________________
૭.
હું ત્રિકાળી તત્વ છે એમાં અહપણું કરવું એ જ બાર અંગ ચૌદ પૂર્વનો સાર છે. અંગ પૂર્વમાં આ જ કહેવું છે.(પ૭૧) હર સમયે દ્રવ્યસ્વભાવની અધિકતા રહેવી જોઈએ. તરણાની ઓથે ડુંગર દેખાતો નથી, તે રીતે દષ્ટિ પરિણામ ઉપર રોકવાથી પરિણામી ઢંકાઈ જાય છે. હું તો અપરિણામી છું.(૫૯૯)