અંશ-આંશિક શુદ્ધ પરિણમન–પ્રગટ થાય છે અને બધા ગુણોની પર્યાયોનું વેદના થાય છે. તેને શ્રીમદ્ રાજચંદ્ર “સર્વગુણાંશ તે સમ્યકત્વ' ને પ૦ ટોડરમલજી રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં “ચોથા ગુણસ્થાને આત્માના જ્ઞાનાદિક ગુણો એકદેશ પ્રગટ થયા છે.—એમ કહે છે. તે વાત