________________
460
પ્રતિમાશતક કાવ્ય-૯૨)
कीर्त्याद्यर्थमपि सत्त्वानां द्रव्यस्तवे प्रवृत्तिरिति । शुभाध्यवसायभावेऽपि तस्यैव भावस्तवत्वादितरस्य च तत्कारणत्वेनाप्रधानत्वमेव, फलप्रधानाः समारम्भा' इति न्यायाद् । भावस्तव एव च सति तत्त्वतस्तीर्थस्योन्नतिकरणं, भावस्तववत एव तस्य सम्यगमरादिभिः पूज्यत्वात्तमेव च दृष्ट्वा क्रियमाणमन्येऽपि सुतरां प्रतिबुध्यन्ते शिष्टा इति स्वपरानुग्रहोऽपीहैवेति गाथार्थः। आह-यद्येवं किमयं द्रव्यस्तव एकान्तत एव हेयो वर्तत आहोस्विदुपादेयोऽपि ? उच्यते - साधूनां हेय एव, श्रावकाणामुपादेयोऽपि। तथा चाह भाष्यकारः → 'अकसिणपवत्तगाणं विरयाविरयाण एस खलु जुत्तो। संसारपयणुकरणो दव्वथए कूवदिट्टतो'[महानिशीथ ३/३८] अकृत्स्नं प्रवर्तयन्तीति - संयम'मिति सामर्थ्याद् गम्यते - अकृत्स्नप्रवर्तकाः, तेषां विरताविरतानामिति-श्रावकाणामेष खलु युक्तः । एषः द्रव्यस्तवः खलु'शब्दस्यावधारणार्थत्वाद् युक्त एव। किम्भूतोऽयम् ? इत्याह - संसारप्रतनुकरण: संसारक्षयकारक इत्यर्थः, द्रव्यस्तवः। आह-यः प्रकृत्यैवासुन्दरः, स कथं श्रावकाणामपि युक्त इति? अत्र कूपदृष्टान्त इति - जहा णवणगराइसंनिवेसे केइ पभूतजलाभावतो तण्हादिपरिगता (तदपनोदार्थ) कूपं खणति। तेसिं च जइवि तण्हादिया वड्डति, मट्टिकाकद्दमाईहिं अमलिणिज्जति, तहवि तदुब्भवेणं चेव पाणिएणं तेसिं तण्हादिआ सो अमलो पुव्वगो य फिट्टति । सेसकालंच ते तदण्णे य लोगा सुहभागिणो भवंति। एवं दव्वथए जइवि असंजमो तहवि तओ चेव साय परिणामसुद्धीभवति, जातं असंजमोवज्जियं अण्णंच णिरवसेसंखवेतित्ति। तम्हा विरताविरतेहिं दव्वथओ कायव्वो सुभाणुबंधी पभूतणिज्जराफलो अत्ति काऊणं' इति गाथार्थः। इति॥ अत्र हि द्रव्यस्तवभावस्तवक्रिययोः स्वजन्यपरिणामशुद्धिद्वारा तुल्यवन्मोक्षकारणत्वमाम्नातं फले कालव्यवधानाव्यवधानाभ्यां तु विशेषः। क्रियायाः सत्त्वशुद्धिकारणतावच्छेदककोटौ च प्रणिधानादिभावपूर्वकत्वं પૂજાવાની ક્રિયા જોઇ બીજાઓ પણ પ્રતિબોધ પામે છે. આમ સ્વ-પરનો અનુગ્રહ પણ ભાવસ્તવથી જ થતો હોવાથી ભાવસ્તવ જ શ્રેષ્ઠ છે.
શંકા - જો આમ જ હોય, તો શું આ દ્રવ્યસ્તવ એકાંતથી હેય છે કે ઉપાદેય પણ છે?
સમાધાનઃ- દ્રવ્યસ્તવ સાધુઓને હેય જ છે. અને શ્રાવકોને ઉપાદેય પણ છે. ભાગ્યકારે કહ્યું જ છે કે – “અકસ્મપ્રવર્તક એવા વિરતાવિરતોને સંસાર અલ્પ કરતો આ દ્રવ્યસ્તવ યોગ્ય છે, આ દ્રવ્યસ્તવમાં કૂવાનું દૃષ્ટાંત છે.”અસંપૂર્ણ પ્રવર્તાવનાર=અકસ્મપ્રવર્તક અહીં સંયમ પદ અધ્યાહાર્ય છે. અર્થાત અસંપૂર્ણસંયમને પ્રવર્તાવનાર= मस्व त. विस्ताविरत श्री. भाद्रव्यस्त श्रावो ने संगत ४ छ. (५ ५६ ४' १२ अर्थ छ.) ॥२९॥ કે આ દ્રવ્યસ્તવ સંસારનો ક્ષય કરનારો છે.
શંકા - સ્વરૂપથી અસુંદર દ્રવ્યસ્તવ શ્રાવકોને પણ ઉપાદેય કેવી રીતે બની શકે ?
સમાધાનઃ- આના સમાધાનમાં કૂવાનું દષ્ટાંત સમજવાનું છે. તે આ પ્રમાણે – જેમ કોઇ નવા નગર વગેરે વસતિના સ્થાનમાં પૂરતા પાણીના અભાવમાં તૃષ્ણાથી પીડાતા કેટલાક લોકો તૃષા દૂર કરવા કૂવો ખોદવા માંડ્યા. કૂવો ખોદતી વખતે શ્રમથી તેઓની તૃષા જો કે વધવા માંડી, શરીર પણ માટી-કાદવ વગેરેથી ખરડાયા, તો પણ તે કૂવામાંથી જ નીકળેલા પાણીથી તેઓએ તૃષા છીપાવી અને કાદવ પણ દૂર કર્યો. તે પછીના કાળે પણ તેઓ તથા બીજાઓ તૃષાઆદિ પીડાથી રહિત થવાથી સુખભાગી બન્યા. આ જ પ્રમાણે દ્રવ્યસ્તવમાં જો કે અસંયમ છે, તો પણ દ્રવ્યસ્તવથી જ પરિણામશુદ્ધિ ઉત્પન્ન થાય છે, અને અસંયમથી ઉપાર્જિત કર્મ તથા તે સિવાયના પણ નિરવશેષ કર્મો તેનાથી ક્ષય પામે છે. તેથી વિરતાવિરતોએ “આ દ્રવ્યસ્તવ શુભાનુબંધી અને ઘણી નિર્જરાવાળો છે” એમ સ્વીકારી