________________
SAKSBX
X10 DIK DXDXDX98XKBABADUS
મનન કરવા ચોગ્ય શ્રી સમયસાર, નિયમસાર, તથા પ્રવચનસારની ગાથાઓ પર ઍમથસાર : નમઃ સમયસારાય સ્વાનુભૂલ્યા ચકાતે,
ચિત્ સ્વભાવય ભાવાય સર્વ ભાવાંતરચ્છિદે. કળશ ની ૧ નથી અપ્રમત કે પ્રમત્તનથી જે એક જ્ઞાયક ભાવ છે,
એ રીત શુદ્ધ કથાય, ને જે જ્ઞાત તે તે તેજ છે. ૬. વ્યવહારની અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે,
ભૂતાઈને આશ્રિત જીવ સુદષ્ટિ નિશ્વય હોય છે. ૧૧. ભૂતાઈથી જાણેલ જીવ, અજીવ, વળી પૂણ્ય પાપને,
આસરવ, સંવર નિર્જરા બંધ મેક્ષિતે સમ્યકત્વ છે. ૧૩. અબદ્ધરપૃષ્ટ, અનન્ય ને જે નિયત દેખે આત્મને,
અવિશેષ, અણ સંયુક્ત, તેને શુદ્ધનય તું જાણે . ૧૪. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મય ખરે,
કંઈ અન્ય તે મારૂં જરી પરમાણું માત્ર નથી એરે! ૩૮. BADKBHXBXBAKBAKEXBXXS:DXB2B KaDB
૧૩૫