________________
૯.
نی نے ن
૧.
3.
૪.
૫.
૧૦.
આ સાધનાનો સૂક્ષ્મ અભ્યાસ કરવા થોડાક રહસ્ય :
અગત્યની બે જ વસ્તુ છે. ભેદજ્ઞાન ૨. તત્વાનો નિર્ણય
હવે ભેદજ્ઞાન માટે શેનો વિશેષ અભ્યાસ કરવો......
૧.
પર્યાયષ્ટિનુ ફળ સંસાર છે, દ્રવ્યઢષ્ટિનું ફળ મોક્ષ છે. માટે પર્યાયક્રષ્ટિ છોડવાની વાત છે.
અંતર્મુખતા અને બહિર્મુખતા :- વસ્તુ આખી અંદર પડી છે. તો બહાર થી કાંઈ નહિ મળે.
ર.
‘ઉપજે ઓહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.' ઉપયોગને અંતર્મુખ કરવો.
જ્ઞાન અને રાગની ભિન્નતાનો અભ્યાસ :રાગ સંબંધી કેવો અભિપ્રાય હોવો જોઈએ રાગનો કર્તા નથી
૧.
૨.
૩.
૪.
તત્વના યથાર્થ નિર્ણયમાં
3.
૧.
૨.
3.
સ્વભાવ નો અચિંત્ય મહિમા વૈરાગ્ય
પુરુષાર્થ-તું પુરુષાર્થનો પિંડ છે પ્રભુ !
ધ્રુવ ધામના ધ્યેયની ધખતી ધૂણી ધગજ અને ધીરજથી ધખાવવી એ ધર્મનો ધારક ધર્મી ધન્ય છે.
૧.
ર.
3.
રાગમાં એકાંત દુઃખ જ છે રાગને હું જાણતો નથી રાગ સ્વભાવમાં છે જ નહિ.
જ્ઞાયકની ધૂન લાગે તો સમ્યગ્દર્શન થાય છે.
આ સનાતન વીતરાગ માર્ગમાં ટકી રહેવું એ પણ એક પુરુષાર્થ જ છે.
સત્ સમાગમે આ બધાનો વિશેષ અભ્યાસ કરવો.
વસ્તુ વિજ્ઞાનસાર
૧.
૩.
(અંદર અને બહાર) --સત્ય પુરુષાર્થ !
૪.
૫.
શ્રી ગુરૂદેવ ના વચનામૃત દૃષ્ટિના નિધાન
દ્રવ્યમ્રુષ્ટિ પ્રકાશ
વસ્તુનો સ્વભાવ ધર્મ છે તે સમ્યક્ત્વપૂર્વક જ થાય છે.
ર. વસ્તુ સ્થિતી એવી છે કે જરાયપણ વિપર્યાસની વિધમાનતામાં સમ્યક્ત્વની પ્રાપ્તી નિતાંત અસંભવ છે.
પોતાની સર્વ શક્તિ વિપર્યાસોને ટાળવામાં લગાવવી શ્રેયકર છે.
સૌથી પહેલાં આત્માનો નિર્ણય કરી અનુભવ કરવાનું કહ્યું છે.
‘હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું’અને ‘સર્વથા સર્વથી ભિન્ન છું.’ (ભેદજ્ઞાન) એવો નિર્ણય શ્રુતજ્ઞાનના અવલંબનથી કરવાનો છે.
આ ત્રણ પુસ્તકોનો -વિશેષ અભ્યાસ રાખવો
૬