Book Title: Pratima Shatak
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Aradhak Trust

View full book text
Previous | Next

Page 521
________________ સિદ્ધોના સુખની રાશિ 'त्वद्रूपम्' इति । हे प्रभो! मम हृदि त्वद्रूपं तव रूपं परिवर्ततां अनेकधा ज्ञेयाकारेण परिणमतु, कियत् ? यावत् निष्पापं क्षीणकिल्बिषमरूप-रूपरहितमुत्तमपदंफलीभूतंसाधनीभूतं वाऽप्रतिपातिध्यानं नाविर्भवेत् तावत्। उत्तमपदमभिष्टौति- यत्र यस्मिन्नानन्दघने आनन्दैकरसे कालत्रयीसम्भवि सर्वतः सम्पिण्डित-मेकराशीकृतं सुरासुरसुखमनन्ततमेऽपि भागे घटनां नैति । अनन्तानन्तमित्यर्थः । यदार्ष → 'सुरगणसुहं समत्तं सव्वद्धापिंडिअं अणंतगुणं। न य पावेइ मुत्तिसुहऽणताहि वि वग्गवग्घूहि ॥ तथा → 'सिद्धस्स सुहरासि सव्वद्धापिंडिओ जइ हविज्जा। सोऽणंतवग्णभईओ सव्वागासे ण माइज्जा'॥ [आव. नि. ९८१-९८२] अत्र सद्धिासम्पिण्डनमनन्तवर्गभजनं सर्वाकाशमानं चानन्तानन्तरूपप्रदर्शनार्थं व्याबाधाक्षयसञ्जातसुखलवानामत्र मेलनाभावात्, वास्तवस्य निरतिशयसिद्धसुखस्य कालेन भेदस्य कर्तुमशक्यत्वात्, न हिन्यासीकृतधनकोटिसत्ता धनिन: कालभेदेन भिद्यते। तदाहुः यौक्तिकाः → 'वाबाहक्खयसंजायसुखलवभावमित्त(मित्थ)मासज्ज। तत्तो अणंतरुत्तरबुद्धीए रासि (परि) कप्पो सो (अनंतरुत्तबुद्धीए रासी परिकप्पो)'॥१॥ एसो पुण सव्वो वि हु णिरइसओ एगरूवमो चेव। सव्वाबाहाकारणक्खयभावाओ तहा णेयो'॥२॥ ण उ तह भिन्नाणं चिय सुक्खलवाणं तु एस समुदाओ। ते तह भिन्ना संतो खओवसम जाव जं हुंति' ॥ ३॥ ‘ण य तस्स इमो भावो ण हु सुक्खं पि परं तहा होइ। ભેગું કરાયેલું દેવદાનવોનું સુખ અનંતમાં ભાગમાં પણ ઘટી શકતું નથી. સિદ્ધોના સુખની રાશિ હે પ્રભુ! મારા હૃદયમાં તારું જ્ઞાનમય રૂપ પરિવર્તન પામો - અનેક પ્રકારના શેય આકારરૂપે પરિણામ પામો. અર્થાત્ અનેકરૂપે જ્ઞાત થાઓ. આ કાર્ય નિષ્પાપઃકર્મથી રહિતનું અને રૂપરહિતનું ઉત્તમપદ=ફળરૂપ સિદ્ધઅવસ્થા અથવા તેના સાધનરૂપ અપ્રતિપાતી ધ્યાનઅવસ્થાપ્રગટન થાય, ત્યાં સુધી થાઓ. મોક્ષરૂપ આઉત્તમપદનાઅનંતાનંત સુખ આગળ દેવઆદિના ત્રણે કાળના ભેગા કરેલા સુખનો ઢગલો મેરુ આગળ સરસવની ઉપમા પણ ન પામે તે બતાવવા આવશ્યક નિર્યુક્તિનો પાઠ આપે છે - દેવોના સમુદાયનાં સમસ્તકાળનાં સમસ્ત ઢગલા કરેલા સુખના અનંત વર્ગોના વર્ગો કરીએ તો પણ તે મુક્તિસુખની સમાનતા પામતું નથી.'I૧// “તથા સિદ્ધના સર્વકાલના સુખરાશિનો અનંતવર્ગથી ભાગ કરવામાં આવે, તો પણ તે સર્વ આકાશમાં સમાઇ નશકે.” /ર / અહીં સર્વકાળના સુખનું સંપિંડન અનંતવર્ગથી ભાગાકાર, સર્વઆકાશનું માનવગેરે વાત સિદ્ધના અનંતાનંતરૂપને=સુખને બતાવવા માટે કરાયેલી અસત્કલ્પનારૂપ જ છે. કારણ કે વાસ્તવમાં વ્યાબાધાના ક્ષયથી પ્રગટતા સુખના અંશોને ભેગા કરી શકાતા જ નથી. વળી નિરતિશયકતરતમભાવ વિનાના સિદ્ધસુખનો કાલથી ભેદ પાડી શકાતો નથી. ધનવાન પુરુષ પાસે રહેલા કરોડ ધનની સત્તા કાલના ભેદથી ભેદાતી નથી. (અર્થાત્ દસ વર્ષ સુધી કરોડ રૂપિયા રહ્યા હોય, તો દર વર્ષે દસ લાખ રૂપિયાનો સ્વામી એમ ન કહેવાય. પણ દરવર્ષે કરોડપતિ જ ગણાય, આમ કાલના ભેદથી ભેદ ન પડે. તેમ સિદ્ધોના અનંતકાળના અનંત સુખનો કાળના ભેદથી ભેદ ન પડે.) આ બાબતમાં યુક્તિબાજોનું મંતવ્ય આ પ્રમાણે છે – વ્યાબાધાના ક્ષયથી (વેદનીયકર્મનાકે સર્વકર્મના ક્ષયથી) ઉદ્ભવતા સુખના અંશમાત્ર ભાવની (આ રીતે) કલ્પના કરી તે અંશોનો ઉત્તરોત્તર ઢગલો કરવામાં આવે, (અથવા પૂર્વે કહેલી બુદ્ધિથી વિચારવામાં આવે, તો ઉપરોક્ત-સિદ્ધના સુખની રાશિ' ઇત્યાદિ કલ્પના થાય. /૧// પરંતુ આ બધા જ (ક્ષણના) સુખો નિરતિશય(તરતમભાવ વિનાના) અને એકરૂપ જ છે. કારણ કે આબાધાના કારણના સર્વથા ક્ષયથી પ્રગટે છે. (અર્થાત્ અભેદ એકરૂપ છે.) ર// તેથી ભિન્ન સુખ અંશોના સમુદાયરૂપ નથી, કારણ કે જ્યાં સુધી ક્ષયોપશમ ભાવ છે, ત્યાં સુધી જ તે સુખમાં ભેદ હોય છે. //all પરંતુ સિદ્ધોને

Loading...

Page Navigation
1 ... 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548