________________
દ. પર્યાય અને ધ્રુવના પ્રદેશ ભિન્ન ભિન્ન છે. (સમયસાર ગાથા ૧૮૧-૧૮૩)
ભાવશક્તિના કારણે પર્યાય થાય છે કરવી પડતી નથી. (સમયસાર-૩૩ મી શક્તિ) ૮. નિજ ભૂતાર્થના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે. (સમયસાર ગાથા ૧૧) ૯. ચારે અનુયોગોનું તાત્પર્ય માત્ર વીતરાગતા છે. (પંચારિતકાય ગાથા ૧૭૨) ૧૦. સ્વદ્રવ્યમાં પણ દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદનો વિચાર કરવો આ અન્યવશપણું છે.(
નિયમસાર ગાથા ૧૪૫) ધ્રુવનું આલંબન છે, વેદન નથી અને પર્યાયનું વેઇન છે પણ આલંબન નથી (પરમાગમ વચનામૃત ૩૭૨).