________________
સ્વાનુભૂતિ - ૩
વિધિનો ક્રમ
આત્માને સદાય ઊર્ધ્વ એટલે મુખ્ય રાખવો. ૨. ગમે તે પ્રસંગ આવે પણ દ્રવ્ય સ્વભાવને મુખ્ય રાખવો.
શુભાશુભ પરિણામ આવે ભલે, પણ કાયમ દ્રવ્ય સ્વભાવનું ધ્યેય રાખવું. આત્મનો મુખ્ય રાખતાં જે દશા થાય તે નિર્મળ દશાને સાધન કહેવાય છે. તેનું સાધ્ય કેવળજ્ઞાન કરવું તે છે. તેનું ધ્યેય પૂર્ણ આત્મા છે. કષાયની મંદતા કે જ્ઞાનના ઉઘાડની મુખ્યતા હશે તેની દૃષ્ટિ સંયોગ ઉપર જશે. આત્માની ઉર્ધ્વતાની રુચિ અને જિજ્ઞાસા હોય તેનો પ્રયાસ થયા વિના રહે જ નહિ. આત્માના અનુભવ પહેલાં પણ સાચી જિજ્ઞાસા હોય તે અવ્યક્તપણે આત્માની ઊર્ધ્વતા હોય.
હજુ આત્મા જાણવામાં આવ્યો નથી પણ અવ્યક્તપણે ઊર્ધ્વતા થાય. - ૧૦, અને અનુભવમાં આવે ત્યારે વ્યક્ત-પ્રગટ ઊર્ધ્વતા થાય.
રે જે છે :
૨.
5
P
આ માટે સાત અગત્યના વિષયો
જેન સનાતન અનાદિ-અનંત વીતરાગ માર્ગનો સ્વીકાર એના નિમિત્ત વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ એક જ મોક્ષમાર્ગ આ માર્ગનો આધાર ‘વીતરાગતા’ અને ‘સર્વજ્ઞતા’ આત્માનુભૂતિ એ જ જૈન શાસન છે. ભેદજ્ઞાનનો અભ્યાસ-પ્રયોગ પદ્ધતિ દ્રવ્યદૃષ્ટિનો અભ્યાસ-પદાર્થનો યથાર્થ નિર્ણય આમાં હવે ત્રણ વાત
શુદ્ધાત્માનો અચિંત્ય મહિમા ૨. અનંતો પુરુષાર્થ-રૂચિપૂર્વક
વૈરાગ્ય-જગતથી ઉદાસીનતા
૧.