________________
એવા ત્રણ ભેદ મારું સ્વરૂપ માત્ર છે, એવા શેયરૂપ છું. ભાવાર્થ-આમ છે કે ૧. હું મારા પોતાના સ્વરૂપે વેધવેદકરૂપે જાણું છું તેથી મારું નામ “જ્ઞાન” ૨. હું પોતા વડે જણાવા યોગ્ય છું, તેથી મારું નામ ‘ય’ ૩. એવી બે શક્તિઓથી માંડીને અનંત શક્તિરૂપ છું તેથી મારું નામ જ્ઞાતા”
એવા નામ ભેદ છે, વસ્તુ ભેદ નથી...કેવો છું? જ્ઞાન-જીવ જ્ઞાયક છે.
ય-જીવ શેય છે. એવો જે વચન, તેનાથી ભેદને પામું છું. વસ્તુ અભેદ છે. ભાવાર્થ આમ છે કે - વચનનો ભેદ છે, વસ્તુનો ભેદ નથી.