________________
અને ઉત્થાન
સુકૃતના આનંદ વિસરાવી શકયા નહિ, અને વહાલસેાયી માતાના પ્રેમ પણ એવા અવસરે ય નહિવત્ લાગ્યા, એટલા ગુરુ પ્રત્યેના પ્રેમ, ગુરુએ કરેલા ઉપકારના આનદ અણુઝણી રહ્યો !
૨૯
શુભ અધ્યવસાયનું મળ આવા ગુણ અને ધર્મનું ખળ વધવા ઉપર વધે છે; ને એ ખળ એની શુદ્ધ અનુમાદના પુષ્ટ થવા પર વધતું જાય છે. શુદ્ધ અનુમેદના એટલે કે જેમાં,
(૧) જાતની વડાઈના ઘમંડ ન હાય, (૨) ‘ખીજાઓને આ શું આવડે ?' એવા તુચ્છકાર ન હાય,
(૩) દુન્યવી સુખ-સમૃદ્ધિની આશ ંસા, કે બહાર વાહવાહ કીર્તિ લેવાની કામના ન હોય,
(૪) ખીજાની ઈર્ષ્યા કે દ્વેષ ન હોય કે એને મતાવી આપુ, એને હેઠો પાડુ’
આવી આવી કેઈ પણ જાતની અશુદ્ધિ-કચરાથી લેશમાત્ર ખરડાવાપણું ન હેાય. લખી રાખજો,
આ જાતવડાઇને ઘમંડ વગેરે એકેકી અશુદ્ધિ સુકૃતમાં ઝેર ભેળવે છે. સુકતને નિસ્સાર નિઃસત્ત્વ બનાવે છે.
ભરવાડણના છે.કરા અભણુ અણુઝ ગમાર પણ આ અશુદ્ધિથી ખચવામાં મહા વિદ્વાન હતા.