________________
8–888–88–98–88–88–88–88–88–88–88–8818 | શાંત નિરાકુળ દશા તે જ સુખનું સ્વરૂપ છે. આત્માની અનંત શકિતઓમાં આવી સુખશકિત પણે ભેગી II
–8
a—àa-a
–8B––8–-88–89- -88–88–89:
૬. વીર્યશકિત – પિતાના સ્વરૂપની રચનાના સામર્થ્યરૂપ વીર્યશકિત છે. આવીર્ય શકિત એ છે આખી જૈતન્ય વસ્તુને સ્વરૂપમાં ટકાવી રાખી છે. વીર્યશકિત દ્રવ્ય–ગુણ–પર્યાય ગણેમાં રહેલી છે. પર્યાયમાં છે પણ પોતાની રચનાનું સામર્થ્ય છે.
૭, પ્રભુત્વશકિત - જેના પ્રતાપ અખંડિત છે અર્થાત કોઈથી ખંડીત કરી શકાતો નથી એવા સ્વાતંત્ર્યથી (વાધીનતાથી) શોભાયમાનપણું જેનું લક્ષણ છે એવી પ્રભુત્વશકિત આત્મામાં ત્રિકાળ છે. આત્મામાં એવો અખંડ પ્રતાપ છે કે અનંતી પ્રતિકળતાના ગંજ આવી પડે તોય પિતાની પ્રભુતાને તે ન છોડે કોઈને આધીન થઈ જાય એવો તેને સ્વભાવ નથી, આ એકજ શકિતમાં પ્રતાપ, અખંડતા, સ્વતંત્રતા, શોભા અને પ્રભુતા એવા પાંચ બેલ મુકીને આત્માને પ્રભુ તરીકે વર્ણવ્યું છે.
૨ ૩ ૪ ૮. વિભુત્વ શકિત - સર્વભામાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વ શકિત આત્મામાં ત્રિકાળ | છે છે. આત્મા પોતાના બધા ગુણપર્યાયમાં વ્યાપેલો વિભુ છે. તેમજ તેના જ્ઞાનાદિ દરેક ગુણ પણ સર્વ ભાવોમાં |
વ્યાપનારા છે. જો એક ગુણ બધા ગુણામાં વ્યાપેલ ન હોય તો અનંતગુણને અભેદપિંડ અનુભવમાં આવી છે શકે નહી અને બધા ગુણોની અભેદતાને આનંદ આવી શકે નહીં.
૯, સર્વદર્શિત્વ શકિત :- સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવા રૂપે પરિણમેલા એવા આત્મછે દર્શનમથી સર્વદશિત્વ શકિત છે. સર્વ પદાર્થના સમુહરૂપ કાલેકને સત્તા માત્ર દેખે એવી સર્વદર્શિત્વશક્તિ છે.
૧૦. સર્વજ્ઞત્વ શકિત - સમસ્ત વિશ્વના વિશેષભાવેને જણવારૂપે પરિણમેલા એવા આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વ શકિત છે. દર્શન' તે બધું છે' એમ સામાન્ય સત્તામાત્ર ભાવને દેખે છે; પરંતુ જગતના બધા 8–88–88–83–88–88–88–83–88–88–88–893છે
@-88-~98–
–8
૫) ભક્તિ એટલે ભજવું. કોને ભજવું? પોતાના
સ્વરૂપને ભજવું. મારું સ્વરૂપ નિર્મળ અને નિર્વિકારીસિદ્ધ જેવું–છે તેનું યથાર્થ ભાન કરીને તેને ભજવું તે જ નિશ્ચય ભક્તિ છે, ને તે જ પરમાર્થ સ્તુતિ છે. નીચલી ભૂમિકામાં દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિનો ભાવ આવે તે વ્યવહાર છે, શુભ રાગ છે. કોઈ કહેશે કે આ વાત અઘરી પડે છે. પણ ભાઈ! અનંતા ધર્માત્મા ક્ષણમાં ભિન તત્ત્વોનું ભાન કરી, સ્વરૂપમાં ઠરી-સ્વરૂપની નિશ્ચય ભક્તિ કરી–મોક્ષ ગયા છે, વર્તમાનમાં કેટલાક જાય છે અને ભવિષ્યમાં અનંતા જીવો તેવી જ રીતે જશે. ૧૨.