________________
પરવલણવાળા ભાવ થાય તે બધા પૌગલિક છે. સ્વભાવઢષ્ટિએ તે આત્માનો સ્વભાવ નથી માટે પૌગલિક છે.(૧૫) વ્રત-તપ-જપથી આત્મપ્રાપ્તિ થશે-એ માન્યતા જેમ શલ્ય છે, તેમ શાસ્ત્રભ્યાસથી આત્મા પ્રાપ્ત થશે એવી જે માન્યતા છે તે પણ શલ્ય છે. આત્મ વસ્તુ તરફ દષ્ટિ કરતાં જ આત્મપ્રાપ્તિ થાય છે.(૧૬૦) પરાવલંબનઢષ્ટિ તે બંધભાવ છે ને સ્વાશ્રયદષ્ટિ તે જ મુક્તિનો ભાવ છે. સ્વસમ્મુખ દષ્ટિ રહેવી તેમાં જ મુક્તિ છે અને બહિર્મુખદ્રષ્ટિ થતાં જે વ્રતદાનભક્તિના ભાવ આવે તે બધા પરાશિત હોવાથી બંધભાવો છે. તે બધા શુભ પરિણામ આવે તે જુદી વાત છે. પણ તેને રાખવા જેવા કે લાલરૂપ માનવા તે પાશ્રયદષ્ટિ છે-મિથ્યાષ્ટિ છે.(૧૯૮) ત્રિકાળી સત્ ચૈતન્યપ્રભુ - તારું ધ્રુવ તત્વ-એની દષ્ટિ કદી કરી નથી. વર્તમાન રાગાદિની કે ઓછા જાણપણા વગેરેની જે હાલત છે, દશા છે, તે ક્ષણિક અવસ્થા ઉપર તારી દષ્ટિ છે. પરને પોતાનું માને તે તો મોટી ભ્રમણા છે જ, પરંતુ જાણવાદેખવાની વર્તમાન દશાજ તારી કરેલી છે તારી છે તારામાં છે, તારા દ્રવ્યનો વર્તમાન અંશ-અવસ્થા છે, તેના પર દ્રષ્ટિ-પર્યાયદષ્ટિ-તે પણ મિથ્યાતત્વ છે. એ પર્યાયષ્ટિ અનાદિની છે. પર્યાય પરની દષ્ટિ છોડી ત્રિકાળી દ્રવ્યસ્વભાવ ઉપર તારી દષ્ટિ કદી આવી નથી. મિથ્યાત્વ અને રાગાદિ દુ:ખથી છૂટવાનો-વિકલ્પ તોડવાનો બીજો કોઈ ઉપાય નથી, અંતર ત્રિકાળી ધ્રુવ સ્વભાવની-શુદ્ધ શાયક પરમભાવની-દષ્ટિ કરવી તે એક જ ઉપાય છે.(૧૭૪)
દષ્ટિના નિધાન' માંથી ૧૦. માર ધડાક પહેલેથી! તું પામર છો કે પ્રભુ છો! તારે શું સ્વીકારવું છે. પામરપણું
સ્વીકારે પામરપણું કદિ નહિ જાય! પ્રભુપણે સ્વીકાર્યથી પામરપણું ઊભું નહિ રહે! ભગવાન આત્મા હું-પોતે, દ્રવ્ય પરમેશ્વર સ્વરૂપે જ છું-એમ જ્યાં દ્રવ્યષ્ટિ થતાં પરમેશ્વરસ્વરૂપનો વિશ્વાસ આવ્યો તો તું વીતરાગ થયા વિના રહીશ જ નહિ.(૩) પર્યાયનો કેર ભાંગવા માટે દ્રવ્ય-ગુણમાં ફેર નથી એવી દષ્ટિ કરતાં પર્યાયનો કેર
ભાંગીને પરમાત્મા થાય છે.(૮૬). ૧૨. આત્મશક્તિમાં-સ્વભાવમાં ભલની (વિપરીતતા) ગંધ જ નથી અને પર્યાયની
ભલને અમે જોતાં નથી. સદોષ દશાને અમે નથી જોતાં, અમે તો પવિત્ર સ્વભાવને જે જોઈએ છીએ. (૨૦૦) આ આત્મા એ જ જિનવર છે, અનાદિ કાલથી જિનવર છે. આહાહા! અનંતા કેવળજ્ઞાનની વેલડી છે. પોતાનો આત્મા જ અમૃતનો કુંભ છે, અમૃતની વેલડી છે. એના પર એકાગ્ર થવાથી પર્યાયમાં જિનવરના દર્શન થાય છે, પરમાત્મા
પ્રગટ થાય છે. તેને સમ્યગ્દર્શન કહે છે.(૨૦૫) ૧૪. જીવ જિનવર છે ને જિનવર જીવ છે, એવી દ્રષ્ટિ થાય તેને પર્યાયબુદ્ધિ છૂટી જાય
છે. સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે કેટલાક ગઢ ઓળગીને અંદરમાં જવાય છે. વ્યવહારમાં કેટલાય પ્રકારની લાયકાત હોય, સંસારભાવો જરાય રૂચે નહિ, આત્મા... આત્મા...ની ધૂન લાગે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. (૩૬૬) બધી વાત કરીને કહેવું કે એક જ દ્રવ્ય સન્મુખ થા, પહેલાં રુચિથી અને પછી
પુરુષાર્થથી આ બધી એની ટીકા છે.(૪પ૩). ૧૬. શ્રોતાઃ- આપણી વાણી પણ એવી છે કે તત્કાળ મોક્ષ થાય.
૧૫.