________________
નિદીઉતરણ અંગે સ્થાનાંગનો પાઠ
213
__उत्सर्गापवादसूत्रं चेदं नद्युत्तारे → णो कप्पइ णिगंथाण वा णिग्गंथीण वा इमाओ उद्दिट्ठाओ गणियाओ वंजियाओ य पंच महण्णवाओ महाणईओ अंतोमासस्स दुक्खुत्तो वा तिखुत्तो वा उत्तरित्तए वा संतरित्तए वा । तं जहा-गंगा, जउणा, सरऊ, एरावती, मही। पंचहिं ठाणेहिं कप्पंति, तंजहा-भयंसिवा, दुब्भिखंसिवा, पव्वाहेज्ज वा कोई, दओघसि वा एज्जमाणंसि महता वा अणारिएसुत्ति स्थानाङ्गे [५/२/४१२]। वृत्त्येकदेशो यथा→ नो कप्पइ'त्ति न कल्पन्तेन युज्यन्ते, एकवचनस्य बहुवचनार्थत्वात् वत्थगंधम०' इत्यादाविवेति। निर्गता ग्रन्थादिति निर्ग्रन्था:-साधवस्तेषाम् । तथा निर्ग्रन्थीनां साध्वीनां, इह प्रायस्तुल्यानुष्ठानत्वमुभयेषामपीतिदर्शनार्थों वा शब्दौ, इमा' इति वक्ष्यमाणनामतः प्रत्यक्षासन्ना उद्दिष्टा: सामान्यतोऽभिहिता यथा महानद्य इति । गणिताः यथा पञ्चेति । व्यञ्जिताः=व्यक्तीकृताः, यथा गजेत्यादि; विशेषणोपादानाद्वा यथा महार्णवा इति। तत्र महार्णवा इव या बहूदकत्वान्महार्णवगामिन्यो वा यास्ता महार्णवाः। महानद्यः-गुरुनिम्नगाः, अन्तर-मध्ये मासस्य द्विकृत्वो वा-द्वौ वारौ वा, विकृत्वो वात्रीन् वारान् वोत्तरितुं-लचयितुंबाहुजङ्घादिना, सन्तरितुं साङ्गत्येन नावादिनेत्यर्थः । लयितुमेव सकृद्वोत्तरितुमनेकश: सन्तरितुमिति। अकल्प्यता चात्मसंयमोपघातसम्भवात् शबलचारित्रभावात्। यत आह-'मासब्भंतर तिन्नि य दगलेवाओ करेमाणे' त्ति उदकलेपो-नाभिप्रमाणजलावतरणमिति । इह सूत्रे
તેઓ વ્યર્થ ભય પામે છે. જેઓ વિશેષજ્ઞ છે, તેઓ તો ત્રાસમાં કારણભૂત દુર્બુદ્ધિ નીકળી જવાથી કદી ત્રાસ પામતા નથી. ઉત્સર્ગ અને અપવાદસંબંધી સ્થાનાંગનું આ સૂત્ર છે –
નદી ઉતરણ અંગે સ્થાનાંગનો પાઠ ‘નિગ્રંથોને કે નિગ્રંથીઓને ઉદિષ્ટ, ગણિત અને વ્યંજિત આ પાંચ મહાર્ણવ મહાનદીઓ એક મહિનામાં બે કે ત્રણવાર ઉતરવીyતરવી કલ્પનહિ(૧) ગંગા(૨) જમના(૩) સર્યુ(૪) એચવતી અને (૫)મહી. પાંચસ્થાનોએ (તરવી કે ઉતરવી) કલ્પે છે. (૧) ભયમાં (૨) દુભિક્ષમાં (૩) પ્રવાહમાં કોઇ નાખે ત્યારે (૪) પૂર આવે ત્યારે અને (૫) અનાર્યોના વિષયમાં.”
આ સૂત્રની ટીકાનો અંશ આપ્રમાણે છેનોકપ્પઇ'=કલ્પનહિ. અહીંએકવચનનો પ્રયોગ બહુવચનના અર્થમાં છે. (‘વત્થગંધમલંકાર.”ઇત્યાદિ સૂત્રમાં પણ આ રીતે બહુવચનાર્થક એકવચનપ્રયોગ છે.) ગ્રંથ(=મૂચ્છી) વિનાના હોય, તે નિગ્રંથ નિગ્રંથ સાધુ, નિગ્રંથી=સાધ્વી, બે વાર “વા' પદનો પ્રયોગ પ્રાયઃ સાધુ અને સાધ્વીના અનુષ્ઠાનો તુલ્ય હોય છે તેમ સૂચવે છે. “ઇમાં=નામરૂપે પ્રત્યક્ષ સમીપે રહેલી. ઉદિષ્ટા=સામાન્યતયા સૂચવેલી. ગણિતા= સંખ્યાથી પાંચ ગણાવેલી. વ્યંજિતા=સ્પષ્ટ કહેવાયેલી. દા.ત. “ગંગા' ઇત્યાદિ. અથવા “મહાર્ણવ વગેરે વિશેષણો દ્વારા સ્પષ્ટ સૂચવાયેલી, મહાર્ણવ ઘણું પાણી હોવાથી સમુદ્ર જેવી અથવા સમુદ્ર તરફ જતી. આવી ગંગા વગેરે પાંચ નદીઓ મહિનામાં બે કે ત્રણવાર હાથ-પગ વડે ઉતરવી અને નાવ વગેરેથી તારવી કહ્યું નહીં. (અથવા એકવાર લાંઘવી એ ઉતરણ કહેવાય ને વારંવાર લાંઘવી એ સંતરણ કહેવાય.) કારણ કે તેમાં આત્મઘાત(=શરીર નાશ) અને સંયમઘાત(=જીવવિરાધના) સંભવે છે અને તેથી ચારિત્ર શબળ(=મલિન) થાય છે. ચારિત્રના શબળ થવાના કારણોમાં કહ્યું જ છે કે, “મહિનાની અંદર ત્રણવાર પાણી લેપ કરે ઇત્યાદિ. (પાણીલેપ=નાભિ સુધીના પાણીમાં ઉતરવું.) આ અંગે કહાભાષ્યની આ ગાથા છે – “ઇમાઓ એટલે સૂત્રમાં કહેલી ઉદિષ્ટ નદીઓ – “પાંચ” એમ ગણાયેલી અને “ગંગા' વગેરેરૂપે વ્યંજિત થયેલી તથા બહુપાણીવાળી હોવાથી મહાર્ણવ છે.”// ૧// “પાંચના ઉલ્લેખથી બાકીની મહાનદીઓનું સૂચન થયું છે.” આ નદીઓ ઓળંગવા જતા આવતી આફતો આ પ્રમાણે છે. (૧)