________________
269.
પૂિજામાં આરંભની શંકામાં દોષો → संवरनिर्जरारूपो बहुप्रकारस्तपोविधि: सूत्रे । रोगचिकित्साविधिरिव कस्यापि कथञ्चिदुपकारि'॥ [स्त्रीनिर्वाणप्रक. २६] इति ॥५६॥ आरम्भशङ्कायामत्र दोषानाह
अन्यारम्भवतो जिनार्चनविधावारम्भशङ्काभृतो,
मोहः शासननिन्दनं च विलयो बोधेश्च दोषाः स्मृताः। सङ्काशादिवदिष्यते गुणनिधिर्धर्मार्थमृद्ध्यर्जनम्,
शुद्धालम्बनपक्षपातनिरतः कुर्वन्नुपेत्यापि हि॥५७॥ (दंडान्वयः→ अन्यारम्भवतो जिनार्चनविधौ आरम्भशङ्काभृतो मोहः शासननिन्दनं च बोधेर्विलयश्च दोषाः स्मृताः। सङ्काशादिवद् धर्मार्थमृद्ध्यर्जनमुपेत्य कुर्वन्नपि हि शुद्धालम्बनपक्षपातनिरतो गुणविधिरिष्यते॥)
‘મચાર+મવત'ક્તિા મચારમ=નિનવૃતિરિરામ, તકતો, જિનાર્વવિઘૌ વિદિતનિનપૂનાયાमारम्भशङ्कां बिभर्तीत्यारम्भशङ्काभृत्, तस्य मोहः अनाभोगः स्वेष्टार्थभ्रंशात्। शासननिन्दनं च- कीदृश एतेषां शासने धर्मो ये स्वेष्टदैवतमपि शङ्कितकलुषिता नाराधयन्तीति। ततो बोधेर्विलयश्च, अनुचितप्रवृत्त्या शासनमालिन्यापादनस्य तत्फलत्वात्। आह च→ 'य: शासनस्य मालिन्येऽनाभोगेनापि वर्तते। बध्नाति सतु मिथ्यात्वं महानर्थनिबन्धनम् ॥ इति [द्वात्रिं. द्वात्रिं. ६/३०]। एते दोषाः स्मृताः। ननु एवमन्यारम्भप्रवृत्तः पूजार्थमारम्भे
સંભવતી નથી એ શ્યનયાગના દૃષ્ટાંતથી સિદ્ધ કર્યું. (૨) એ યજ્ઞો મૂળભૂતરૂપે સત્ત્વશુદ્ધિમાટે નથી. તે-તે બીજા આશયોમાટે છે. તો બીજા આશયોમાટે બતાવેલા હિંસક યજ્ઞો એ ફળના આશયના ત્યાગપૂર્વક સત્ત્વશુદ્ધિ માટે કરવા એના કરતાં તો એ નહીં કરીને નિર્દોષ ગાયત્રીજાપ જ યોગ્ય ગણાય. જ્યારે શ્રાવક તો પૂજામાટે અધિકારી છે ને પૂજા જે આશયથી કરવાની છે, એ જ આશયથી કરવા માંગે છે, તો ભાવાપરિનિવારણ હેતુથી થતી પૂજાને સામાયિકદ્વારા અન્યથાસિદ્ધ ન કરી શકાય એ કહેવું વાજબી જ છે.) આ જ ન્યાય શમણસંઘને આશ્રયીને પણ બતાવ્યો છે – “સૂત્રમાં સંવરનિર્જરારૂપ અનેક પ્રકારની તપવિધિ બતાવી છે. રોગની ચિકિત્સાવિધિની જેમ તે કોઇકને કોઇક પ્રકારે ઉપકારી થાય છે.” (અર્થાત્ એકને અમુક તપ હિતકારી થાય, અન્યને અન્ય તપ) પદો
પૂજામાં આરંભની શંકામાં દોષો બધા જીવોને હિતકર પૂજામાં આરંભની શંકા કરવામાં આવતા દોષો બતાવે છે–
કાવ્યર્થ - અન્યત્ર આરંભ કરતો પણ જિનપૂજામાં જ આરંભની શંકા કરનારો (૧) અવિવેક (૨) શાસનની નિંદા અને (૩) બોધિનાશ- આ ત્રણ મોટા દોષોથી ઘેરાય છે. સંકાશશ્રાવક આદિની જેમ શુદ્ધ આલંબનના પક્ષપાતમાં રત વ્યક્તિ ધર્મમાટે જાણીને પણ ધનનું ઉપાર્જન કરે, તો પણ ગુણવાન તરીકે અભિમત છે.
જિનગૃહથી ભિન્ન(=સાંસારિક કાર્યોમાં આરંભ કરતી વ્યક્તિ શાસ્ત્રવિહિત જિનપૂજામાં આરંભની શંકા કરી જિનપૂજા નહિ કરે, તો (૧) પોતાના મહાન લાભથી ભ્રષ્ટ થતો હોવાથી પોતાનો અવિવેક પ્રગટ કરે છે. (૨) બીજા લોકો ટીકા કરે કે “આ લોકોના શાસનમાં ધર્મ કેવો છે કે જેથી આ લોકો શંકાથી કલુષિત થઇ પોતાના અભીષ્ટ દેવતાને પણ પૂજતા નથી?' આ પ્રમાણે બીજાઓથી કરાતી શાસનનિંદામાં નિમિત્ત બનવાનું પાપ વહોરે છે અને (૩) પોતાની અનુચિપ્રવૃત્તિદ્વારા શાસનની હીલના કરવાના ફળરૂપે પોતાના સમ્યગ્દર્શનને હણી નાખે છે. કહ્યું જ છે કે – “જે અનાભોગથી પણ શાસનના માલિન્યમાં પ્રવૃત્ત થાય છે, તે મહાઅનર્થમાં કારણભૂત મિથ્યાત્વ બાંધે છે.’ જિનપૂજામાં આરંભની શંકા કરનારાને આટલા દોષો ચોટે છે.