________________
180.
પ્રતિમાશતક કાવ્ય-૯૮)
( 480 | नमारामयति-समन्तात् क्रीडयति तादृशो वा यः समाधि:=शुभोपयोगरूपः सम्प्रज्ञातः, अपश्चिमविकल्पनिर्वचनद्रव्यार्थिकोपयोगजनितो लेशतो वाऽसम्प्रज्ञातो लयरूपः, तेन बाधितो=बाधितानुवृत्त्या स्थापितो भव: संसारो यैस्तादृशैस्त्वस्माभिर्निश्चयनयं प्राप्तैर्दूष्यदूषकयोः स्थितिरपि-सत्तापि नोद्वीक्ष्यते, कुतस्तत्रितयानुगतो वादग्रन्थः? इति ध्यानदशायां निश्चयभक्तिस्थितानामस्माकं सर्वत्र सम एव परिणामः। व्युत्थाने व्यवहारभक्तौ तु परपक्षदूषणमसम्भावनाविपरीतभावनानिरासायैवेति न रागद्वेषकालुष्यमित्युचितत्वमावेदितं भवति ॥९७॥अथ साक्षात्स्तुतिमेवाह कतिपयैः
दर्श दर्शमवापमव्ययमुदं विद्योतमाना लसद्
विश्वासं प्रतिमामकेन रहित ! स्वां ते सदानन्द ! याम्। सा धत्ते स्वरसप्रसृत्वरगुणस्थानोचितामानम
द्विश्वा सम्प्रति मामके नरहित ! स्वान्ते सदानंदयाम् ॥ ९८॥ (दंडान्वयः→ हे अकेन रहित! सदानन्द! ते यांस्वां प्रतिमां दर्शदर्श अव्ययमुदंलसद्विश्वासं (स्वान्तेऽहं) अवापम्। हे नरहित ! आनमद्विश्वा विद्योतमाना सा सम्प्रति मामके स्वान्ते स्वरसप्रसृत्वरगुणस्थानोचितां सदानं ઢયાં ઘો)
'दर्श दर्शम्' इति । हे अकेन रहित ! सर्वदुःखविप्रमुक्त ! अत एव सदानन्द !=ध्वंसाप्रतियोग्यानन्द ! तेઅને નથી ભાસતી સંસારની સામગ્રીઓ. અનાદિની અવિદ્યાની વાસનાથી ભાસતો આ સંસાર હવે આત્મજ્ઞાન પ્રાપ્ત થતાંકલ્પિત, ભ્રાંત, મિથ્યાભાસે છે. દોરડામાં થઇગયેલું સર્પનું જ્ઞાન પ્રકાશમાં જેમબાધિત બને છે, તેમ આત્મજ્ઞાનના પ્રકાશમાં સંસારની બુદ્ધિ બાધિત થતી દેખાય છે. આવા પ્રકારની નિશ્ચયની અવસ્થા એ જ ભગવાનની નિશ્ચયથી ભક્તિ છે. આ અવસ્થામાં જ્યારે સંસાર જ ભાસતો નથી, ત્યારે દૂષ્ય - દૂષક અને દૂષણની હાજરી તો દેખાય જ કયાંથી? અને જો આ ત્રણ પણ હાજર જ ન હોય, તો આ ત્રણથી યુક્ત એવો વાદગ્રંથ પણ સંભવે ક્યાંથી? કારણ કે ધ્યાનદશામાં નિશ્ચય ભક્તિ પામતો અમારો આત્મપરિણામ સર્વત્ર સમતાના જ દર્શન કરે છે. સર્વત્ર બધા જ આત્માઓ પરમાત્મસ્વરૂપે રહેલા જ દેખાય છે. તેથી નિશ્ચયનયની ભક્તિકાળે આવી ચર્ચા વિચારણા સંભવતી જ નથી. આ ધ્યાનદશાદૂર થયા પછીના વ્યવહારભક્તિકાળે પણ જે પૂર્વપક્ષને દૂષણવગેરે અપાય છે, તેમાં જિનવચનમાં અસંભાવના અને વિપરીત ભાવનાને દૂર કરવાનો જ આશય છે. એ વખતે આ વાદગ્રંથમાં પણ સ્વમત પ્રત્યે રાગરૂપ અને પરપક્ષપ્રત્યે દ્વેષરૂપ કલુષતા નથી. આનાથી ઔચિત્યનું નિવેદન થયું. આમ રાગ-દ્વેષથી દૂર રહી જિનવચનમાં સંદેહ, વિપર્યય અને અનધ્યવસાય દોષ ટાળવા પરપક્ષને દૂષણ લગાડવામાં પણ વાસ્તવમાં તો ભગવાનની વ્યવહારનયથી ભક્તિ જ છે. અને તે ઉચિત જ છે. ૯૭ હવે કવિ કેટલાક શ્લોકો દ્વારા સાક્ષાત્ સ્તુતિ કરતા કહે છે–
પ્રતિમા દયાનું સાધન કાવ્યાW - હે સર્વદુઃખથી રહિત! હું હંમેશા આનંદમય ! (જિનેશ્વર !) તારી સદ્ધાવસ્થાપનારૂપ જે પ્રતિમાને જોઇ જોઇને મેં હૃદયમાં વ્યય ન પામે તેવો હર્ષ ચમકતા વિશ્વાસપૂર્વક પ્રાપ્ત કર્યો, વિશ્વથી નમાયેલી અને વિશેષથી શોભતી તે પ્રતિમા હમણાં મારા હૃદયમાં ઉપાધિ વિના વર્ધમાન ગુણસ્થાનને યોગ્ય દાનસહિતની દયાને પુષ્ટ કરે છે.