Book Title: Swanubhuti Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 270
________________ ૮. સપ્રદેર એવો તે આત્મા સમયે મોહ-શંગ વડે કપાયિત થવાથી કમરેજ વડે સ્પિષ્ટ થયો થકો જેને કમજ વળગી છે એવો થઈ, 'બંધ' કહેવામાં આવ્યો છે. ' ૯. આ પૂર્વોક્ત રીતે), જીવોના બંધનો સંપ નિશ્ચયથી અષ્ઠિતદેવોએ યતિઓને કહો છે વ્યવહાર અન્ય રીતે કહ્યો છે. ૯૦. જે દેહ-ધનાદિકમાં હું આ છું અને આ મારું છે' એવી મમતા ઘેલો નથી. તે હાસ્યને છોડીને ઉન્માર્ગનો આશ્રય કરે ૧. 'હું પ૨નો નથી. પર મારાં નથી. હું એક જ્ઞાન છું' એમ જે ધ્યાવે છે. તે ધ્યાતા ધ્યાનને આત્મા અર્થાત્ શુદ્ધાત્મા થાય છે. ૧૨. હું આત્માને એ રીતે જ્ઞાનાત્મક, દર્શનભત, અતીન્દ્રિય મહા પદાર્થ. ધ્રુવ. અચળ. નિરાલંબ અને શુદ્ર માનું છું. ૯૩. શરીચે, ધનસુખદુઃખ અથવા શત્રમિત્રનો - એ કંઈજીવને ધ્રુવ નથી, ધ્રુવ તો ઉપયોગાત્મક આત્મા છે. ૧૯૪.જે આમ જાણીને વિશુદ્ધાત્મા થયો થો પરમ આત્માને ધ્યાવે છે. તે - સાકર હો કે અનાકાર હો – મોહદુર્મચિને ક્ષય રે ૫. જે મોહગ્રંથિને નષ્ટ ક્ય. ચગ-દ્વેષનો ક્ષય કરી. સમસુખદુખ થઈને શ્રમણ્ય (મુનિપણામાં પરિણમે છે. તે અક્ષય સોગને પ્રાપ્ત કરે છે. ૯. જે મોહમળનો ક્ષય કરીવિષયથી વિક્ત થઈ. મનનો વિરોધ ક્વી, સ્વભાવમાં સમવસ્થિત છે. તે આત્માને ધ્યાનાર છે. ૧૭.જેમણે ધનધાતિકર્મનો નાશ કર્યો છે, જે સર્વ પદાર્થોના સ્વરૂપને પ્રત્યક્ષ જણે છે અને જે શેયના પારને પામેલા છે એવા સંદિઠ ૨હિત શ્રમણ ક્યા પાર્થને ધ્યાવે છે? ' . * ૧૯૮. અનિયિં અને ઇન્દ્રિયાતીત થયેલો આત્મા સર્વ બાધા રહિત અને આખા આત્મામાં સમંત (સર્વ પ્રકારના પરિપૂર્ણ સોગ તેમજ જ્ઞાનથી સમૃદ્ધ વર્તતો થકે પરમ સૌખ્યને ધ્યાવે છે. ૧૯. જિનો. જિનેન્દ્રો અને શ્રમણો આ રીતે માર્ગમાં આરૂઢ થઈ સિદ્ધ થયા. નમક હો તેમને અને તે નિર્વાણમાર્ગને. ૨૦૦. તેથી (શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ વડે જ મોક્ષ થતો હોવાથી) એ રીતે આત્માને સ્વભાવથી જ્ઞાયક જાણીને હું નિર્મમત્વમાં સ્થિત રહ્યો થકે મમતાનો પરિત્યાગ કરું છું. ૩. ચરવ્યાનુયોગસૂચકચૂલિક ૨૦૧. જે દુખથી પરિમુક્ત થવાની ઈચ્છા હોય તો. પૂર્વોક્ત રીતે (જ્ઞાનતત્વ-પ્રજ્ઞાપનની પહેલી ત્રણ ગાથાઓ પ્રમાણે) ફરી ફરીને સિદ્રોને. જિનવરવૃષભોને (અહંતાને) તથા શ્રમણોને પ્રણમીને. (જીવ) કામર્ચને અંગીકાર ક્ય. ૨૦૨. (શ્રામસ્યાર્થી) બંધવર્ગની વિદાય લઈને, વડીલો. સ્ત્રી અને પગથી મુક્ત ક્રવામાં આવ્યો થષે. જ્ઞાનાચાર, દરીનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યચારને અંગીકાર કરીને.. ૭૩. જે પ્રમાણ છે. ગુણાઢય છે. કુળ. રૂપ તથા વયથી વિશિષ્ટ છે અને શ્રમણોને અતિ ષ્ટ છે એવા ગણીનેં મારો સ્વીકાર ક્ય' એમ કહીને પ્રણત થાય છે અને અનુગૃહીત થાય છે. ૨૦૪. હું પરનો નથી. પર મારું નથી, આ લોકમાં મારું કંઈ પણ નથી આવા નિશ્ચયવાળો અને જિતેંદ્રિય વર્તતો થધે તે ચયાજાતરૂપધર (સહજરૂપધારી) થાય છે. ૨૦૫. જન્મસમયના ૩પ જેવા રૂપવાળું. માથાના અને ઘઢીમૂછના વાળનો લોચ ક્યયેલું. શુદ્ધ (અશ્ચિન), હિંસાદિથી સહિત અને પ્રતિકર્મ (શારીરની સજાવટ) વિનાનું - એવું (શ્રામસ્થ બહિરંગ) લિંગ છે. ૨૦૯. મૂછ મમત્વ) અને આરંભ રહિત. ઉપયોગની અને યોગની શુદ્ધિથી યુક્ત તથા પરની અપેક્ષા વિનાનું - એવું જિનદેવે તે કહેલું (શ્રામસ્થનું અંતરંગ) લિંગ છે કે જે મોક્ષનું કારણ છે. ૨૦૭. પરમ ગુરુ વડે દેવામાં આવેલાં તે બંને લિંગને ગહીને. તેમને નમસ્કાર કર્શને. વ્રત સહિત ચિાને સાંભળીને ઉપસ્થિત (આત્માની સમીપ સ્થિત) થઈ તે શ્રમણ થાય છે. ૨૦૮. (૨૦૭ અને ૨૦૯) વ્રત, સમિતિ. ઈઢિયરોધ, લોચ. આવયક, અચેલપણું. અસ્નાન, ક્ષિતિશયન. અદંતધાવન, ઊભાં ઊભાં ભોજન અને એક વખત આહાર - આ ખરેખર શ્રમણોના મૂળગુણો જિનવચેએ કહ્યા છે. તેમાં પ્રમત્ત થયો થળે શ્રમણ છેૉપસ્થાપક થાય છે. ૨૧૦. લિંગગ્રહણ વખતે જે પ્રવજ્યાદાયક દીક્ષા દેનાર) છે તે તેમના ગુરુ છે અને જે છેદયે ઉપસ્થાપક (એટલે કે જે ભેદોમાં સ્થાપિત કરે છે તેમ જ કે સંયમમાં કેદ થતાં ફરી સ્થાપિત કરે છે, તે શેષ શ્રમણો નિર્યાપક છે. ૨૧૧. જો શ્રમણને પ્રયત્નપૂર્વક કરવામાં આવતી કાયસેગ્નને વિષે ઈદ થાય છે તો તેણે તો આલોચનાપૂર્વક ચિા કરવી જોઈએ. શ્રી પ્રવચન સાર...૯

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340