________________
(૨) શ્રધ્ધા :
(૧)
શ્રધ્ધાના વિષયમાં કોઈ સમાધાન કાર્યકારી નથી. ૧૦૦% સંપૂર્ણ નિઃશંકતા એ રીતે
શ્રધ્ધા ગુણની વ્યક્ત પર્યાયને જ સમ્યક્દર્શન એમાં
આત્માની અનુભૂતિ કહેવામાં આવે છે.
(૨)
(3)
(૪)
(h)
(૮)
(૧) વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રધ્ધા
(૨) સાત તત્ત્વોનું યથાર્થ જ્ઞાન અને શ્રધ્ધા
(૩) સ્વ પરનું ભેદ
વિજ્ઞાન
(૪) સ્વનું શ્રધ્ધાન.
શ્રધ્ધા ગુણની અવ્યક્ત પર્યાયનો ક્રમ આ પ્રમાણે છે.
(૧) રૂચી (૨) પ્રતીતિ (૩) જિજ્ઞાસા (૪) લક્ષ (નિર્ણય) (૫) એકાગ્રતા (અભિપ્રાયની
અખંડ ધારા)
સ્વાનુભૂતિ એ શ્રધ્ધાગુણની વ્યક્ત પર્યાય છે. જ્યારે વર્તમાન જ્ઞાનની પર્યાય શુધ્ધાત્માનું લક્ષ કરી પૂર્ણ નિર્મળ થઈ જાય છે ત્યારે એ પર્યાયમાં ભગવાન આત્મા જણાય છે એને નિશ્ચય સમ્યક્દર્શન સમકીત શુધ્ધોપયોગ કહેવામાં આવે છે. સમ્યક્દર્શન - જ્ઞાન - ચારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહે છે. ત્રણ કાળ - ત્રણ લોકમાં આ એક જ નિશ્ચય મોક્ષમાર્ગ છે. અને તત્ત્વાર્ધ શ્રધ્ધાનમ્ સમ્યગ્દર્શનમ્' એ સૂત્ર છે એટલે વિપરીત અભિનિવેશ રહિત પ્રયોજનભૂત તત્વોની શ્રધ્ધા... સ્વભાવના લશે જેમ જેમ જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય વધે છે તેમ તેમ દર્શનમોહ મંદ થતો જાય છે અને દર્શનમોહનો અભાવ થતાં નિશ્ચય સમ્યક્ત્વ પ્રગટ થાય છે. સ્વાનુભૂતિ થાય છે. પ્રાયોગિક ધોરણે નિરંતર ભેદજ્ઞાન-પરમાં કાંય સુખ નથી જવી જોઈએ અને નિરંતર સ્વભાવનો નિર્ણય ‘જે જણાય અભિપ્રાયની અખંડ ધારા,
-
-
-
-
(૬) સદાય
દ્રવ્યસ્વભાવની મુખ્યતા બીજું બધું ગૌણ થઈ જાય.
(૭)
નિશ્ચયના લક્ષે સંપૂર્ણ વ્યવહારનો નિષેધ વર્તવો જોઈએ. કોઈપણ શુભ ભાવની (રાગની) ક્રિયામાં મીઠાશ ન વર્તવી જોઈએ.
-
-
-
બધા આત્માઓને દ્રવ્યદૃષ્ટિથી જોવા. કોઈને પણ પર્યાયર્દષ્ટિથી ન જોવા. આનો સતત મહાવરો. પુદ્ગલના પરિણમનમાં પણ ઈષ્ટ અનિષ્ટની કલ્પના ન થવી જોઈએ. સતત મધ્યસ્થતાનો અભ્યાસ. દ્રવ્યદૃષ્ટિ એ જ સમ્યગ્દષ્ટિ'.
શ્રધ્ધાના વિકાસનો ક્રમ આ પ્રમાણે છે.
(૧) સંસ્કાર (૨) અંદરથી હકાર (૩) વિકલ્પાત્મક નિર્ણય (૪) વૈરાગ્ય (૫) પુરુષાર્થ (૬) સહજતા એ રીતે જો અભિપ્રાયની ધારા બે ઘડી અખંડ રહી જાય તો સ્વાનુભૂતિ
થાય.
-
-
-
(૨)
જ્ઞાન
શ્રધ્ધાન
(૯) સંપૂર્ણ મધ્યસ્થતા તટસ્થતા કોઈ વ્યક્તિ વિશેષનો રાગ એ શ્રધ્ધા નથી. વીતરાગ (૧૦) જ્ઞાનગુણની પર્યાય પરિણમી જાય છે. સુખરૂપે જ્ઞાનનું સાચું કાર્ય : (૧) જાણવું, (૨) પોતાને (૩) યથાર્થ (૪) શ્રધ્ધાનપૂર્વક (૫) એકાગ્રતાપવુંક.
(૩) વીર્ય : પુરુષાર્થ : આચરણ :
બધેથી સુખબુધ્ધિ ઉડી
છે તે હું જ છું એવી
-
-
-