________________
ro
૧૪.ગકેવશ્રીનાં વચનામૃત -આધારે વાધ્યાય
:
પર્યાયષ્ટિનું ફળ સંસાર,દવ્યદ્રષ્ટિનું ફળ વીતરાગતા-મોક્ષ છે. ૧. ભગવાને કહ્યું છે કે પર્યાયષ્ટિનું ફળ સંસાર છે અને દ્રવ્યદષ્ટિનું ફળ વીતરાગતા -
મોક્ષ છે. (૧૫) નિશ્ચયઠષ્ટિથી દરેક જીવ પરમાત્માસ્વરૂપ જ છે. જિનવરમાં ને જીવમાં ફેર નથી. ભલે તે એકેજિયનો જીવ હોય કે સ્વર્ગનો જીવ હોય. એ બધું તો પર્યાયમાં છે. આત્મવસ્તુસ્વરૂપે તો પરમાત્મા જ છે. પર્યાય ઉપરથી જેની દષ્ટિ ખસીને સ્વરૂપ ઉપર દષ્ટિ થઈ છે તે તો પોતાને પણ પરમાત્મા સ્વરૂપ જ દેખે છે ને દરેક જીવને પણ પરમાત્માસ્વરૂપ દેખે છે. સમ્યગ્દષ્ટિ બધા જીવોને જિનવર જાણે છે અને જિનવરને જીવ જાણે છે. અહા! કેટલી વિશાળ દ્રષ્ટિા અરે આ વાત બેસે તો કલ્યાણ થઈ જાય, પણ આવી કબુલાતે રોકનારા ખોટી માન્યતારૂપ ગઢના પાર ન મળે! અહીં તો કહે છે કે બાર અંગનો સાર એ છે કે આત્માને જિનવર સમાન
કષ્ટિમાં લેવો, કેમ કે આત્માનું સ્વરૂપ પરમાત્મા જેવું છે. (૨) ? ૩.
વળી શાસ્ત્રમાં “આત્મા નિત્ય છે” એમ જે કહ્યું છે તે દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાનું કથન અને “આત્મા અનિત્ય છે એવું જે કથન છે તે પર્યાય અપેક્ષાએ અવસ્થાષ્ટિથી કહ્યું છે. તે બંને કથન અપેક્ષાપૂર્વક છે તે જાણે અને આત્માને સર્વથા નિત્ય કે સર્વથા અનિત્ય માની લે તો તે અજ્ઞાની છે. એકાન્તદષ્ટિ છે. બંને પડખાને જેમ છે તેમ બરાબર સમજી, ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા પર ને વિભાવથી જુદો શુદ્ધ જ્ઞાયક છે એવી જે દષ્ટિ તે પરમાર્થ દષ્ટિ-ધ્રોવ્યષ્ટિ છે. ક્ષણે ક્ષણે બદલતી જે અવસ્થા તેના ઉપર જે કખિતે વ્યવહારદષ્ટિ-ભંગઠષ્ટિ-ભેદષ્ટિ છે. (૪૦) સહજ જ્ઞાન ને આનંદ આદિ અનંત ગુણસમૃદ્ધિથી ભરપૂર જે નિજ નાયક તત્વ છે તેને અધૂરા, વિકારીને પૂરા પર્યાયની અપેક્ષા વગર લક્ષમાં લેવું તે વ્યષ્ટિ છે, તે જ યથાર્થ કૌષ્ટિ છે. શ્રુતજ્ઞાનના બળ વડે પ્રથમ જ્ઞાનસ્વભાવ આત્માનો બરાબર નિર્ણય કરીને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના વ્યાપારને આત્મસન્મુખ કર્યો તે વ્યવહાર છે-પ્રયત્ન કરવો તે વ્યવહાર છે. ઇજિયો ને મન તરફ રોકાતું તથા ઓછા ઉઘાડવાળું જે જ્ઞાન તેના વ્યાપારને સ્વ તરફ વાળવો તે વ્યવહાર છે. સહજ શુદ્ધ પારિણામિક ભાવ તો પરિપૂર્ણ એકરૂપ છે, પર્યાયમાં અધૂરાશ છે, વિકાર છે માટે પ્રયાસ કરવાનું રહે છે. પર્યાયઠષ્ટિએ સાધ્ય સાધકના ભેદ પડે છે. પર્યાયદષ્ટિએ વિકાર ને અધૂરાશ છે, તેને તત્વષ્ટિના જોરપૂર્વક ટાળીને સાધક જીવ અનકમે પૂર્ણ નિર્મળતા પ્રગટ કરે છે. યથાર્થ દષ્ટિ થયા પછી સાધક અવસ્થા વચ્ચે આવ્યા વગર રહેતી નથી. આત્માનું ભાન કરીને સ્વભાવમાં એકાગ્ર થાય છે ત્યારે જ પરમાત્માસ્વરૂપ સમયસારને અનુભવે છે. આત્માના અપૂર્વ ને અનુપમ આનંદને અનુભવે છે, આનંદના ઝરણાં ઝરે છે.(૫૦) પર્યાયક િકાઢી નાખી ને દ્રવ્યષ્ટિ પ્રગટ કરી તે બીજાને પણ દ્રવ્યાદિ એ પૂર્ણાનંદ પ્રભુ જ જુએ છે. પર્યાયનું જ્ઞાન કરે, પણ આદરણીય તરીકે-હિના આયરૂપે-તો તેને ત્રિકાળી ધ્રુવ શુદ્ધ દ્રવ્ય જ છે.(૧૦૯) વિકારી અવસ્થા આત્માની પર્યાયમાં થાય છે તે વાત સ્વભાવષ્ટિ એ ગૌણ છે. પર્યાય દષ્ટિ એ તે વિકાશ પર્યાય આત્માની છે પણ સ્વભાવાદિએ તો જેટલા
૪.