________________
પિપાતિક ઉપાંગનો સાક્ષીપાઠ
305
अत्रार्हच्वैत्यनतिरम्बडस्य कण्ठत एव विहितेति न्यायाधनभिज्ञस्यापि सुज्ञानम् । इत्थं च सम्यक्त्वालापक एवार्हच्चैत्यानां वन्दननमस्करणयोर्विहितत्वात्पूजाद्यप्यधिकारिणां सिद्धमिति, सिद्धान्ते स्फुटमर्हच्चैत्यपूजाविधानं न पश्यामः सम्यक्त्वपराक्रमाध्ययने स्फुटं फलानभिधानादिति लुम्पकमतं निरस्तम्, 'न पश्याम' इत्यस्य स्वापराधत्वात्, ‘नह्ययं स्थाणोरपराधो यदेनमन्धो न पश्यति' इति। सम्यक्त्वालापक एव सूक्ष्मदृष्ट्या दर्शनात् । सम्यक्त्वपराक्रमाध्ययनेऽपि [उत्तरा. २९/४] गुरुसाधर्मिकशुश्रूषाफलाभिधानेनैव पूजाफलाभिधानाવિતિ વિમાનીયં ભૂમિ (સુધામ) દરા
प्रश्नव्याकरणे सुवर्णगुलिकासम्बन्धनिर्धारणे,
शस्ते कर्मणि दिग्द्वयग्रहरहःख्यातौ तृतीयाङ्गतः। सम्यग्भावितचैत्यसाक्षिकमपि स्वालोचनायाः श्रुतौ,
सूत्राच्च व्यवहारतो भवति नः प्रीतिर्जिनेन्द्रे स्थिरा ॥ ६४॥ (दंडान्वयः→ प्रश्नव्याकरणे सुवर्णगुलिकासम्बन्धनिर्धारणे, तृतीयाङ्गतः शस्ते कर्मणि दिग्द्वयग्रहरहःख्याती, व्यवहारतः सूत्राच्च सम्यग्भावितचैत्यसाक्षिकमपि स्वालोचनायाः श्रुतौ (सति) जिनेन्द्रे न: प्रीतिः स्थिरा મવતિ )
'प्रश्नव्याकरणे' इति । प्रश्नव्याकरणे सुवर्णगुलिकायाः सम्बन्धनिर्धारणे सत्यसम्बन्धस्यानभिधेयत्वात्
અહીં “અંબડને જિનપ્રતિમાને વંદન કરવાનું વિધાન સ્પષ્ટ શબ્દોમાં છે એ વાત ન્યાય નહિ ભણેલો પણ સમજી શકે તેમ છે. આમ સમ્યક્તના આલાપકમાં જ જિનપ્રતિમાને વંદન નમસ્કારનું વિધાન હોવાથી ‘અધિકારી જિનપૂજા કરી શકે તેમ પણ સિદ્ધ થાય છે.
પૂર્વપક્ષ - અમને સિદ્ધાંતમાં ક્યાંય જિનપ્રતિમાની પૂજાનું સ્પષ્ટ વિધાન નજરે ચડતું નથી, કારણ કે સમ્યક્તપરાક્રમ અધ્યયનમાં સ્પષ્ટશબ્દોમાં પૂજાના ફળનો નિર્દેશ દેખાતો નથી.
ઉત્તરપઃ- તમને નજરે ન ચડે, તેમાં વાંક સિદ્ધાંતનો નથી, “અંધપુહૂંઠાને જોઇન શકે, તેમાં હૂંઠાનો વાંક નથી.” સૂક્ષ્મદષ્ટિથી જો જોશો, તો (ઉપર બતાવ્યું તેમ) સમ્યક્તના આલાપકમાં જ જિનપૂજાનું વિધાન રહેલું જોઈ શકશો. સભ્યત્વપરાક્રમ અધ્યયનમાં પણ ગુરુ અને સાધર્મિકની શુશ્રુષાના ફળના કથનમાં જ પૂજાના ફળનું કથન કર્યું છે એમ આચાર્યોએ (બુદ્ધિમાનોએ) વિભાવન કરવું.
| (સમ્યત્વ આલાપકમાં પ્રતિમાને વંદનીય-નમનીય બતાવી. આનાથી પ્રતિમાની પૂજ્યતા સિદ્ધ થાય છે અને પૂજ્યતા પૂજા વિના સંભવે નહિ– તેથી પૂજા પણ સિદ્ધ થાય છે. સમ્યક્તપરાક્રમમાં ગુરુ અને સાધર્મિકની શુશ્રુષાના ફળ બતાવ્યા, તેમાં દેવાધિદેવનો ઉલ્લેખ નથી. છતાં પણ (૧) દેવાધિદેવ પરમગુરુ છે. (પંચસૂત્રના ચોથાસૂત્રમાં પરમગુરુ પદથી ભગવાનને ઓળખાવ્યા છે.) અથવા (૨) ઉપલક્ષણથી લેવાના છે. અથવા (૩) ગુરુ અને સાધર્મિકથી પણ પૂજ્યતમ દેવાધિદેવ છે. તેથી આ બેની શુશ્રુષા ફળદાયક હોય, તો દેવાધિદેવની શુશ્રુષા તો સુતરામ ફળદાયક હોય, તેમ સિદ્ધ થઇ શકે. આમ દેવાધિદેવની શુશ્રુષા પણ વિશિષ્ટ ફળદાયક સિદ્ધ થાય છે. તેથી સાક્ષાત્ પરમાત્માના અભાવમાં, અને તેમની આશાના સંપૂર્ણ પાલનના સામર્થના અભાવમાં પ્રતિમામાં તેમની સ્થાપના કરી તેમની ભક્તિ કરવી એ જ તેમની શુશ્રુષા તરીકે બાકી રહે છે.) / ૬૩ો.
કાવ્યર્થ - “પ્રશ્રવ્યાકરણ અંગમાં સુવર્ણગુલિકાનો સંબંધ નિર્ધારિત કરવાથી તથા (૨) “સ્થાનાંગ નામના ત્રીજા અંગથી પ્રશસ્ત કાર્યોમાં બે દિશા(પૂર્વ અને ઉત્તર)નો પુરસ્કાર કરવામાં રહેલા તાત્પર્યની ખ્યાતિથી તથા (૩) વ્યવઠાર સૂત્રમાંથી સમ્યગ્લાવિત ચિત્યની સાક્ષીએ પણ સુંદર આલોચનાનું શ્રવણ કરવાથી જિનેન્દ્રપર