________________
623
૨૨૪. (૨૨૪ થી ૨૨૭) જેમ આ જગતમાં કોઈ પુરુષ આજીવિક અર્થે રાજાને સેવે છે તો તે ચા પણ તેને સુખ,
ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભોગો આપે છે. તેવી જ રીતે જીવપુરુષ સુખ અર્થે કર્મને સેવે છે તો તે કર્મ
પણ તેને સખ ઉત્પન્ન નાચ અનેક પ્રકારના ભોગો આપે છે. વળી જેમ તે જ ૫ક્ષ આજી.વેકર્ષે ચાને નથી કે સેવતો તો તે રાજા પણ તેને સુખ ઉત્પન્ન કરનારું અનેક પ્રકારના ભોગો નથી આપતો. તેવી જ રીતે સમ્યગ્દષ્ટિ
વિષય અર્થે કર્મને નથી સેવતો તો તે કર્મ પણ તેને સુખ-ઉત્પન્ન ક્યના અનેક પ્રકારના ભોગો નથી આપતું. .. ૨૨૮, સમ્યગ્દષ્ટિ જીવો નિઃશંક હોય છે તેથી નિર્ભય દોર્યું છે. કારણ કે તે સાત પ્રકારના ભયથી રહિત હોય છે.
છે તેથી નિશંક હોય છે. આ ૨૨ જે ચેતયિતા (આત્મા), કર્મબંધ સંબંધી મોહ નાશ (જીવ નિશ્ચયથી કર્મચી બદ્ધ છે એવા બમ વાળા) * મિથ્યાત્વાદિ ભાવોએ ચારે પાયાને છેદે છે. તે નિઃશંક સમ્યગ્દષ્ટિ જાણવો. ૨૩૦. જે ચેતયિતા કર્મોનાં ફળો પ્રત્યે તથા સર્વ ધર્મો પ્રત્યે કલા ક્રતો નથી. તે નિષ્કસ સમ્યગ્દષ્ટિ જાણવો. ૨૩૧. જે ચેતયિતા બધાય ધર્મો વસ્તુના સ્વભાવો) પ્રત્યે જુગુપ્સા (ગ્લાનિ ક્રતો નથી. તે નિશ્ચયથી
નવિચિત્સિક સમ્યગ્દષ્ટિ જાણવો. ૨૩૨. જે ચેતયિતા સર્વ ભાવોમાં અમૂઢ છે - યથાર્થ દષ્ટિવાળો છે, તે ખરેખર અમૂઢષ્ટિ સમ્યગ્દષ્ટિ જાણવો. ૨૩૩. ૪ (ચેતયિતા) સિદ્ધની ભક્તિ સહિત છે અને ૫૨ વસ્તુના સર્વ ધર્મોન ગોપવનાર છે. તે ઉપગૂહારી
" સમ્યગ્દષ્ટિ જણવો. ૨૩૪. જે ચેતયિતા ઉન્માર્ગે જતા પોતાના આત્માને પણ માર્ગમાં સ્થાપે છે. તે સ્થિતિકરણયુક્ત સમ્યગ્દષ્ટિ જાણવો. ૨૩પ. જે તતયિતા) મોક્ષમાર્ગમાં હેલા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી ત્રણ સાધષે - સાધકો પ્રત્યે વાત્સલ્ય રાખે
છે તે વત્સલભાવયુક્ત સમ્યગ્દષ્ટિ જાણવો. ૨૩૯. જે ચેતયિતા વિદ્યારૂપી રથમાં આરૂઢ થઈ મનરૂપી રથ-પંથમાં ભ્રમણ કરે છે. તે જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના નાચે સમ્યગ્દષ્ટિ જાણવો.
૭. બંધ અધિકાર ૨૩૭. (૨૩૭ થી ૨૪૧) જેવી રીતે કોઈ પુરુષ તેલ આદિ સ્નિગ્ધ પદાર્થ લગાવીને અને બહ ૨વાળી જગ્યામાં
ઢીને શસ્ત્રો વડે વ્યાયામ કરે છે, અને તાડ. તમાલ, કેળ, વાંસ, અશોક વગેરે વૃક્ષોને છેદે છે, ભેદે . સચિત્ત તથા અચિત્તદ્રવ્યોનો ઉપધાત કરે છે; એ રીતે નાના પ્રકારનાં કણો વડે ઉપધાત તા તે પુરુષને રજનો બંધ ખરેખર કયા કારણે થાય છે તે નિશ્ચયથી વિચાચે. તે પુરુષમાં તેલ આદિનો ચિબાભાવ છે તેનાથી તેને રજનો બંધ થાય છે. એમ નિશ્ચયથી જાણવું. શોષ કયાની ચેઓથી નથી થતો. એવી રીતે બહુ પ્રકારની ચેરાઓમાં
વર્તતો મિથ્યાષ્ટિ ઉપયોગમાં ચગાદિ ભાવોને કરતાં. કર્મરૂપી રજથી લેપાય છે - બંધાય છે. ૨૪૨. (૨૪૨ થી ૨૪૭) વળી સ્વી રીતે તે પુરુષ સમસા તેલ આદિ નિષ્પ પાર્થને દૂર કરવામાં આવતાં. બહુ
૨વાળી જગ્યામાં શો વડે વ્યાયામ કરે છે, અને તાડ, તમાલ, કેળ વાંસ, અશોક વગેરે વૃક્ષોને છેદે છે. ભેદે
છે. સચિત તથા અચિત્તદ્રવ્યોનો ઉપધાત ક્રે છે. એ રીતે નાના પ્રકારનાં ફ્રણો વડે ઉપરાત કરતા તે પુરુષને . રજનો બંધ ખરેખર ક્યા કારણે નથી થતો તે નિશ્ચયથી વિચાશે. તે પુરુષમાં જે તેલ આદિનો ચિકશભાવ હોય
તેનાથી તેને રજનો બંધ થાય છે, એમ નિશ્ચયથી જાણવું. રોષ કયોની ચેઓથી નથી થતો. એવી રીતે બહુ
પ્રકારના યોગોમાં વર્તતો સમ્યગ્દષ્ટિ ઉપયોગમાં ચગાદિને નહિ તાં, કર્મરૂપી ૨૪થી લેખાતો નથી. ૨૪૭. (૨૪૭ થી ૨૫૨) જે એમ માને છે કે હું પ૨ જીવોને મારું છું અને પ૨ જીવો મને મારે છે. તે મૂઢ છે,
અજ્ઞાની છે. અને આનાથી વિપરીત તે જ્ઞાની છે. જીવોનું મરણ આયુકર્મના ક્ષયથી થાય છે એમ જિનવચેએ કહ્યું છે; તું પ૨ જીવોનું આયકર્મ તો હરતો નથી. તો તે તેમનું મરણ કઈ રીતે કર્યું? જીવોનું મરણ આયુકર્મના ક્ષયથી થાય છે એમ જિનવચેએ કહ્યું છે; પ૨ જીવો તારું આયુકર્મ તો હરતા નથી. તો તેમણે તારું મરણ કઈ રીતે ક્યું? જે જીવ એમ માને છે કે હું પર જીવોને જીવાડું છું અને પર છવો મને જીવાડે છે. તે મૂઢ છે. અજ્ઞાની છે અને આનાથી વિપરીત તે જ્ઞાની છે. જીવ આયુકર્મના ઉદયથી જીવે છે એમ સર્વજ્ઞદેવો કહે છે: તું પ૨ જીવોને આયકર્મ તો દેતો નથી તો તે તેમનું જીવિત કઈ રીતે ક્યું? જીવ આયુકર્મના ઉદયથી જીવે છે એમ સર્વદેવો કહે છે.પર જીવો તને આયુકર્મ તો દેતા નથી તો તેમણે તારું જીવિત કઈ રીતે કર્યું?
શ્રી સમયસાર.... ૧૦