________________
૩૦૬. (૩૦૯ અને ૩૦૭) પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા. નિવૃત્તિ. નિંદા, ગહ અને શુદ્ધિ - બે આઠ
પ્રકારને વિષકુંભ છે (કારણ કે એમાં ક્તાપણાની વૃદ્ધિ છે). અપ્રતિક્રમણ, અપ્રતિસરણ. અપરિહાર, અપારણા. અનિવૃતિ, અનિંદા, અગહ અને અશુદ્ધિ - એ અમૃતકુંભ છે કારણ કે એમાં ક્તપણાની બુદ્ધિ નથી).
૯. સર્વવિજ્ઞાન અધિકાર ૩૦૮. (૩૦૮ થી ૩૧૧) જે દ્રવ્ય જે ગુણોથી ઊપજે છે તે ગુણોથી તેને અનન્ય જાણક જ્ઞતમાં કડાં આદિ પર્યાયોથી
સુવર્ણ અનન્ય છે તેમ. જીવ અને અજીવના જે પરિણામો સૂત્રમાં દર્શાવ્યા છે. તે પરિણામોથી તે જીવ અથવા અજીવને અનન્ય જાણ. કારણ કે કોઈથી ઉત્પન્ન થયો નથી તેથી તે આત્મા કોઈનું કર્યું નથી. અને કોઈને ઉપજાવતો નથી તેથી તે બ્રેઈનું કારણ પણ નથી. નિયમથી કર્મના આશ્રયે કર્તા હોય છે તેમ જ કર્તાના આશ્રયે
કર્મો ઉત્પન્ન થાય છે. બીજી કોઈ રીતે કર્તાકર્મની સિદ્ધિ જોવામાં આવતી નથી. ૩૧૨. (૩૧૨ અને ૩૧૩) ચેતક (આત્મા) પ્રકૃતિના નિમિત્તે ઊપજે છે તથા વિણસે છે. અને પ્રકૃતિ પણ ચેતકના
નિમિત્તે ઊપજે છે તથા વિણસે છે. એ રીતે પરસ્પર નિમિત્તથી બન્નેનો - આત્માનો ને પ્રકૃતિનો – બંધ થાય છે,
અને તેથી સંસાર ઉત્પન્ન થાય છે. ૩૧૪. (૩૧૪ અને ૩૧૫) જ્યાં સુધી આત્મા પ્રકૃતિના નિમિત્તે ઊપવું–વિણસવું છોડતો નથી. ત્યાં સુધી તે
અજ્ઞાયક છે. મિથ્યાષ્ટિ છે. અસંયત છે. જ્યારે આત્મા અનંત કર્મળને છોડે છે. ત્યારે તે જ્ઞાયક છે. દર્શક છે.
મુનિ છે. વિમુક્ત છે. ૩૧. અજ્ઞાની પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત રહી કર્મફળને વેદે છે અને જ્ઞાની તો ઉદિત કર્મફળને જાણે છે. વેદતો નથી. ૩૧૭. સારી રીતે શાસ્ત્રો ભણીને પણ અભવ્ય પ્રકૃતિને છોડતો નથી, જેમ સારવાળું દૂધ પીવા છતાં સર્પો નિર્વિષ થતા
નથી.
૩૧૮. નિર્વેદ પ્રાપ્ત વૈરાગ્ય પામેલો) જ્ઞાની મીઠા-કડવા બહવિધ કર્મફળને જાણે છે તેથી તે અવેદક છે. ૩૧૯. જ્ઞાની બહુ પ્રકારનાં કર્મોને કરતો પણ નથી. વેદતો પણ નથી. પરંતુ પુણ્ય અને પાપરૂપ કર્મબંધને તથા
કર્મફળને જાણે છે. ૩૨૦. નેત્રની જેમ (નેત્ર દેય પદાર્થોને ક્રતું નથી – ભોગવતું નથી. દેખે છે) જ્ઞાન પણ અકરક તથા અવેદક છે.
અને બંધ, મોક્ષ, કર્મોદય તથા નિચને જાણે જ છે. ૩૨૧. (૩૨૧ થી ૩૨૩) લોકના મતમાં દેવ, નાટક, તિર્યચ. મનુષ્ય – પ્રાણીઓને વિષ્ણુ કરે છે અને જો શ્રમણોના
સંતવ્યમાં પણ છે કાયના જીવોને આત્મા ક્રતો હોય તો લોક અને શ્રમણોનો એક સિદ્ધાંત થાય છે. કાંઈ ફેર દેખાતો નથી. કેમ કે લોકના મતમાં વિષ્ણુ કરે છે અને શ્રમણોના મતમાં પણ આત્મા કરે છે, એ રીતે દેવ, મનુષ્ય
અને અસુરવાળા ત્રણે લોકને સદાય કરતા એવા તે લોક તેમ જ શ્રમણ – બન્નેનો કોઈ મોક્ષ દેખાતો નથી. ૩૨૪. (૩૨૪ થી ૩૨૭) જેમણે પદાર્થનું સ્વરૂપ જાણ્યું નથી એવા પુરુષો વ્યવહારનાં વચનોને રહીને 'પદ્રવ્ય મારું
છે' એમ કહે છે. પરંતુ જ્ઞાનીઓ નિશ્ચય વડે જાણે છે કે 'પરમાણુ માત્ર પણ મારું નથી'. જેવી રીતે કોઈ પુરુષ ‘અમારું ગામ. અમારો દેશ. અમારું નગર, અમારું રાષ્ટ્ર' એમ કહે છે. પરંતુ તે તેનાં નથી. મોહથી તે આત્મા 'મારાં' કહે છે. તેવી જ રીતે જે જ્ઞાની પણ "પદ્રવ્ય મારું છે' એમ જાણી પદ્રવ્યને પોતારૂપ કરે છે. તે નિસંદેહ મિથ્યાષ્ટિ થાય છે. માટે તત્વજ્ઞો 'પદ્રવ્ય મારું નથી' એમ જાણીને. આ બન્નેનો (લોનો અને શ્રમણનો) પરદ્રવ્યમાં તોપણાનો વ્યવસાય જાણતા થકા, એમ જાણે છે કે આ વ્યવસાય સમ્યગ્દર્શન રહિત
પુરુષોનો છે. ૩૨૮. (૩૨૮ થી ૩૩૧) જો મિથ્યાત્વ નામની પ્રકૃતિ આત્માને મિથ્યાર્દાષ્ટિ કરે છે, એમ માનવામાં આવે, તો તારા
મતમાં અચેતન પ્રકૃતિ (મિથ્યાત્વભાવની) ર્તા બનીd (તેથી મિથ્યાત્વભાવ અચેતન ઠI) અથવા આ જીવ પુત્રદ્રવ્યના મિથ્યાત્વને કરે છે એમ માનવામાં આવે, તો પૂગલદ્રવ્ય મિથ્યાષ્ટિ ઠરે! જીવ નહિ અથવા જો
જીવ તેમ જ પ્રકૃતિ બન્ને પુગલદ્રવ્યને મિથ્યાત્વભાવરૂપ કરે છે એમ માનવામાં આવે, તો જે બન્ને વડે કરવામાં આવ્યું તેનું ફળ બન્ને ભોગવે અથવા જો પુદ્ગલદ્રવ્યને મિથ્યાત્વભાવરૂપ નથી પ્રકૃતિ તી કે નથી જીવ કરતો. એમ માનવામાં આવે, તો પુદગલઢ સ્વભાવે જ મિથ્યાત્વભાવરૂપ ઠરે તે શું ખરેખર મિથ્યા નથી? :
-
શ્રી સમયસાર.... ૧૩