________________
'અભેદનું લક્ષ થતું જ ન હોય ત્યાં પરને જીણું છું એ વાતથી શું સિદ્ધિ ? આત્મા. - પોતાને જાણે છે એટલો ભેદ પણ અભેદના લક્ષમાં બાધક છે ત્યાં હું પરને જાણું 3 છું, પરને જાણવું એ મારો સ્વભાવ છે- એમ પરને જાણવાનો જે લોભ છે તે જીવને અભેદનું લક્ષ થવામાં સ્થૂળ બાધકપણું છે તેમ આ ગાથાઓથી સમજી શકાય છે.
વળી સફેદ ભીંતને દેખતાં ખરેખર તો ભીંત જણાઈ જ નથી, સફેદાય જ જણાય છે; તોપણ તે સફેદાયની વર્તમાન સ્થિતિ ભીતરૂપે છે ? દરવાજારૂપે છે ? કે મોટરગાડીરૂપે છે ? તેમ જાણવું હોય તો સફેદાય ભીતરૂપે છે તેમ વ્યવહાર થના હોય છે. ખરેખર તો તે વખતે પણ સફેદાય ભીંતરૂપે હોતી જ નથી. સફેદાય તો ખડીરૂપ જ હોય છે તેથી તેમ લક્ષ કરવા જતાં સફેદાય ને દેખતાં ખડી જે લક્ષમાં આવે છે અને ભત દેખવામાં જ નથી આવતી. તેવી રીતે પરને જાણવાને કાળી. ખરેખર તો પર જણાતું જ નથી, પરસંબંધી જે જ્ઞાન છે તે જ્ઞાન જ જણાય છે; & તોપણ તે જ્ઞાનની વર્તમાન સ્થિતિ શું છે ? જ્ઞાનનો વર્તમાન આકાર શું છે; તેમ જ જાણવું હોય તો તે જ્ઞાનને શેયાકાર વડે કહેવાનો વ્યવહાર છે. ખરેખર તો તે વખતે પણ જ્ઞાન શેયાકાર થયું જ નથી, જ્ઞાનાકારરૂપ જ રહ્યું થયું જ્ઞાનમય જ છે તેમ લક્ષ કરવા જતાં જ્ઞાનાકાર જ્ઞાન વડે જ્ઞાયક તરફ જ લક્ષ જાય છે. આમ, તે જ્ઞાયકને પ્રસિદ્ધ કરતું જ્ઞાનાકાર જ્ઞાન છે, નહીં કે પરને જાણતું જ્ઞયાકાર જ્ઞાન છે ! તેમ છતાં અજ્ઞાનીને યજ્ઞાયકના ભેજ્ઞાનના અભાવને લીધે જ્ઞયાકાર જ્ઞાનને જાણતાં જ્ઞાનને શેયરૂપ માનતો થકો પરણેય જણાય છે એવી ભ્રાંતિ ઊભી થાય છે.
શ્રી કળશટીકામાં 271માં કળશમાં જે કહ્યું છે કે પરણેય અને હું જ્ઞાતા એવી) S અનાદિની જીવને ભ્રાંતિ છે; પોતે જ શેય, પોતે જ જ્ઞાન ને પોતે જ જ્ઞાતા છે.
એ વાત અહીં આચાર્યદેવે ખડીના દ્રષ્ટાંતથી સમજાવી છે. સફેદાઈ દેખતાં એવો. ભ્રમ ન કરો કે ભીંત દેખાય છે; સફેદાઈ દેખતાં ખડીને દેખો. તેથી પરણેય જણાતાં. એવો ભ્રમ ન કરશો કે પરને જાણું છું; પણ પરણેય સંબંધી જે જ્ઞાનાકાર થયો તેને જાણું છું અર્થાત જ્ઞાનાકાર જ્ઞાન જણાય છે ને તે જ્ઞાન જ્ઞાયકનું હોવાથી જ્ઞાયક
જ જણાઈ રહ્યો છે એમ લક્ષ કરોજેમ સફેદાઈ દેખતાં સફેદાઈનું પણ લક્ષ છોડીને ( ખડીને દેખવાની છે, તેમ પરૉય સંબંધી જે જ્ઞાનાકાર જ્ઞાન જણાયું, તેનું પણ લક્ષ છોડીને જ્ઞાચક જ જણૉઈ રહ્યો છે. તેમ જ્ઞાયકનું લક્ષ કરો.-આમ, હું પને જાણું છું એવા વ્યવહારકથનનો આશ્રય છોડીને, જ્ઞાનાકાર જ્ઞાનને જાણ્યું છે એવા અંશરૂપ વ્યવહારનું લક્ષ છોડીને જ્ઞાયક જ જણાય છે એમ જ્ઞાયકનું લક્ષ કરોએમ અદ્ભુત પ્રયોજનભૂત વાત અહીં સમજાવી છે જે પૂજ્ય ગુરુદેવશ્રીના પરમ પુણ્ય પ્રતાપે. Lઆત્માર્થીને લક્ષમાં આવી છે.
અનાદિથી પરગ્નેય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનના અભાવના કારણે, પરણેયને જાણવાના કાળે થતું જ્ઞાન કે જે ખરેખર જ્ઞાનાકારરૂપ હોવા છતાં અજ્ઞાની તેને શેયાકારરૂપ માનતો થકો, જ્ઞાન પોતાના જ્ઞાનકલ્લોલને જાણે છે તેમ તે નહીં
wwwણુપ્રસાદ # 9 ઓક્ટોબર 200૭ www .
'
છે
-
છે