________________
માટે જ્ઞાયક એવો જીવ શાની છે. અને જ્ઞાન જ્ઞાચક્કી અવ્ય એમ જાણવું. બુધ પુરુષો જ્ઞાનને ૪
સમ્યગ્દષ્ટિ (જ્ઞાનને ૪) સંયમ અંગપૂર્વગત સત્ર ધર્મ-અધર્મ (ક૧ અ૨) તથા દીક્ષા માને છે. ૪૦૫. (૪૦૫ થી ૪૦૭) એ રીતે તેનો આત્મા અમૂર્તિક છે તે ખરેખર આહારક નથી: આહાર તો મૂર્તિક છે કારણકે
તે પુદગલમય છે. જે પદ્ધવ્ય છે તે ગ્રહી શકતું નથી તથા છોડી શકતું નથી, એવો જ છે તેનો (આત્માનો)
પ્રાયોગિક (કર્મજન્ય) તેમ જ વેચસિક (સ્વભાવજન્ય, ગુણ છે. માટે જે વિશુદ્ધ આત્મા છે તે જીવ અને અજીવ .: દ્રવ્યોમાં કંઈ પણ ગ્રહતો નથી તથા કંઈ પણ છોડતો નથી. વાસ્તવિક રીતે આત્મા સચિત્ત અચિત પાંચ
પ્રકારના આહાર - કર્મ. નોકર્મ, લેપ્ટ. ઓ. માનસ - ને ક્ય પણ ગ્રહણ #તો નથી. તેમ નોકર્મ આહારમય
એવું આ શરીર તેજીવસ્વરૂપ થતું નથી). ૪૦૮. (૪૦૮ અને ૪૦૯) બહુ પ્રકારનાં મુનિલિંગોને અથવા ગૃહીલિંગોને ગ્રહણ ક્રીને મૂઢ જનો એમ કહે છે કે આ
(બાહ્ય) લિંગ મોલમાર્ગ છે. પરંતુ લિંગ મોક્ષમાર્ગ નથી: કરણકે અહંતદેવો દેહ પ્રત્યે નિર્મમ વર્તતા થા લિંગને
છેડીને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ સેવે છે. ૪૧૦. મુનિનાં અને ગૃહસ્થનાં લિંગો એ મોક્ષમાર્ગ નથી: દાન-જ્ઞાન-ચારિત્રને જિનદેવો મોક્ષમાર્ગ કહે છે. ૪૧૧. માટે સાગા ગો ) અથવા અણગાશે (મુનિઓ) વડે ગ્રહાયેલાં લિંગોને છોડીને દર્શનજ્ઞાનચારિત્રમાં - કે
જે મોક્ષમાર્ગ છે તેમાં – તું આત્માને જોડ. ૪૧૨. હે ભવ્ય તું મોક્ષમાર્ગમાં પોતાના આત્માને સ્થાપ, તેનું ધ્યાન , તેને જ ચેત-અનુભવ અને તેમાં જ - નિરંતર વિહાર ક્ય: અન્ય દ્રવ્યોમાં વિહાર ન કર. ૪૧૩. જેઓ બહુ પ્રકારનાં મુનિ લિંગોમાં અથવા ગૃહસ્થલિંગોમાં મમતા કરે છે, તેમણે સમયસારને નથી જાણ્યો. ૪૧૪. વ્યવહારનય બને લિંગોને મોક્ષમાર્ગમાં કહે છે. નિશ્ચયનય સર્વ લિંગોને (અર્થાત્ બ્રેઈપણ લિંગને)
મોક્ષમાર્ગમાં ગણતો નથી. ૪૧૫. જે આત્મા આ સમયપ્રાકૃત ભણીને. અર્થ અને તત્વથી જાણીને તેના અર્થમાં સ્થિત થશે. તે ઉત્તમ સોખસ્વરૂપ
થશે.
શ્રી સમયસાર..... ૧૭