________________
[][][][][][][][][][][][T][][l[][][][][][][[][[] [][][][][l[SI[D
SI][][][][[][[[][][][][[][][]][][[][][][][][][][][][][][][][[][[][]
જે નિત્ય વજે પુણ્ય તેમજ પાપ બને ભાવને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી શાસને. ૧૩૦ જે નિત્ય વ હાસ્યને, રતિ અરતિ તેમજ શોકને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું. શ્રી કેવળી શાસને. જે નિત્ય વ ભય જુગુપ્સા, વજે તે સૌ ને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી શાસને. ૧૩ર જે નિત્ય ધોવે ધર્મ તેમજ શુકલ ઉત્તમ ધ્યાનને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી શાસને. ૧૩૩ -
શ્રી પ્રવચનસાર જે જા. મહંતને ગુણ, દ્રવ્યને પર્યય પણે,
તે જીવ જાણે આત્મને, તસુ મેહ પામે લય ખરે. ૮૦ આગમ વિષે કૌશલ્ય છે ને મેહ દષ્ટિ વિનિતર છે,
વીતરાગ ચરિતા રૂઢ છે તે મુનિ મહાત્મા ધર્મ છે. ર, દ્રવ્યાર્થિ કે બધું દ્રવ્ય છે, ને તેજ પર્યાયાર્થિક,
છે અને જેથી તે સમયે તદરૂપ હોઈ અનન્ય છે. ૧૧ S|D]S]G]@[B[QGિI[G]]][][][][][][ ][]] []]][][]][][][][][][][][][]3][][] []
[][G][][][][][][][][Ti][][[][][][G][][][][][][][][][][][][][]]
૧૪૦