________________
૨૩)
૨૧૨. પરંત) જો શ્રમણ છેદમાં ઉપયુક્ત થયો હોય તો તેણે જિનમતને વિષે વ્યવહાક્રાળ શ્રમણ પાસે જઈને, આલોચન
કરીને પોતાના દેશોનું નિવેદન કરીને). તેઓ જે ઉપદેશ દે તેવું જોઈએ.' ૨૧૩. અધિવાસમાં વસતાં (આત્મવાસ કે ગુરુ સહવાસમાં વસતાં કે વિવાસમાં વસતાં (ગુરુઓથી ભિન્ન વાસમાં વસતાં), સદા
(પઢવ્ય વિષે પ્રતિબંધો પઢિીને ગ્રામદ્યને વિષે છેદવિહીન થઇને શ્રમણ વિશે. ૨૧૪. જે શ્રમણ સંદજ્ઞાનમાં અને દર્શનાદિકમાં પ્રતિબદ્ધ તથા મૂળગુણોમાં પ્રયત (પ્રયત્નશીલ) વિચરે છે. તે પરિપૂર્ણ
શ્રામસ્થવાળો છે. ૨૧૫. મુનિ આહારમાં. પણમાં (ઉપવાસમાં) આવસથમાં (નિવાસમાં) વિહારમાં. ઉપધિમાં (પરિગ્રહમાં) શ્રમણમાં (અન્ય
મુનિમાં) અથવા વિક્થામાં પ્રતિબંધ ઈચ્છતો નથી. ૨૧૩. શ્રમણને શયન. આસન બેસવું સ્થાન ઉભા ઍવું. ગમન ઈત્યાદિમાં જે અપ્રમતચર્ચા તે સર્વ કાળે સતત હિંસા
માનવામાં આવી છે. ૨૧૭. જીવ મચે કે જીવો. અપ્રયત આચારવાળાને (અંતરંગ) હિંસા નિશ્ચિત છે. પ્રયતને. સમિતિવંતને (બહિરંગ) હિંસામાત્રથી
બંધ નથી. ' ૨૧૮. અપ્રયત આચારવાળો શ્રમણ યે કય સંબંધી વધનો કરનાર માનવામાં – કહેવામાં આવ્યો છે. જો સદા પ્રયતપણે
આચરણ કરે તો જળમાં કમળની માફક નિલેપ કહેવામાં આવ્યો છે. ર૯. હવે ઉપધિ વિષે એમ કહે છે કેકયચેરાપૂર્વક જીવ મરતાં બંધ થાય છે અથવા નથી થતો. (પણ) ઉપધિથી –
પરિગ્રહથી નક્કો બંધ થાય છે. તેથી અમણોએ (અહiદેવોએ) સર્વ પરિગ્રહને છોડવ્યો છે. ૨૨૦. જૉ નિરપેક્ષ (ઈ પણ વસ્તુની અપેક્ષા વિનાનો ત્યાગ ન હોય તો ભિક્ષુને ભાવની વિશુદ્ધિ નથીઅને ભાવમાં જે
અવિરુદ્ધ છે તેને કર્મક્ષય કઈ રીતે થઈ શકે? ૨૨૧. ઉપપિના સદભાવમાં તેને ભિક્ષને મ. આરંભ કે અસંયમ ન હોય એ કેમ બને? ન જ બને.) તથા જે પદ્રવ્યોમાં
| ત હોય તે આત્માને કઈ રીતે સાધે? ૨૨૨.જે ઉપાધિને (આહાર-નિહાશદિનાં) ગ્રહણવિસર્જનમાં સેવતાં જેનાથી સેવનારને છેદ થતો નથી. તે ઉપાધિ સહિત.
કાળક્ષેત્રને જાણીને આ લોકમાં શ્રમણ ભલે વર્નો ૨૨૩. ભલે થોડો હોય તો પણ. જે અનિદિત હોય. અસંયત જનોથી અપ્રાર્થનીય હોય અને જે મૂછદિના જનન રહિત હોય –
એવા જ ઉપાધિને શ્રમણ ગ્રહણ ક્ય. ૨૨૪.૪ જિનવરેંઢોએ મોલાના અભિલાષીને "દેહ પરિગ્રહ છે' એમ કહીને દેહમાં પણ અપ્રતિકર્મપણું (સંસ્કારરહિતપણું)
ઉપદેશ્ય છે. તો પછી તેમનો એવો આશય છે કે તેને અન્ય પરિગ્રહ તો શાનો હોય? ૨૨૫.યથાજતરૂપ જે લિંગ (જમ્યા પ્રમાણે રૂ૫ એવું જે લિંગ) તે જિનમાર્ગમાં ઉપણ કહેવામાં આવ્યું છે. ગુરુનાં વચન.
સૂત્રોનું અધ્યયન અને વિનય પણ ઉપણ કહેલ છે. ૨૨૭. શ્રમણ કષાય રહિત વર્તીને આ લોકમાં નિરપેક્ષ અને પરલોકમાં અપ્રતિબદ્ધ હોવાથી યુક્તાહારવિહારી હોય છે. ૨૨૭.જેનો આત્મા એષણાહિત છે (અર્થાત જે અનશનસ્વાભાવી આત્માને જાણતો હોવાને લીધે સ્વભાવથી આહારની ઇચ્છા
રહિત છે) તેને તે પણ તપ ; વળી તેને પ્રાપ્ત કરવા માટે (અનશનસ્વભાવી આત્માને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરનારા એવા જે શ્રમણો તેમને અન્ય (સ્વરૂપથી જુદી એવી) ભિક્ષા એષણા વિના (એષણાદોષ રહિત)
હોય છે, તેથી તે શ્રમણો અનાહારી છે. ૨૨૮ કેવળદેહી અમણે જેને માત્ર દેહરૂપ પરિગ્રહ જ વર્તે છે એવા મુનિએ) દેહમાં પણ મારે નથી' એમ સમજીને પરિકર્મ
રહિત વર્તી. પોતાના આત્માની શક્તિને ગોપબા વિના તપ સાથે તેને દેહને) યુક્ય કર્યો (જોડવ્યો છે. ' ૨૨૯.ખરેખર તે આહાર (યુક્તાહાર) એક વખત. ઊણોદર, યથાલબ્ધ જેવો મળે તેવો), ભિલાચરણથી. દિવસે, રસની
અપેક્ષા વિનાનો અને મધ-માંસ રહિત હોય છે. ૨૩૦. બાળ વૃદ્ધ, શાંત (થાક્લો) કે ગ્લાન (ચેગી, દુર્બળ) શ્રમણ મૂળનો છેદ જે રીતે ન થાય તે રીતે પોતાને યોગ્ય આચરણ
આચશે. ૨૩૧. શ્રમણ આહાર અથવા વિહારમાં દેશ. કાળશ્રમ. ક્ષમતા તથા ઉ૫ધિને જાણીને પ્રવર્તે તો તે અલ્પલેપી હોય છે. ૨૩૨. શ્રમણ એકાગ્રતાને પ્રાપ્ત હોય છે; એકતા પદાર્થોના નિશ્ચયવંતને હોય છે, (પદાર્થોનો નિશ્ચય આગમ દ્વારા થાય છે;
તેથી આગમમાં વ્યાપાર મુખ્ય છે. ૨૩૩. આગમહીન માણ આત્માને પોતાને) અને પરને જાણતો નથી જ પદાર્થોને નહિ જાણતો મિલ્સ કમેને કઈ રીતે થાય
કરે?
શ્રી પ્રવચન સાર.૧૦