________________
40
પ્રતિમાશતક કાવ્ય-૫]
करेड़, पंडग० २ तहिं चेइयाइं वंदइ, तहिं० २ तओ पडिनियत्तति, तओ० २ इहमागच्छइ, इहमा० २ इह चेइयाई वं० । विज्जा० णं गो०! उड्डएवतिए गतिविसए प० । सेणं तस्स ठाणस्स अणालोइयपडिक्कते कालं करेति, नत्थि तस्स आराहणा, से णं तस्स ठाणस्स आलोइयपडिक्कते कालं करेति अत्थि तस्स आराहणा। [सू. ६८३] से केणटेणं भंते ! एवं वुच्चइ जंघाचारणा०? गो० ! तस्स णं अट्ठमं अट्ठमेणं अनिक्खित्तेणं तवोकम्मेणं अप्पाणं भावेमाणस्स जंघाचारणलद्धीनामलद्धी समुप्पज्जति। से तेणटेणं जाव जंघाचारणे २ । जंघा० णं भंते ! कहंसीहा गती कहंसीहे गतिविसए प० ? गो! अयन्नं जंबुद्दीवे २ एवं जहेव विज्जाचारणस्स, नवरं तिसत्तखुत्तो अणुपरियट्टित्ताणं हव्वमागच्छेज्जा, जंघा० णंगो०! तहा सीहा गती तहा सीहे गतिविसए प० सेसंतं चेव । जंघा० णं भंते ! तिरियं केवतिए गतिविसए प० ? गो०! से णं इओ एगेणं उप्पाएणं रुयगवरे समोसरणं करोति, रुयग० २ तहिं चेइयाई वंदइ, तहिं चे०२ तओ पडिनियत्तमाणे बितिएणं उप्पाएणं नंदीसरवरदीवे समोसरणं करोति, नंदी० २ तहिं चेइयाइं वंदइ, तहिं चे० २ इहमागच्छइ २ इहं चेइयाइं वंदइ। जंघा० णं गो० ! तिरियं एवतिए गइविसए प० । जंघा० णं भंते ! उड्डे केवतिए गतिविसए प० ? गो० ! से णं इओ एगेणं उप्पारणं पंडगवणे समोसरणं करेति, समो० २ तहिं
चेइयाइं वंदति,तहिं चे० २ तओ पडिनियत्तमाणे बितिएणं उप्पाएणं नंदणवणे समोसरणं करेति, नंदण० २ तहिं चेझ्याइं वंदति, तहिं चे० २ इह आगच्छइ २ इह चेइयाइं वंदति । जंघाचारणस्स णं गोयमा ! उड्ढ एवतिए गतिविसए प० । से णं तस्स ठाणस्स अणालोइयपडिक्कते कालं करेइ नत्थि तस्स आराहणा, सेणं तस्स ठाणस्स आलोइयपडिक्कते कालं करेति, अत्थि तस्स आराहणा । सेवं भंते ! सेवं भंते ! जाव विहरइ ॥ [सू. ६८४] एतद्वृत्तिर्यथा →
अष्टमोद्देशकस्यान्ते देवा उक्तास्ते चाकाशचारिण इत्याकाशचारिद्रव्यदेवा नवमे प्ररूप्यन्त इत्येवं
પ્રતિક્રમણ કર્યા વિના કાલ કરે (મૃત્યુ પામે) તો તેને આરાધના નથી. (અર્થાત્ તે વિરાધક છે) જો તે સ્થાનનાં આલોચના-પ્રતિક્રમણ કરીને કાલ કરે, તો તેને આરાધના છે. (અર્થાત્ તે આરાધક છે.)
હે ભગવન્! જંઘાચારણ કોણ કહેવાય? હે ગૌતમ! સતત અઠમના પારણે અઠ્ઠમતપથી પોતાને ભાવિત કસ્નારને જંઘાચારણનામનીલબ્ધિ ઉત્પન્ન થાય છે, આલબ્ધિધર જંઘાચારણ કહેવાય છે. હે ભગવન્!તેજંઘાચારણની શીઘ્રગતિ કેવી છે? એ શીધ્રગતિનો વિષય કેવો છે? હે ગૌતમ! અહીં શીઘગતિસંબંધમાં પૂર્વની જેમ જ સમજવું પણ અહીં ત્રણને બદલે એકવીસ વાર પ્રદક્ષિણા સમજવી. હે ગૌતમ ! આ તેની શીઘગતિવિષય છે. તે ભંતે ! જંઘાચારણની તીરછી ગતિ કેવી છે? હે ગૌતમ!તે અહીંથી એક કૂદકે રૂચકવર દ્વીપ પર જાય છે અને ત્યાંના ચૈત્યોને વિદે છે. પાછા ફરતાં બીજા કૂષ્ક(પાછા ફરવાના ૧લા કૂદકે) નંદીશ્વરદ્વીપ પર આવે છે. ત્યાંના ચૈત્યોને વંદી ત્રીજા કૂદકે(પાછા ફરવાના બીજા કૂદકે) અહીં આવી અહીંના ચૈત્યોને વદે છે, જંઘાચારણોની આ તીરછી ગતિ છે. હે ભદંત ! જંઘાચારણોની ઉર્ધ્વગતિ કેવી છે? હે ગૌતમ! તેઓ પહેલા જ કૂદકે પંડકવન પર(=મેરુના સૌથી ઉપલા વન પર) જાય છે. ત્યાંના ચૈત્યોને વંદન કરી પાછા ફરતાં બીજા કૂદકે તેઓ નંદનવનપર આવી ત્યાંના ચૈત્યોને વદે છે, પછી ત્રીજા કૂદકે અહીં આવી અહીંના ચૈત્યોને વેદ છે. હે ગૌતમ! જંઘાચારણની ઉર્ધ્વગતિ આટલી છે. જો તે સ્થાનનાં આલોચના પ્રતિક્રમણ કર્યા વિના તે જંઘાચારણ કાલ કરે, તો તેને આરાધના નથી. જો તે સ્થાનનાં આલોચના પ્રતિક્રમણ કરીને કાળ કરે તો તેને આરાધના છે.
ઉપરોક્ત આલાપકનો ટીકાનુવાદ આ પ્રમાણે છે –