________________
છે. શ્રી સમયસાર ભાવાનુવાદ
૧.જીવાજીવ અધિકાર • ૧. ધ્રુવ. અચલ અનુપમગતિને પ્રાપ્ત એવા સર્વ સિદ્ધોને વંદીને હું અહોભુતકેવલીઓએ.ભાષિત આ સમયપ્રાત
(સમયસાર) કહીશ. ૨. ચરિત્ર-દર્શન-જ્ઞાન સ્થિત જીવતે જ સ્વસમય જાણ. અને પુદગલ કર્મપ્રદેશ સ્થિત (જીવ) તે પરસમય જાણ. ૩. સર્વત્ર લોકમાં એક્વ નિશ્ચયગત સમય સુંદર છે. તેથી એક્વમાં બંધકથા વિસંવાદિની હોય છે.
સવને કામભોગ-બંધનકથા શ્રત, પરિચિત અનુભૂત છે, પણ વિભક્ત એવા કેવલ એનો ઉપલંભ (પ્રાપ્તિઅનુભવ) સુલભ નથી. એકત્વથી વિભક્ત એવો તે આત્મા હું આત્માના સ્વવિભવથી દર્શાવું છું. જે દર્શાવું તે પ્રમાણ કરજો. સૂકીને છલ
રહણ ન જો. ૬. જ્ઞાયક એવો જે ભાવ નથી હોતો અપ્રમત્ત. નથી હોતો પ્રમા. શુદ્ધનય એને શુદ્ધ કહે છે. અને જે જ્ઞાત તે તો તે જ
: ૪
હોય છે. "
૭. વ્યવહારથી જ્ઞાનીને જ્ઞાન-દર્શનન-ચારિત્ર છે. નિશ્ચયથી જ્ઞાન પણ નથી. દર્શન પણ નથી. ચારિત્ર પણ નથી.
તે શુદ્ધ જ્ઞાયક જ છે. જેમ અનાર્ય ભાષા વિના અનાર્યને સમજાવવો શક્ય નથી. તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે. (૯ અને ૧૦) જે મૃતથી નિશ્ચયે ક્રીને આ કેવલ શુદ્ધ એવા આત્માને જાણે છે. તેને લોકપ્રદીપફ્ર ઋષિઓ "શ્રુતકેવલી' કહે છે. જે શ્રુતજ્ઞાન સર્વને જાણે છે તેને જિનો શ્રુતકેવલી' કહે છે. કારણ કે જ્ઞાન સર્વ આત્મા છે.
તેથી તે 'શ્રુતકેવલી' છે. ૧૧. વ્યવહાર અભૂતાર્થ અને શુદ્ધનય ભૂતાર્થ દર્શાવવામાં આવ્યો છે. ભૂતાઈને આશ્રિત જીવ નિશ્ચયે કરીને સમ્યગ્દષ્ટિ ૧૨. શુદ્ધ આદેશવાળો શુનય પરમભાવદર્શીઓએ જાણવો યોગ્ય છે. પણ જેઓ અપરમભાવમાં સ્થિત છે. તેઓ તો
વ્યચહારથી ઉપદેશિત છે. ૧૩. ભૂતાઈથી જાણવામાં આવેલા જીવ, અજીવપુણ્ય. પાપ. આસવ સંવર. નિ. બંધ અને મોક્ષ - એ સમ્યક્ત
છે. ૧૪. જે આત્માને અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય. નિયત. અવિશષ. અસંયુક્ત એવો દેખે છે. તે શુદ્ધનય જાણી. ૧૫. જે આત્માને અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય. અવિશેષ એવો દેખે છે. તે સર્વ જિનસારાનને દેખે છે. - કે જે જિનશાસન
બાહ્ય દ્રવ્યશ્રત તેમ જ અત્યંતર જ્ઞાનરૂપ ભાવસૃતવાળું છે. ૧. દર્શન-જ્ઞાન-ચારિત્ર સાધુએ નિત્ય સેવવા યોગ્ય છે. અને તે ત્રણેય નિશ્ચયથી આત્મા જ જાણ. ૧૭. (૧૭ અને ૧૮) જેમ કોઈ પુરુષ રાજાને જાણીને સહે (શ્રદ્ધ) છે. પછી અર્થાર્થી એવો તે તેને પ્રયત્નથી અનુચરે
છે. તેમ જીવરાજા જાણવો યોગ્ય છે. પછી શ્રદ્ધવો યોગ્ય છે અને મોક્ષકમીએ પુનઃ તે જ અનુચરવો યોગ્ય છે. ૧૯. કર્મ અને નોકર્મમાં હું એવી અને હું કર્મ-નોકર્મ એવી જે ખરેખર આ બુદ્ધિ જ્યાં લગી હોય છે, ત્યાં લગી
આત્મા અપ્રતિબુદ્ધ હોય છે. ૨૦. (૨૦ થી ૨૨) સચિત્. અચિત્ વા મિત્ર એવું અન્ય જે પદ્રવ્ય તે આ હું છું. આ દ્રવ્ય મુજ સ્વરૂપ છે. હું આનો
જ હોઉં છું. આ મારું છે. આ પૂર્વે મારું હતું. હું પણ આ પૂર્વાળે હતો, આ પુનઃપણ મારું હશે. અને હું પણ આ
હોઈશ, - આ અસભત આત્મવિલ્પ સંમઢ કરે છે, પણ ભૂતાથને જાણતો અસંમુઢ તેમ તો નથી. ૨૩. (૨૩ થી ૨૫) અજ્ઞાનથી જેની મતિ મોહિત થઈ છે. એવો બહભાવ સંયુક્ત જીવ, બદ્ધ અને અબદ્ધ એવું આ
પુદ્ગલ દ્રવ્ય 'આ મારું એમ કહે છે. સર્વજ્ઞ જ્ઞાનથી દષ્ટ એવો જીવ નિત્ય ઉપયોગ લક્ષણવાળો છે. તે વળી પુદ્ગલ દ્રવ્યરૂપ કેવી રીતે થઈ ગયો? કે જ્યી “આ મારું' એમ કહે છે. જો તે (જીવ) પુદ્ગલ દ્રવ્યરૂપ થઈ
ગયો, તો ઈતર (પુદગલ) જીવત્વ પામી ગયું તો જ તું કદ્દી શકે કે આ પુદ્ગલદ્રવ્ય મારું છે. ૨૬. જીવ જો શારીર નથી. તો તીર્થકર આચાર્યની સ્તુતિ તે સર્વે પણ મિથ્યા હોય છે. તેથી આત્મા તે દેહ હોય છે.
શ્રી સમયસાર...૧