Book Title: Pratima Shatak
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Aradhak Trust

View full book text
Previous | Next

Page 527
________________ 195 ટિીકાકારની પ્રશસ્તિ भव्यप्रार्थनया नयादिविजयप्राज्ञोत्तमानां शिशुः सोऽयं तत्वमिदं यशोविजय इत्याख्याभृदाख्यातवान् ॥ १७॥ अर्हन्तो मङ्गलं मे स्युः सिद्धाश्च मम मङ्गलम्। साधवो मङ्गलं मे स्युर्जेनो धर्मश्च मङ्गलम् ॥१८॥ इति श्रीमदर्हत्प्रवचनोपनिषत्सुधारसैकपरिषिच्यमानैरनेकतर्कप्रमाणनयनिक्षेपादिशास्त्राभ्यासवशात् श्रीकाशीनिवासिनिःशेषवाग्विभवविद्वत्पर्षदवाप्तविजयबुधजनार्पितन्यायविशारदन्यायाचार्यबिरुदद्वयधारिश्रीमद्यशोविजयवाचकपुङ्गवैथितोऽयं स्वोपज्ञबृहद्वृत्तियुतः श्री प्रतिमाशतकग्रन्थः समाप्तः । ॥शुभम्॥ ભવ્યોની પ્રાર્થનાથી આ તત્ત્વનું આખ્યાન કર્યું છે. ll૧૭ના મને અરિહંતો મંગલરૂપો અને સિદ્ધો મંગલરૂપ હો. મને સાધુઓ મંગલરૂપ હો. અને મને જૈનધર્મમંગલરૂપ हो. ॥१८॥ ઇતિ શુભ. આ પ્રમાણે શ્રીમજિનાગમના રહસ્યરૂપી અમૃતરસવડે જ સિંચાયેલા, તથા અનેક તર્ક, પ્રમાણ, નય, નિક્ષેપવગેરે શાસ્ત્રઅભ્યાસના આધારે શ્રી કાશી નગરમાં રહેલા અને વાણીના વૈભવને ધરનારા તમામ વિદ્વાનોની પર્ષદાપર વિજય પ્રાપ્ત કરવાથી પંડિતોએ આપેલા “ન્યાયવિશારદ' અને “ન્યાયાચાર્ય' આ બે બિરુદને ધારણ કરનારા શ્રીમદ્ યશોવિજયવાચકવરે રચેલો સ્વોપન્ન બૃહદ્ધત્તિસહિતનો “શ્રી પ્રતિભાશતક' નામનો આ ગ્રંથ પૂર્ણતાને पाभ्यो. આ ભાવાનુવાદમાં શ્રી જિનાજ્ઞાવિરુદ્ધ તથા શ્રી ગ્રંથકારના આશયવિરુદ્ધ જે કંઇ લખાણ થયું હોય, તે બદલ હૃદયથી મિચ્છામિ દુક્કડમ્ सिद्धान्तमहोदधिविशालगच्छनायकाचार्यश्रीप्रेमसूरीश्वरपाटाकाशभानुसुविहितगणनायक न्यायविशारदाचार्य भुवनभानुसूरीश्वर पट्टविभूषकविपुल नूतन कर्मसाहित्यसर्जनाधाराचार्य धर्मजित्सूरीश्वरशिष्य रसबन्धादिकर्मप्रकरणशिल्पि सूरिमन्त्रसमाराधक आचार्यदेव श्रीमद्विजय जयशेखरसूरीश्वर पट्टप्रभावक न्यायनिपुणमति कुशाग्रबुद्धि साध्वीगणनायकपदविभूषिताचार्य श्रीमद्विजयाभयशेखरसूरिवराऽन्तेवासिलेशेन अजितशेखरविजयमुनिना देवगुरुकृपया कृतोऽयं प्रतिमाशतक बृहद्वृत्तिगुर्जरानुवादः सताममृतायतां चिरं च नन्दतात्॥

Loading...

Page Navigation
1 ... 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548