Book Title: Pratima Shatak
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Aradhak Trust

View full book text
Previous | Next

Page 501
________________ લિોકોત્તર-લૌકિકભેદથી ધર્મ-પુણ્યરૂપતા 469 या ज्ञानाद्युपकारिका विधियुता शुद्धोपयोगोज्वला, सा पूजा खलु धर्म एव गदिता लोकोत्तरत्वं श्रिता। श्राद्धस्यापि सुपात्रदानवदितस्त्वन्यादृशीं लौकिकी माचार्या अपि दानभेदवदिमां जल्पन्ति पुण्याय नः ॥ ९४॥ (दंडान्वयः→ श्राद्धस्यापि च ज्ञानाद्युपकारिका विधियुता शुद्धोपयोगोज्वला पूजा लोकोत्तरत्वं श्रिता सा खलु सुपात्रदानवद् धर्म एव गदिता। इतस्तु अन्यादृशीं लौकिकीमिमां न: आचार्या अपि दानभेदवत्पुण्याय કન્યક્તિા) ___या ज्ञानादि'इति । या ज्ञानादेरादिना सम्यक्त्वादिग्रहः, उपकारिका पुष्टिकारिणी, विधियुता विधिसहिता, तथा शुद्धोपयोगेन ‘इमां भवजलतरणी भगवत्पूजां दृष्ट्वा बहवः प्रतिबुध्यतां षट्कायरक्षकाश्च भवन्तु' इत्याद्याकारणोज्ज्वला, सा पूजा खलु श्रद्धानपूर्विका (भावपूर्विका ?) असम्मोहपूर्विका वेति धर्म एव गदिता, यतो लोकोत्तरत्वं श्रिता, एतादृशगुणप्रणिधानायाः पूजाया आगमैकविहितत्वात्, कस्याऽपि ? श्राद्धस्याऽपि, किंवत्-सुपात्रदानवत् । इतस्त्वन्यादृशीं लौकिकी सामान्यधर्मवचनप्राप्तां, न:-अस्माकमाचार्या दानभेदवद्-दानविशेषवत् पुण्याय जल्पन्ति इच्छन्ति। तदुक्तं बिम्बकारणमाश्रित्य षोडशकप्रकरणे→ एवंविधेन यद् बिम्बकारणं तद्विदन्ति समयविदः । लोकोत्तरमन्यदतो लौकिकमभ्युदयसारंच'॥१॥ लोकोत्तरंतु निर्वाणसाधकं परमफलमिहाश्रित्य। अभ्युदयोऽपि हि परमो भवति चात्रानुषङ्गेण'॥ २॥ कृषिकरण इव पलालं नियमादत्रानुषङ्गिછે, અને સ્વર્ગકારક પૂજા અલગ જાતીય છે એમ કલ્પી શકાય. આમ પૂજા અને ચારિત્રમાં તુલ્યતા હોવાથી ‘પૂજાક્રિયા માત્ર પુણ્યરૂપ છે અને ધર્મરૂપ નથી.” એમ કહેવું સંગત નથી. ૯૩ લોકોત્તરપણું પામેલી પૂજા ધર્મરૂપ છે અને લોકિકતાને પામેલી પુણ્યરૂપ છે એ વાત અમને પણ ઇષ્ટ છે - એમ બતાવતા કહે છે– લોકોત્તર-લોકિકભેદથી ઘર્મ-પુણ્યરૂપતા કાવ્યર્થ - શ્રાવકની પણ જે પૂજા (૧) જ્ઞાનવગેરેને (આદિથી સમ્યકત્વ વગેરે સમજવા) પુષ્ટ કરનારી હોય (૨) વિધિસહિત હોય અને (૩) શુદ્ધઉપયોગથી ઉજ્વળ બનેલી હોય, લોકોત્તરપણું પામેલી તે પૂજા સુપાત્રદાનની જેમ ધર્મરૂપ જ છે. તેનાથી ભિન્ન લૌકિક પૂજાને તો અમારા આચાર્યો પણ દાનના એક ભેદની જેમ પુણ્યહેતુક જ કહે છે. પૂજા કરતી વખતે “સંસારસાગર તરવા માટે નૌકાસમાન આ જિનપૂજાને જોઇ ઘણા જીવો પ્રતિબોધ પામો અને છકાય જીવના રક્ષક બનો' એવા આકારનો શુદ્ધ ઉપયોગ હોવો જરૂરી છે. ઉપરોક્ત જ્ઞાનવગેરેની પુષ્ટિઆદિ ત્રણ અંગથી યુક્ત આ પૂજા શ્રદ્ધાપૂર્વકની(ભાવપૂર્વકની) અથવા અસંમોહપૂર્વક હોવાથી લોકોત્તરપણું પામે છે, કારણ કે શ્રાવકની આવા ગુણોના પ્રણિધાનપૂર્વકની આવા પ્રકારની પૂજા સુપાત્રદાનની જેમ આગમવિહિત છે અને ધર્મરૂપ જ છે. સામાન્ય ધર્મવચનથી પ્રાપ્ત થયેલી પૂજા લૌકિકી છે અને તે પુણ્યમાટે બને છે આ વાત તો અમારા પૂર્વાચાર્યોએ પણ કરી જ છે. તેથી એમાં તમે કશું નવું કહેવાનો જશ લઇ શકો નહીં. બિંબ ભરાવવાને આશ્રયીને પોડશક પ્રકરણમાં કહ્યું જ છે કે – “આવા પ્રકારથી(પૂર્વનાં શ્લોકોમાં બતાવેલી વિધિથી) જે બિંબકારણ=બિંબ ભરાવવામાં આવે છે, તેને જ સિદ્ધાંતન્નો લોકોત્તર માને છે. તેનાથી ભિન્નને લૌકિક અને અભ્યદયસારવાળી માને

Loading...

Page Navigation
1 ... 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548