________________
૫.
સંયમીને મધુર બોલનારને ધર્માત્માને નિસ્પૃહી સંતોષીને
લોભી કહે છે. ગરીબ કહે છે. ઢોંગી કહે છે. ઘમંડી કહે છે. ભાગ્યહીન કહે છે.
૯.
સાર - સદ્દગુણ દેખે ત્યાં તેને દોષ દેખાય છે.
૧૨,
31 રણ - 5ની સૃષ્યિ :
જુઓ! આ અંતરના કારણ-કાર્યની સૃષ્ટિ!! આત્માના કારણસ્વભાવમાંથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ કાર્યની સૃષ્ટિ-ઉત્પત્તિ થાય છે. આમાં “કાર્ય તે તો ઉત્પાદવ્યયરૂપ પરિણામ છે, તે પહેલાં નથી હોતું ને પછી પ્રગટે છે અને “કારણસ્વભાવ તે ધૃવરૂપ પરિણામ છે, તે સદા વિદ્યમાન છે, તેનામાં ઉત્પાદવ્યય નથી. કેવળજ્ઞાનના કારણરૂપ જે ધ્રુવ જ્ઞાનપરિણામ છે તેને સહજસ્વભાવજ્ઞાન અથવા સ્વરૂપપ્રત્યક્ષજ્ઞાન કહે છે. તેનામાં આત્માના સહજચતુષ્ટયને યુગપત જાણવાનું સામર્થ્ય ત્રિકાળ છે. તે ત્રિકાળની સાથે વર્તમાનની એકતા થતાં તે વર્તમાન પર્યાય પણ પૂરા સામર્થ્યરૂપે પરિણમી જાય છે. Iક્ર ત્રિકાળ સામર્થ્યમાંથી વર્તમાન આવે છે.
દ્રવ્યમાંથી પર્યાય આવે છે. Gજ ધ્રુવના આશ્રયે જ ઉત્પાદ થાય છે.
જ કારણના આશ્રયે જ કાર્ય થાય છે. IF શક્તિમાંથી વ્યક્તિ થાય છે. # “પ્રાપ્ત'ની પ્રાપ્તિ થાય છે. # નિશ્ચયના આશ્રયે મુક્તિ થાય છે. # શાયકસ્વભાવી આત્મા વિકારનો અકર્તા છે. જ આત્માની શક્તિઓ બાહ્યકારણોથી અત્યંત નિરપેક્ષ છે." ૪ આત્મા અને પર દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે.
આમાંથી કોઈ પણ બોલનો નિર્ણય કરતાં બધાય બોલનો નિર્ણય થઈ જાય છે ને આ જૈનશાસનની મૂળ વાત છે. આ વસ્તુ સમજ્યા વગર જૈનધર્મનું રહસ્ય સમજાય નહિ ને અંતર્મુખ વળ્યા વગર આ વાત સમજાય નહિ.