________________
૨૩. આત્મા જ્ઞાનપ્રમાણ છે; જ્ઞાન યપ્રમાણ કહ્યું છે. જોય લોકલોક છે, તેથી જ્ઞાન સીગત (સર્વવ્યાપક) છે. ૨૪. આ જગતમાં જેના મતમાં આત્મા જ્ઞાનપ્રમાણ નથી. તેના મતમાં તે આમાં અરય જ્ઞાનથી હીન અથવા અધિક હોવો
જોઈએ. ૨૫. જો તે આત્મા જ્ઞાનથી હીન હોય તો પાન અચેતન થવાથી જાણે નહીં. અને જો (આત્મા) જ્ઞાનથી અધિક હોય તો તે
આ ત્મા ) જ્ઞાન વિના કેમ જાણે?vfline , , “ * * * * * * * * * * * * * * * * *N: 1, "i. & tir 4 u, **, * *** .• - જિનવર સર્વગત છે અને ગતના સર્વ પદાર્થો જિનવરગત (નિવરમાં પ્રાપ્ત) છે. કારણ કે જિન જ્ઞાનમય છે અને સર્વ
પદાર્થો જ્ઞાનના વિષય હોવાથી જિનના વિષય ધેવામાં આવ્યા છે. ૨૭. જ્ઞાન આત્મા છે એમ જિનદેવોનો મત છે. આત્મા વિના બીજા ક્રેઈ દ્રવ્યમાં) જ્ઞાન હોતું નથી તેથી જ્ઞાન આત્મા છે. અને
આત્મા તો (જ્ઞાનગુણ દ્વાચ) જ્ઞાન છે અથવા (સુખાદિ અન્યગુણ દ્વાચ) અન્ય છે. આત્મા જ્ઞાનસ્વભાવ છે અને પદાર્થો આત્માના શેયસ્વરૂપ છે. જેમ રૂ૫ (રૂપી પદાર્થો નેત્રનાં શેય છે તેમ. તેઓ
એક્બીજામાં વર્તતા નથી. ૨૯. જેવી રીતે ચલ રૂપને જોયોમાં અપ્રવેશેલું રહીને તેમ જ અપ્રવેશેલું નહિ ઢીને જાણે-દેખે છે, તેવી રીતે આત્મા
ઈદ્રિયાતીત થઈ અશેષ ગતને (સમસ્ત લોકલોકને) જોયોમાં અપ્રવિષ્ટ ઢીને તેમ જ અપ્રવિષ્ટ નહિ ઢીને નિરંતર
જાણે-દેખે છે. ૩૦. જેમ આ જગતને વિષે દૂધમાં ઢેલું દ્રનીલ રત્ન પોતાની પ્રભા વડે તે દૂધમાં વ્યાપને વર્તે છે. તેમ જ્ઞાન (જ્ઞાતુદ્રવ્ય)
પદાર્થોમાં વ્યાપીને વર્તે છે.. ૩૧. જો તે પદાર્થો જ્ઞાનમાં ન હોય તો જ્ઞાન સર્વગત ન હોઈ શકે. અને જે જ્ઞાન સર્વગત છે તો પદાર્થો જ્ઞાનસ્થિત કઈ રીતે
નથી? (અર્થાત્ છે જ.). ૩૨. કેવળી ભગવાન પરને ગ્રહતા નથી. છોડતા નથી. પરૂપે પરિણમતા નથી. તેઓ નિરવશેષપણે સર્વન (આખા
આત્માને. સર્વ યોને) સર્વ તરફથી (સર્વ આત્મપ્રદેશથી) ખે-જાણે છે. ' જે ખરેખર શ્રુતજ્ઞાન વડે સ્વભાવથી જ્ઞાચક (શાયકસ્વભાવ) આત્માને જાણે છે. તેને લોકના પ્રકાશક ઋષિવચે શ્રુતકેવળી કહે છે. સૂસ એટલે પગલદ્રાવ્યાત્મક વચનો વડે જિનભગવંતે ઉપદેશેલું છે. તેની શક્તિ તે જ્ઞાન છે અને તેને સૂત્રની શક્તિ (શ્રુતજ્ઞાન) કહી છે. જે જાણે છે તે જ્ઞાન છે કે નાયક તે જ જ્ઞાન છે), જ્ઞાન વડે આત્મા જ્ઞાયક છે એમ નથી. પોતે જ જ્ઞાનરૂપે પરિણમે છે અને સર્વ પદાર્થો જ્ઞાનસ્થિત છે. તેથી જીવ જ્ઞાન છે અને શેય વિધા વર્ણવવામાં આવેલું નિકળસ્પર્શી) દ્રવ્ય છે. (એ શેયભૂત દ્રવ્ય એટલે આત્મા
(સ્વાત્મા) અને ૫૨ કે જેઓ પરિણામવાળાં છે. ૩૭. તે (જીવાદિ) દ્રવ્યજાતિઓના સમસ્ત વિદ્યમાન અને અવિદ્યમાન પર્યાયો. તાત્કાલિક (વર્તમાન) પર્યાયોની માફક,
વિશિષ્ટતાપૂર્વક પોતપોતાના ભિન્ન ભિન્ન સ્વરૂપે) જ્ઞાનમાં વર્તે છે. જે પર્યાયો ખરેખર ઉત્પન્ન થતા નથી. તથા જે પર્યાયો ખરેખર ઉત્પન્ન થઈને નારા પામી ગયા છે, તે અવિદ્યમાન
પર્યાયો જ્ઞાનપ્રત્યક્ષ છે. ૩૯. જે અનુત્પન્ન પર્યાય તથા નષ્ટ પર્યાય જ્ઞાનને કેવળજ્ઞાનને પ્રત્યક્ષ ન હોય તો તે જ્ઞાનને 'દિવ્ય ભેણ પ્રરૂપે? ૪૦. જેઓ અલપતિત અર્થાત્ ઇન્દ્રિયગોચર પદાર્થને ઈહાદિક વડે જાણે છે. તેમને માટે પરોક્ષભૂત પદાર્થને જાણવાનું અશક્ય
છે એમ પાર્વજ્ઞ દેવે કહ્યું છે. ૪૧. જે જ્ઞાન અપ્રદેશને, સપ્રદેશને, મૂતને. અને અમૂર્તને તથા અનુત્પન્ન તેમ જ નષ્ટ પર્યાયને જાણે છે. તે જ્ઞાન અતીન્દ્રિય ' કહેવામાં આવ્યું છે. ૪૨. જ્ઞાતા જો રોય પદાર્થરૂપે પરિણમતો હોય તો તેને સાયિક જ્ઞાન નથી જ. જિનેન્દ્રોએ તેને કર્મને જ અનુભવનાર કહ્યો છે.
(સંસારી જીવને ઉદય પ્રાપ્ત કર્મો (જ્ઞાનાવરણીયાદિ પુદગલકર્મના ભેદ્ય) નિયમચી જિનવરવૃષભોએ કહ્યો છે. જીવ તે કમશો હોતાં. મોહી. ચગી અથવા દ્રષી થઈ બંધને અનુભવે છે. તે અહંતભગવંતોને તે કાળે ઊભા ઍવું. બેસવું. વિહાર અને ધર્મોપદેશ, સ્ત્રીઓને માયાચારની માફક. સ્વાભાવિક જ હોય
છે. ૪૫. અહંતભગવંતો પુણ્યના ફળવાળા છે અને તેમની ક્યિા ઓદચિકી છે. મોહાદિકથી રહિત છે તેથી તે પાયિકી માનવામાં આવી છે.
શ્રી પ્રવચન સાર...૨,