________________
૨૫૭.મણે પરમાર્થને જાણ્યો નથી અને જેઓ વિષયકપાયે અધિક છે એવા પુરુષો પ્રત્યેની સેવા. ઉપકાર કે દાન કુદેવપણે
અને કુમનુષ્યપણે ળે છે. ૨૫૮. જે તે વિષયકષાયો પાપ છે એમ શાસ્ત્રોમાં પ્રરૂપણ કરવામાં આવ્યું છે. તો તેમાં પ્રતિબદ્ધ (વિષયકષાયોમાં લીન) તે
પુરુષો નિસ્તાક (તારના) કેમ હોઈ શકે? " ૨૫૯.જેને પાપ વિચમ પામ્યું છે. જે સર્વ ધાર્મિક પ્રત્યે સમભાવવાળો છે અને જે ગુણસમુદાયને સેવનાચે છે તે પુરુષ
સુમાર્ગવંત છે. ૨૦. જેઓ અશુભોપયોગરહિત વર્તીને શુદ્રોપયુક્ત અથવા શુભોપયુક્ત હોય છે. તેઓ તે શ્રમણો) લોકને તારે છે: (અ)
તેમના પ્રત્યે ભક્તિવાળો જીવ પ્રશસ્તને (પુણ્યને પામે છે. ૨૩૧. પ્રકૃત વસ્તને દેખીને (પ્રથમ તો) અભ્યત્યાન આદિ ક્રિાઓ વડે (શ્રમણ) વર્તેપછી ગણ પ્રમાણે ભેદ પાડવો - આમ
ઉપદેશ છે. . ૨૧૨. ગુણાધિક (ગુણોમાં અધિક શ્રમણ પત્યે અભ્યત્યાન. ગ્રહણ (આદરથી સ્વીકર), ઉપાસન. પોષણ (તેમનાં શયન | અરાન વગેરેની ચિંતા), સત્કાર (ગુણપ્રશંસા), અંજલિફ્રણ (વિનયથી હાથ જોડવા) અને પ્રણામ કરવાનું અહીં કહ્યું :
છે. ' ૨૯૩. શ્રમણોએ સૂત્રાર્થવિશારદ તથા સંયમતપણાનાઢય શ્રમણો પ્રત્યે અભ્યત્યાન. ઉપાસના અને પ્રણિપાત કરવા યોગ્ય છે. ૨૩૪, સૂત્ર, સંયમ અને તપથી સંયુક્ત હોવા છતાં પણ જે તે જીવ) જિરોક્ત આત્મપ્રધાન પદાર્થોને થતો નથી તો તે શ્રમણ
નથી એમ કહ્યું છે. ૨૭પ. જે રાસનથ (જિનદેવના શાસનમાં રહેલા) શ્રમણને દેખીને દ્વેષથી તેના અપવાદ બોલે છે અને સાદિ ક્રિયાઓ
અનુમત (ખુશી) નથી. તેનું ચારિત્ર નષ્ટ થાય છે. ૨૯. જે શ્રમણ ગુણે હીન હોવા છતાં હું શ્રમણ છું' એમ માનીને અર્થાત ગર્વ કરીને ગુણે અધિક પાસેથી વિનય ઈચ્છે છે. તે
અનંતસંસારી થાય છે. ૨૭૭. જેઓ શ્રમણ્યમાં અધિક ગુણવાળા હોવા છતાં હીન ગુણવાળા પ્રત્યે (વંદનાદિ ક્રિયાઓમાં વર્તે છે. તેઓ મિથ્યા ઉપયુક્ત
થઈને ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. ૨૯૮. સૂત્રો અને અર્થોના પદને (અધિનને) જેણે નિયત (નિર્ણત) ક્વેલ છે. કષાયોને જેણે શમાવ્યા છે અને જે અધિક
તપવાળો છે - એવો જીવ પણ જો લકિજનોના સંસર્ગને જોતો નથી. તો તે સંયત હેતો નથી (અર્થાત્ અસંયત થઈ
જાય છે). ૨૭૯. જે (જીવ) નિર્ચથપણે દીક્ષિત હોવાથી સંયમતપસંયુક્ત હોય તેને પણ. જો તે ઐહિક કાર્યો સહિત વર્તતો હોય તો.
‘લોકિક' કહ્યો છે. ૨૭૦. (લૌકિક જનના સંગથી સંયત પણ અસંયત થાય છે, તેથી જો શ્રમણ દુખથી પરિમુક્ત થવા ઈચ્છતો હોય તો તે સમાન
ગુણવાળા અથવા અધિગુણવાળા શ્રમણના સંગમાં નિત્ય વસો. ૨૭૧.ઓ. ભલે તેઓ રસમયમાં હોય તો પણ (ભલે તેઓ દ્રવ્યલિંગીપણે જિનમતમાં હોય તો પણ) "આ તત્વ છે
(વસ્તુસ્વરૂપ છે)' એમ નિશ્ચયવંત વર્તતા થક પઘર્યોને અયથાતથપણે રહે છે જેવા નથી તેવા સમજે છે), તેઓ
અત્યંતફળસમૃદ્ધ (અનંત કર્મફળોથી ભરેલા) એવા હવે પછીના કાળમાં પરિભ્રમણ કરશે. ૨૭૨.જે જીવ યથાતથપણે પદોના અને અર્થોના પદાર્થોના નિશ્ચયવાળો હોવાથી પ્રશાંતાત્મા છે અને અયથાચાર રહિત છે. તે
સંપૂર્ણ શ્રામસ્થવાળો જીવ અકળ (કર્મફળ રહિત થયેલા) એવા આ સંસારમાં ચિરકાળ રહેતો નથી (અત્યકાળમાં મુક્ત
થાય છે). ૨૭૩. સમ્યક પદાર્થોને જાણીને ઓ બહિરંગ તથા અંતરંગ પરિગ્રહને છોડીને વિષયોમાં આસક્ત નથી. તેમને 'શુદ્ધ'
કહેવામાં આવ્યા છે. ૨૭૪.શુદ્રને (શુદ્રોપયોગીને) શ્રમણ્ય કહ્યું છે, શુકને દર્શન અને જ્ઞાન કહ્યું છે, શુદ્રને નિર્વાણ હોય છે, તે જ (શુદ્ધ જ)
સિદ્ધ હોય છે. તેને નમસ્કાર હો. ૨૭૫.જે સાકાર-અનાકાર ચર્ચાથી યુક્ત વર્તને આ ઉપદેશને જાણે છે, તે અલ કાળે પ્રવચનના સારને (ભગવાન આત્માને)
પામે છે. •
શ્રી પ્રવચન સાર.૧૨