________________
R. 2 શ્રી પ્રવચન સાર 'દાદા
૧. જ્ઞાનસ્વ-પ્રજ્ઞાપન ૧. આ હું સુરેન્દ્રો. અસુરેન્દ્રો અને નરેન્દ્રોથી જે વંદિત છે અને ઘાતકર્મમળ જેમણે ધોઈ નાખેલ છે એવા તીર્થરૂપ અને ધર્મના
ર્તા શ્રી વર્ધમાનસ્વામીને પ્રણમું છું. ૨. વળી વિરુદ્ધ સત્તાવાળા રોષ તીર્થક્વેને સર્વ સિદ્ધ ભગવંતો સાથે. અને જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર,
તથા વીચારવાળા શ્રમણોને પ્રણમું છું. તે તે સર્વન તથા મનુષ્યક્ષેત્રમાં વર્તતા અહતોને સાથે સાથે - સમુઘયરૂપે અને પ્રત્યેક પ્રત્યેકને - વ્યક્તિગત વંદું છું. (૪ અને ૫) એ રીતે અહંતોને અને સિદ્ધોને. આચાર્યોને, ઉપાધ્યાયવર્ગને અને સર્વ સાધુઓને નમસ્કાર કરીને તેમના વિશુદર્શનજ્ઞાનપ્રધાન આશ્રમને પામીને હું સામ્યને પ્રાપ્ત કરું છું કે જેનાથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે. જીવને દર્શનજ્ઞાનપ્રધાન ચારિત્રથી દેવેન્દ્ર, અસુરેન્દ્ર ને નરેન્દ્રના વૈભવો સહિત નિર્વાણ પ્રાપ્ત થાય છે. (જીવને
સચગચારિત્રથી દેવેન્દ્ર વગેરેના વૈભવની અને વીતરાગ ચારિત્રથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે). ૭. ચારિત્ર ખરેખર ધર્મ છે. જે ધર્મ છે તે સામ્ય છે એમ (શાસ્ત્રમાં કહ્યું છે. સામ્ય મોદક્ષોભરહિત એવો આત્માનો
પરિણામ (ભાવ) છે. દ્રવ્ય જે બળે જે ભાવરૂપે પરિણમે છે તે બળે તેમચ છે એમ (જિનેન્દ્રદેવે કહ્યું છે તેથી ધર્મપરિણત આત્મા ધર્મ જાણવો. ... ' જીવ. પરિણામસ્વભાવી હોવાથી. જ્યારે શુભ કે અશુભ ભાવે પરિણમે છે ત્યારે શુભ કે અશુભ (પોતે જ થાય છે
અને જ્યારે શુદ્ધ ભાવે પરિણમે છે ત્યારે શુદ્ધ થાય છે. છે. આ લોકમાં પરિણામ વિના પદાર્થ નથી. પદાર્થ વિના પરિણામ નથીઃ પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં લો અને
(ઉત્પાદવ્યયધોવ્યમય) અસ્તિત્વથી બનેલો છે. ધર્મ પરિણમેલા સ્વરૂપવાળો આત્મા જ શુદ્ધ ઉપયોગમાં જોડાયેલો હોય તો મોકાના સુખને પામે છે અને જો શુભ
ઉપયોગવાળો હોય તો સ્વર્ગના સુખને બંધને પામે છે. ૧૨. અશુભ ઉદયથી આત્મા મનુષ્ય તિર્યંચ અને નારક થઈને હજારો દુખોથી સદા પીડિત થતો સંસારમાં અત્યંત ભમે ૧૩. દ્રોપયોગથી નિષ્પન્ન થયેલા આત્માઓનું કેવળીભગવંતોનું અને સિદ્ધભગવંતોનું સુખ અતિદાય. આત્મોત્પન્ન.
વિષયાતીત (અતીન્દ્રિય), અનુપમ અનંત અને અવિચ્છિન્ન છે. ૧૪. જેમણે (નિજ શુદ્ધ આત્માદિ) પાન અને સત્રોને સારી રીતે જાણ્યાં છે. જે સંયમ અને તપ સહિત છે. જે વીતરાગ
આર્થત્ ચગરહિત છે અને જેમને સુખદુઃખ સમાન છે. એવા શ્રમણને (મુનિવરને) “શુદ્રોપયોગી' કહેવામાં આવ્યા છે. ૧૫. જે ઉપયોગ વિશુદ્ધ (શુદ્રોપયોગી છે. તે આત્મા જ્ઞાનાવરણ. દર્શનાવરણ. અંતચય અને મોહરૂપ રજથી રહિત
વીતરાગ
લવ થઈ ચભૂત પદાર્થોના છે. તે આત્મા જ્ઞાનાવરણ જાનવરને શુદ્રોપયોગી
છે.
ક. એ રીતે તે આત્મા સ્વભાવને પામેલો. સર્વજ્ઞ અને સર્વ (ત્રણે) લોકના અધિપતિઓથી પજિત સ્વયમેવ થયો હોવાથી
"સ્વયંભૂ છે એમ જિનેન્દ્રદેવે કહ્યું છે. ૧૭. તેને (દ્રાત્મસ્વભાવને પામેલા આત્માને) વિનાશ હિત ઉત્પાદ છે અને ઉત્પાદ હિત વિનાશ છે. તેને જ વળી
સ્થિતિ. ઉત્પાદ અને વિનાશનો સમવાય તમેળાપ) છે. ૧૮. બેઈ પર્યાયથી ઉત્પાદ અને કોઈ પર્યાયથી વિનાશ સર્વ પદાર્થમાગને હોય છે. વળી કોઈ પર્યાયથી પદાર્થ ખરેખર ધ્રુવ ૧૯. જેમાં ધાતિ કર્મો ક્ષય પામ્યાં છે. જે અતીન્દ્રિય થયો છે. અનંત જેનું ઉત્તમ વીર્ય છે અને અધિક જેનું વવજ્ઞાન અને
કેવળદન૩૫) તેજ છે એવો તે સ્વયંભુ આત્મા) જ્ઞાન અને સુખરૂપે પરિણમે છે. ૨૦. કેવળજ્ઞાનીને શારીર સબંધી સુખ કે દુખ નથી. કારણ કે અતીન્દ્રિયપણું થયું છે તેથી એમ જાણવું. . ખરેખર જ્ઞાનરૂપે (૧ળજ્ઞાનરૂપે) પરિણમતા કેવળીભગવાનને સર્વ દ્રવ્ય-પર્યાયો પ્રત્યક્ષ છે તે તેમને અવગ્રહ આદિ
ચિાઓથી નથી જાણતા. ૨૨. જે સદા ઈન્દ્રિયાતીત છે. જે સર્વ તરફથી (સર્વ આત્મપ્રદેશ) સર્વ ઇઢિયગુણો વડે સમુદ્ર છે અને જે સ્વયમેવ જ્ઞાનરૂપ થયેલા છે. તે કેવળીભગવાનને કંઈ પણ પક્ષ નથી.
શ્રી પ્રવચન સાર...૩